ઓખા મંડળના બે પ્રોહિ. બુટલેગરો પાસા તળે ધકેલાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીના અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસની…

View More ઓખા મંડળના બે પ્રોહિ. બુટલેગરો પાસા તળે ધકેલાયા

ઓખામાં બોગસ બિલના આધારે લાઈસન્સ કૌભાંડનો ફરારી આરોપી ઝડપાયો

ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા અલાના ઉર્ફે ફકીરો હસન અબ્દુલ્લા થૈયમ નામના 66 વર્ષના મુસ્લિમ ભડેલા વૃદ્ધ સામે થોડા સમય પૂર્વે ઓખા મરીન પોલીસ…

View More ઓખામાં બોગસ બિલના આધારે લાઈસન્સ કૌભાંડનો ફરારી આરોપી ઝડપાયો

ઓખાનાં પિતા-પુત્રએ દરિયો તરી બેટ દ્વારકા હનુમાન દાંડીના કર્યા દર્શન

આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં શ્રદ્ધા અને સાહસનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે.…

View More ઓખાનાં પિતા-પુત્રએ દરિયો તરી બેટ દ્વારકા હનુમાન દાંડીના કર્યા દર્શન

ઓખા નજીક બાઇક સ્લીપ થઈ જતા આધેડનું મૃત્યુ

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ દેવાભાઈ ઉર્ફે હારુનભાઈ બોલીમ નામના 54 વર્ષના આધેડ ગત તા. 19 માર્ચના રોજ પોતાના જી.જે. 37 એલ. 0041 પર…

View More ઓખા નજીક બાઇક સ્લીપ થઈ જતા આધેડનું મૃત્યુ

ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો

ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત…

View More ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો

ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ

ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત…

View More ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ

ભીમરાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય બેની શોધખોળ

ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂૂપિયા 5.02 લાખની કિંમતની વિદેશી દારૂૂની 456 બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં સપ્લાયર અને…

View More ભીમરાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય બેની શોધખોળ

ઓખાના સુદર્શન સેતુ પર ગરબા રમી, અડચણ ઊભી કરતા બે સામે ગુનો

યાત્રાધામ દ્વારકા નજીક આવેલા ઓખા વિસ્તારના સુદર્શન સેતુ પર થોડા દિવસો પૂર્વે જાહેર રોડ પર ગરબા રમી, આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને…

View More ઓખાના સુદર્શન સેતુ પર ગરબા રમી, અડચણ ઊભી કરતા બે સામે ગુનો

રક્ષક બન્યો ભક્ષક: યુવતી પર દુષ્કર્મ સબબ ઓખાના પોલીસ કર્મી સામે ફરિયાદ

  ઓખામાં રહેતા એક પોલીસ કર્મચારી દ્વારા એક યુવતીને લગ્ન કરવાનું કહી ત્યાર બાદ દુષ્કર્મ ગુજાર્યાની તથા બ્લેક મેઈલ કર્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં…

View More રક્ષક બન્યો ભક્ષક: યુવતી પર દુષ્કર્મ સબબ ઓખાના પોલીસ કર્મી સામે ફરિયાદ

ઓખા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

  ઓખામાં આવેલા દરિયાકાંઠા વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આશરે 45 થી 50 વર્ષનો આ અજાણ્યો…

View More ઓખા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો