હળવદના વાકીયા ગામે પત્નીએ બાળકોને ઠપકો આપતા જીઇબીમાં નોકરી કરતા પતિને માઠું લાગી આવતા ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની…
View More હળવદના વાંકિયા ગામે જીઇબીના કર્મીનો ઝેરી દવા પી આપઘાતdeath
મોરબીના પીપળી નજીક ટ્રક પાછળ રિક્ષા ઘુસી જતા ચાલકનું મૃત્યુ
મોરબીના પીપળી ગામ નજીક ટ્રક કોઈ આડશ કે સિગ્નલ રાખ્યા વિના જોખમી રીતે ઉભો રાખતા ટ્રક પાછળ સીએનજી રીક્ષા અથડાઈ હતી જે અકસ્માતમાં રીક્ષા ચાલક…
View More મોરબીના પીપળી નજીક ટ્રક પાછળ રિક્ષા ઘુસી જતા ચાલકનું મૃત્યુજામનગરના મેડિકલ છાત્રનું વડોદરા નજીક કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ
જામનગરના વતની અને વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા તબીબી વિદ્યાર્થી કે જેનું ગઈકાલે અંકોડિયા (નર્મદા)ની કેનાલમાં ડૂબી જવાથી કરૂૂણ મૃત્યુ નીપજયું છે.…
View More જામનગરના મેડિકલ છાત્રનું વડોદરા નજીક કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુઘંટેશ્ર્વર ચોકડી પાસે રાહદારી યુવકને અજાણ્યા કારચાલકે ઉલાળ્યો
હોટલમાં કામ કરી ઘરે પરત ફરતા નેપાળી યુવાનને નડ્યો અકસ્માત: સારવારમાં શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ…
View More ઘંટેશ્ર્વર ચોકડી પાસે રાહદારી યુવકને અજાણ્યા કારચાલકે ઉલાળ્યોઅમરેલીમાં ટ્રક પર નાળા બાંધતી વખતે પટકાયેલા ડ્રાઈવરનું મોત
જસદણમાં રહેતાં અને ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં વૃધ્ધ અમરેલીમાં લાઠી રોડ પર ટ્રક પર નાડા બાંધતાં હતાં ત્યારે અકસ્માતે નીચે પટકાયા હતાં. ગંભીર રીતે…
View More અમરેલીમાં ટ્રક પર નાળા બાંધતી વખતે પટકાયેલા ડ્રાઈવરનું મોતધુતારપુરમાં રિવર્સમાં આવતાં ડમ્પર નીચે ચગદાઈ જતાં ખેડૂતનું કરુણ મોત
જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતા એક ખેડૂતનું રિવર્સમાં આવી રહેલા પથ્થર ભરેલા ડમ્પરના ઠાંઠા ની નીચે દબાઈ જતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.…
View More ધુતારપુરમાં રિવર્સમાં આવતાં ડમ્પર નીચે ચગદાઈ જતાં ખેડૂતનું કરુણ મોતગાઝામાં રાશનની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર: 25ના મોત
ગાઝામાં રાશન ટ્રકની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબારમાં 25 પેલેસ્ટિનિયનોના મોત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને હોસ્પિટલોએ આરોપ લગાવ્યો છે કે આ ગોળીબાર ઇઝરાયલી સેના…
View More ગાઝામાં રાશનની રાહ જોઈ રહેલા લોકો પર ગોળીબાર: 25ના મોતપરાપીપળિયા પાસે હિટ એન્ડ રન, કારની ઠોકરે યુવાનનું મોત
શહેરની ભાગોળે જામનગર રોડ પર પરાપીપળીયા ફાટક પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યો કાર ચાલક હડફેટે લઈ ફરાર…
View More પરાપીપળિયા પાસે હિટ એન્ડ રન, કારની ઠોકરે યુવાનનું મોતરાજકોટમાં એક વર્ષની માસુમ બાળા ઉપર બોલેરોનું વ્હીલ ફરી વળતા મોત
બાંધકામ સાઈટ પર કામ કરતી જનેતાએ વરસતા વરસાદમાં પુત્રીને શેઠની કાર પાસે સુવડાવી સિમેન્ટની થેલી ઓઢાડી દીધી હતી રાજકોટમાં મોરબી રોડ પર બાંધકામ સાઈટ પર…
View More રાજકોટમાં એક વર્ષની માસુમ બાળા ઉપર બોલેરોનું વ્હીલ ફરી વળતા મોતવાંકાનેરના મેસરિયામાં અકસ્માતે લપસી પડેલા વૃધ્ધાનું મૃત્યુ
ટૂંકી સારવારમાં વૃધ્ધે હોસ્પિટલના બિછાને દમ તોડતાં પરિવારમાં શોક વાંકાનેરના મેસરીયા ગામે રહેતા વૃદ્ધ અકસ્માતે લપસી પડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધનું સારવારમાં…
View More વાંકાનેરના મેસરિયામાં અકસ્માતે લપસી પડેલા વૃધ્ધાનું મૃત્યુ