પ્રસુતિના ચાર દિવસ બાદ બેભાન હાલતમાં ઢળી પડેલી પરિણીતાના મોતથી નવજાત બાળકે માતાની મમતા ગુમાવી રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટમાં…
View More હૃદયરોગના હુમલામાં પ્રસુતા અને વેપારી સહિત ત્રણ લોકો ધબકારા ચૂકી ગયાdeath
ગઢકા ગામે કૂવાનું કામ કરતાં મજૂરના માથે પથ્થર પડતાં મોત
શહેરની ભાગોળે આવેલા ગઢકા ગામે વાડીમાં કુવાનું કામ કરી રહેલા રાજસ્થાની મજૂર યુવાનનું માથે પથ્થર પડતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. જાણવા મળ્યા મુજબ…
View More ગઢકા ગામે કૂવાનું કામ કરતાં મજૂરના માથે પથ્થર પડતાં મોતલાલપુરના બબરજર પાસે ત્રિપલ સવારી બાઇક પુલ નીચે ખાબકતા બેના મોત
એકને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો: પુલની પારાપેટ સાથે બાઇક અથડાતા બનેલો બનાવ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામની ગોલાઈ પાસે ગઈકાલે મોડી સાંજે ત્રીપલ…
View More લાલપુરના બબરજર પાસે ત્રિપલ સવારી બાઇક પુલ નીચે ખાબકતા બેના મોતરાજકોટ-ચોટીલા હાઇવે પર ‘હિટ એન્ડ રન’: રોડ ઓળંગતી મહિલાનું કાર અડફેટે મોત
અકસ્માત સર્જી ભાગી ગયેલા કારના ચાલકની શોધખોળ સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આપાગીગાના ઓટલા સામે રોડ ક્રોસ કરી…
View More રાજકોટ-ચોટીલા હાઇવે પર ‘હિટ એન્ડ રન’: રોડ ઓળંગતી મહિલાનું કાર અડફેટે મોતકાલાવડના ઉમરાળામાં નદીના પાણીમાં તણાઇ જતા યુવાનનું મોત
ગુમ થયા બાદ નદીમાંથી મૃતદેહ મળ્યો: પરિવારમાં શોક જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઉમરાળા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દાહોદના…
View More કાલાવડના ઉમરાળામાં નદીના પાણીમાં તણાઇ જતા યુવાનનું મોતભુજના મિરજાપરમાં એક્ટિવાને ટકકર મારતા માતા સામે જ પુત્રનું ચગદાઇ જતા મોત
પરિણીતા એક્ટિવા લઇ ભુજથી સુખપર આવી રહ્યા હતા તાલુકાના સુખપરના હંસાબેન તેના નવ વર્ષના પુત્ર કૃષ્ણ રમેશ પિંડોરિયાને એક્ટિવામાં બેસાડી રાત્રે ઘરે સુખપર લઈ જતાં…
View More ભુજના મિરજાપરમાં એક્ટિવાને ટકકર મારતા માતા સામે જ પુત્રનું ચગદાઇ જતા મોતવાછકપર (બેડી) ગામે વોંકળામાં ડૂબી જતાં ભાઈ-બહેનના મોત
શ્રમિક પરિવારનો અઢી વર્ષનો પુત્ર રમતા રમતા ન્હાવા પડયો અને ડૂબવા લાગ્યો, બચાવવા જતાં બહેન પણ ડૂબી ગઈ ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ અનરાધાર વરસવાનું શરૂ…
View More વાછકપર (બેડી) ગામે વોંકળામાં ડૂબી જતાં ભાઈ-બહેનના મોતરાજલક્ષ્મી સોસાયટીના નિવૃત્ત એસટી ડ્રાઈવરનું હદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં મોરબી રોડ ઉપર આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિવૃત…
View More રાજલક્ષ્મી સોસાયટીના નિવૃત્ત એસટી ડ્રાઈવરનું હદયરોગના હુમલાથી મોતકોમર્શિયલ કોમ્પલેક્ષમાં વીજવાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગવાથી મૃત્યુ
જામનગર શહેરના અંબર સિનેમા સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં એક ઓફિસમાં વીજ વાયરીંગ નું કામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન ત્યાં કામ કરી રહેલા અમદાવાદના…
View More કોમર્શિયલ કોમ્પલેક્ષમાં વીજવાયરિંગ કામ કરતા યુવાનનું કરંટ લાગવાથી મૃત્યુલાઠીની આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લિપ થતાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોત
બન્ને હટાણું કરીને વાડીએ જતા હતા ત્યારનો બનાવ લાઠીના આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લીપ થતા દંપતી ખંડિત થયું હતું અને ઘવાયેલા પરિણીતાનો પતિની નજર સામે…
View More લાઠીની આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લિપ થતાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોત