jamnagar1 month ago
ધુતારપુર મંડળીના 1.3 કરોડની ઉચાપતમાં આરોપી જામીન મુક્ત
જામનગર જીલ્લાના ધુતારપર ગામની સેવા સહકારી મંડળીના સહમંત્રી તથા મંત્રીએ 1.13 કરોડની ઉચાપત કર્યાના આરોપસરના કેસમાં જામનગર જેલ હવાલે રહેલા મંડળીના સમંત્રી જયેશ રાજેશભાઇ ચાંઉને રેગ્યુલર...