ભરૂચના હાંસોટના શેર ગામ નજીક દેવ દીવાળીની વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે જતી કાર વૃક્ષ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના મોત…
View More ભાવનગરના પરિવારને ભરૂચના હાંસોટ નજીક નડેલો અકસ્માત, ત્રણનાં મોતdeath
ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધન
ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂૂવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા.…
View More ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધનજી.જી. હોસ્પિટલમાંથી મળી આવેલા દિવ્યાંગ બુઝુર્ગનું મોત
કોઇ અજ્ઞાત વ્યક્તિ બુઝુર્ગને દાખલ કરી ગયેલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી દિવ્યાંગ બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, જેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા…
View More જી.જી. હોસ્પિટલમાંથી મળી આવેલા દિવ્યાંગ બુઝુર્ગનું મોતમાનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો માનવભક્ષી બન્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં સતત બે દિવસથી માસુમ બાળકી સહિત…
View More માનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યોહિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યો
થાનમાં બે દિવસ પૂર્વે રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યા બાઇકચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો’તો મૂળ ઝારખંડના વતની અને હાલ થાનગઢમાં કંપનીમાં કામ કરતો યુવાન બે દિવસ…
View More હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યોકોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોત
કોડીનાર તાલુકાના ના વડનગર ગામ ના આહીર સમાજ ના તરવરિયા યુવાન નુ CISF ની પ્રેક્ટિસ કરતા હતા.ત્યારે જ હદય રોગ નો જીવલેણ હુમલો આવતા ભારે…
View More કોડીનારના વડનગરમાં CISF પ્રેકટીસ કરતા યુવાનનું હાર્ટએટેક થીમોતલેબનોનમાં ફરી IDFનો હવાઈ હુમલો, 78 લોકોની મોત, 122 ઘાયલ
હમાસ અને હિઝબુલ્લાહ સામે ઇઝરાયેલનું સતત યુદ્ધ ચાલુ છે. તે જ સમયે ઇઝરાયેલી સંરક્ષણ દળોએ દાવો કર્યો હતો કે તાજેતરમાં જ હિઝબોલ્લાહ તરફથી મિસાઇલો છોડવામાં…
View More લેબનોનમાં ફરી IDFનો હવાઈ હુમલો, 78 લોકોની મોત, 122 ઘાયલનાનામવા નજીક અલાસ્કા એપાર્ટમેન્ટમાં બાલ્કનીમાંથી પટકાતા ઇજનેરના માતાનું મોત
પહેલા માળેથી પડી જતા ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાતા દમ તોડયો શહેરના 150 ફૂટ રીંગ રોડ પર નાના મવા સર્કલ નજીક આવેલા અલાસ્કા એપાર્ટમેન્ટમાં રહેતા…
View More નાનામવા નજીક અલાસ્કા એપાર્ટમેન્ટમાં બાલ્કનીમાંથી પટકાતા ઇજનેરના માતાનું મોતદારૂનો દૈત્ય વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો : ત્રણનાં મોત
દારૂની કુટેવના કારણે અનેક પરિવારોના માળા પિંખાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે શહેરમાં વધુ 3 માનવ જીંદગીને દારૂનું દૈત્ય ભરખી ગયો હોવાની ઘટના સામે…
View More દારૂનો દૈત્ય વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો : ત્રણનાં મોતડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ
રાજકોટ સહિત રાજયભરમાં રોગચાળાએ માઝા મુકી હોય તેમ દિનબદિન રોગચાળાના કારણે માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અને ખાનગી…
View More ડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ