હોટલના પટમાં જ પાટલો નાખી આવતી-જતી બસોના મુસાફરોને યંત્રોનો જુગાર રમાડતા હતા; 10 ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદડ નજીક ઇન્ડીયા…
View More કુચિયાદડ નજીક યંત્રોના જુગાર ઉપર SMCનો દરોડોcrime
મિલકતધારકોના બાકી લેણા સામે સિલિંગની કાર્યવાહી કરતાં રૂા.26.21 લાખની રીકવરી
1 એપ્રિલથી 31 ડીસે. સુધીમાં કુલ 330.34 કરોડની વસુલાત રાજકોટ મહાનગરપાલિકાનાં વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024- 25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 5-મિલકતોને સીલની કાર્યવાહી…
View More મિલકતધારકોના બાકી લેણા સામે સિલિંગની કાર્યવાહી કરતાં રૂા.26.21 લાખની રીકવરીમોબાઇલ ચોરીમાં પકડાયેલા યુવાને આઇનગરના મકાનમાં 4.પ0 લાખના દાગીના પણ ચોર્યાનું ખુલ્યું
પોલીસમાં ઘરફોડ ચોરીનો અલગથી ગુનો નોંધાયો, આઠથી નવ તોલા સોનું કબજે લેવા તજવીજ રાજકોટ શહેરના યુનિર્વસીટી રોડ પર આવેલા આઇનગરમા રહેતા આધેડના મકાનમાથી મોબાઇલની ચોરી…
View More મોબાઇલ ચોરીમાં પકડાયેલા યુવાને આઇનગરના મકાનમાં 4.પ0 લાખના દાગીના પણ ચોર્યાનું ખુલ્યુંવ્યાજે લીધેલા 25 લાખની પઠાણી ઉઘરાણી કરી ફલેટનો દસ્તાવેજ પડાવી લેતા વ્યાજખોર દંપતી
શહેરની ભાગોળે કુવાડવા જીઆઇડેસીમાં અગાઉ કારખાનુ ધરાવતા વેપારીએ વ્યાજે લીધેલા 25લાખની પઠાણી ઉઘરાણી કરી બોટાદના વ્યાજખોર દંપતિએ વેપારીના ફેલટનો દસ્તાવેજ પડાવી લીધો હતો. અને વ્યાજ…
View More વ્યાજે લીધેલા 25 લાખની પઠાણી ઉઘરાણી કરી ફલેટનો દસ્તાવેજ પડાવી લેતા વ્યાજખોર દંપતીચુનારાવાડમાં 1 માસ પૂર્વે થયેલી મારામારીનો ખાર રાખી પિતા-પુત્ર ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શહેરમા ચુનારાવાડ વિસ્તારમા એક માસ પુર્વે થયેલી મારામારીનો ખાર રાખી પિતા – પુત્ર પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા પિતા – પુત્રને સારવાર…
View More ચુનારાવાડમાં 1 માસ પૂર્વે થયેલી મારામારીનો ખાર રાખી પિતા-પુત્ર ઉપર ત્રણ શખ્સોનો હુમલોરાજકોટના યુવાનની 40 લાખની કાર પૂર્વ ભાગીદાર સહિત ચારે બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખી
મુળ વડાળી ગામના વતની અને હાલ રાજકોટ શહેરમા લાલ બહાદુર સોસાયટી ઢેબર રોડ પર રહેતા યુવાનની 40 લાખની કાર તેમના પુર્વ ભાગીદાર સહીતની ટોળકીએ બોગસ…
View More રાજકોટના યુવાનની 40 લાખની કાર પૂર્વ ભાગીદાર સહિત ચારે બોગસ દસ્તાવેજ બનાવી બારોબાર વેચી નાખી40 કરોડ મેળવવાની લાલચમાં 1.44 કરોડ ગુમાવ્યા
અમદાવાદના એક યુવાને શેરબજારમાંથી 20 ટકા નફા સાથે 40 કરોડ મેળવવાની લાલચમાં રૂા.1.44 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. આ કિસ્સાની મળતી વિગતો મુજબ અમદાવાદનો…
View More 40 કરોડ મેળવવાની લાલચમાં 1.44 કરોડ ગુમાવ્યાપોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી
મિત્રએ સગીર સાથે મળી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશ પાસે પોતાના આઇ.ડી. પ્રૂફ મૂકી દીધા મોટા મહિકા ગામના ખંઢેરમાંથી મળેલી લાશ પાછળ મોટુ કારસ્તાન ખૂલ્યું…
View More પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધીવાંકાનેરના ઢુંવામાં સ્પા સંચાલક ઉપર ત્રણ મિત્રોનો ધારિયાથી હુમલો
વાંકાનેરના ઢુંવા ચોકડી પાસે આવેલા બબલી સ્પાના સંચાલક ઉપર ત્રણ મિત્રોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More વાંકાનેરના ઢુંવામાં સ્પા સંચાલક ઉપર ત્રણ મિત્રોનો ધારિયાથી હુમલોભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અનેક ગામડાઓમા દેશીદારૂૂ બનાવવ માટે ની નાની મોટી ભઠીઓચાલી રહી છે.તેમાંય સૌથીવધુ દેશીદારૂૂ અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં અગિયારેક અડ્ડાઓમા ખુલ્લેઆમ…
View More ભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલી