આર્યનગર અને ચંપકનગરમાં બે મરાઠી વેપારીઓને બિલ વગરની ચાંદીના નામે ધાક ધમકી આપી મોટી રોકડ રકમ પડાવી બે પોલીસમેન અને દલાલનું કારસ્તાન, બુલિયન બજારમાં ભારે…
View More સામાકાંઠે ચાંદીના બે વેપારી પાસેથી 12 લાખની લૂંટcrime
છેડતીનો કેસ પાછો ખેંચી લેવાનું કહી સગીરાને આરોપીએ માર માર્યો
શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમાં છેડતીનો કેસ પાછો ખેંચી લેવાનું કહી સગીરા ઉપર આરોપીએ હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખેસડાઇ છે. જાણવા મળતી…
View More છેડતીનો કેસ પાછો ખેંચી લેવાનું કહી સગીરાને આરોપીએ માર માર્યોલાલપરીમાં શખ્સના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 27 રીલ મળી આવતા નોંધાતો ગુનો
ઉતરાયણ પહેલા ચાઇનીઝ દોરી વેંચવાનુ શરૂ થઇ ગયુ છે. આ ચાઇનીઝ દોરી વાગીવાને કારણે ઘણા પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યાનો વારો આવ્યો છે. ચાઇનીઝ દોરી હોય…
View More લાલપરીમાં શખ્સના મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 27 રીલ મળી આવતા નોંધાતો ગુનોમાહી બિલ્ડકોનના સંચાલકની લેબર કોન્ટ્રાકટર સાથે 10.70 લાખની ઠગાઇ
કોન્ટ્રાક્ટરે સીજીએમને ફરિયાદ કરવાનું કહેતા, આરોપીએ કહ્યુું તેના કટકા કરી નાખીશ અને તારાથી થાય તે કરી લેજે રાજકોટ એઇમ્સમાં વોલ ટાઇલ્સ અને મારબલનું કામ 1પ…
View More માહી બિલ્ડકોનના સંચાલકની લેબર કોન્ટ્રાકટર સાથે 10.70 લાખની ઠગાઇમાવતરે તને સંસ્કાર આપ્યા જ નથી, તારી લાયકાત મારા પુત્રની વહુ બનવાની નથી: પરિણીતાને ત્રાસ
કેનેડા રહેતા પતિ અને વડોદરા રહેતા સાસુ-સસરા સામે ફરિયાદ: પતિ કહેતો મારો ફોન અડધી રિંગે ઉપડી જવો જોઇએ! રાજકોટમાં બિગ બજાર પાછળ ગુલાબ બિહાર સોસાયટી…
View More માવતરે તને સંસ્કાર આપ્યા જ નથી, તારી લાયકાત મારા પુત્રની વહુ બનવાની નથી: પરિણીતાને ત્રાસસરકારી કવાર્ટરનું પ્રમાણ પત્ર કાઢી આપવા માર્ગ-મકાન વિભાગનો કલાર્ક પાંચ હજારની લાંચ લેતા પકડાયો
જામનગર એસીબીએ છટકું ગોઠવી કલાર્કને રંગે હાથ ઝડપી લીધો રાજકોટમાં વધુ એક લાંચિયા સરકારી કર્મચારી એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયો છે.માર્ગ અને મકાન વિભાગના…
View More સરકારી કવાર્ટરનું પ્રમાણ પત્ર કાઢી આપવા માર્ગ-મકાન વિભાગનો કલાર્ક પાંચ હજારની લાંચ લેતા પકડાયોઉદયનગરના પ્રૌઢની એક લાખની રિક્ષા મોરબીનો શખ્સ ભાડે લઇ ગયા બાદ રફુચક્કર
બીમાર યુવાનને રિક્ષા ના ચાલતા બેંક હપ્તાને લઇ રોજના 300 લેખે ભાડે આપી હતી ઉદયનગરમાં રહેતાં પ્રોઢે મોરબી રહેતાં મિત્ર પાસેથી તેની લોન વાળી રિક્ષા…
View More ઉદયનગરના પ્રૌઢની એક લાખની રિક્ષા મોરબીનો શખ્સ ભાડે લઇ ગયા બાદ રફુચક્કરઘંટેશ્ર્વરમાં માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદની સજા
ફરિયાદી સહિતના સાહેદો હોસ્ટાઇલ થવા છતાં સરકારી વકીલની દલીલોના આધારે કોર્ટનો ચૂકાદો શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયા કવાર્ટરમાં માતાની હત્યા નીપજાવવાના ચાર…
View More ઘંટેશ્ર્વરમાં માતાની હત્યા નિપજાવનાર કપાતર પુત્રને આજીવન કેદની સજાચોટીલાની બે હોટેલ પર પુરવઠા તંત્રના દરોડા: પાંચ હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી જપ્ત
લીમડી રાજકોટ હાઇવે ઉપર ચોટીલા નજીકની ગાંધીનગર પુરવઠા વિભાગનાં ખાનગી રાહે દરોડાની કાર્યવાહી હાથ ધરતા બે હોટલમાં ડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીનો હજારો લીટર જથ્થો મળી…
View More ચોટીલાની બે હોટેલ પર પુરવઠા તંત્રના દરોડા: પાંચ હજાર લિટર જ્વલનશીલ પ્રવાહી જપ્તમોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદ
મોરબીના બેલા ગામ પાસે આવેલ પેકેજીંગના કારખાના પાછળ કોઈ અજાણી સ્ત્રીએ તાજુ જન્મેલ બાળક મૃત અવસ્થામાં મૂકીને નાસી ગઈ હતી. જેથી કરીને કારખાનેદાર દ્વારા તાલુકા…
View More મોરબીના બેલા નજીક કારખાનાની પાછળ મૃત નવજાતને તરછોડી દીધું, મહિલા સામે ફરિયાદ