ગોંડલ તાલુકાનાં મોટામહિકામાં ત્રણ દિવસ પહેલાં ખંઢેર બની ગયેલા મકાનમાંથી રાજકોટનાં પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યના તાણાવાણાં સર્જતી ઘટનાની પોલીસ તપાસમાં એ લાશ…
View More રાજકોટનો વેપારી 20 લાખની ઉઘરાણી કરતા મોટા મહિકાના હત્યાના આરોપીએ ખોટી સ્ટોરી ઘડી’તીcrime
ખંભાળિયામાં ડીઝલ ચોરીના રેકેટ ઉપર એસએમસીનો દરોડો, 4 શખ્સો ઝડપાયા
ખંભાળિયામાં સ્ટેટમોનીટરીંગ સેલે દરોડો પાડી ઘર પાસે વાડો બનાવીને ચાલતા ડિઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ દરોડામાં એસએમસીએ રૂપિયા 17.55…
View More ખંભાળિયામાં ડીઝલ ચોરીના રેકેટ ઉપર એસએમસીનો દરોડો, 4 શખ્સો ઝડપાયાધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડ
અપહરણ-પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો ધોરાજીમાં સગીર પુત્રીને ધમકાવી શરીર સબંધની માંગણી કરી અડપલા કરનાર સાવકા પિતાને પોલીસે દબોચી લીધો છે. આ બનાવ અંગે જાણવા…
View More ધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડમોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબીના મકરાણીવાસમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી કિં.રૂૂ. 1,17,000 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસને…
View More મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયોપોરબંદર સિવિલમાં નોકરી માટે યુવાનને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટનો તબીબ પકડાયો
ઝડપાયેલો તબીબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં હરસિધ્ધિ ડેન્ટલ ક્લિનીક ચલાવે છે : ડોક્ટરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર 2024ની શરુઆતમાં ભાવસિંહજી હોસ્પીટલના ડ્રીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટરમાં ડેન્ટલ…
View More પોરબંદર સિવિલમાં નોકરી માટે યુવાનને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટનો તબીબ પકડાયોરાજકોટના કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે 18 લાખની છેતરપિંડી
રાજકોટના કાલાવડ રોડ ઉપર ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટમાં રહેતા અને શાપરમાં કારખાનું ધરાવતા કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે શાપરના શખ્સે રૂા. 18 લાખની છેતરપીંડી…
View More રાજકોટના કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે 18 લાખની છેતરપિંડીભાવનગરમાં પિતાની હયાતીના ખોટા પુરાવા રજૂ કરી પેન્શન ચાલુ રાખવા પ્રયાસ કરનાર પુત્ર સામે ફરિયાદ
ભાવનગર જિલ્લા તિજોરી કચેરી મારફત પેન્શન મેળવતા પેન્શનરમાં પુત્ર એ તેના પિતાની હયાતી અંગે ખોટા આધાર પુરાવા રજૂ કરી તેના પિતાના નામનું પેન્શન શરૂૂ…
View More ભાવનગરમાં પિતાની હયાતીના ખોટા પુરાવા રજૂ કરી પેન્શન ચાલુ રાખવા પ્રયાસ કરનાર પુત્ર સામે ફરિયાદખંભાળિયાની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર આવેલી એસ્સાર કંપનીમાં તાજેતરમાં થયેલી વાયર ચોરીના નોંધાયેલા ગુનામાં એલ.સી.બી. પોલીસે તાકીદની કાર્યવાહી કરી, અને આ વિસ્તારમાં રહેતા ત્રણ મુસ્લિમ શખ્સોને…
View More ખંભાળિયાની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયોબાઇક કેમ આડું નાખ્યું? તેમ કહી બે છાત્રો ઉપર ટોળકીએ કર્યો હુમલો
શહેરમા મિલપરા વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા બે સગીર પિતરાઈ ભાઈને બાઈક કેમ આડુ નાખ્યું? તેમ કહી ઝઘડો કર્યા બાદ ટોળકીએ ફોન કરી ભક્તિનગર સોસાયટીમાં…
View More બાઇક કેમ આડું નાખ્યું? તેમ કહી બે છાત્રો ઉપર ટોળકીએ કર્યો હુમલોકમ્પ્યુટરના ધંધાર્થી સાથે સોની વેપારીની 12 લાખની ઠગાઈ
કાલાવડ રોડ પર એવરેસ્ટ પાર્કમાં રહેતાં અને હાથિખાનામાં શ્રી કોમ્પેલેક્ષમાં દુકાન નં.402 માં કોમ્પ્યુટર પાર્ટ્સના વેપારી સાથે સોની વેપારી દિવ્યેશ આડેસરાએ રૂૂ.12 લાખની છેતરપીંડી કરતા…
View More કમ્પ્યુટરના ધંધાર્થી સાથે સોની વેપારીની 12 લાખની ઠગાઈ