ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસમાં રહેતી એક યુવતીએ પ્રેમ લગ્ન કરી લેતાં તેના પૂર્વ મંગેતરે પ્રેમી યુવતી અને તેના…
View More કાનાલુસમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પૂર્વ મંગેતરે આપી મારી નાખવાની ધમકીcrime
સોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડી
રેગ્યુલર વ્યવહાર કરતા ગ્રાહકના નામે ફોન કરી ચીટર ટોળકીએ નાણાં જમા કરાવ્યા વગર હવાલો પાડી આંગડિયાની દિલ્હી ઓફિસેથી પૈસા ઉપાડી લીધા ગ્રાહકે પોતે ફોન…
View More સોનીબજારની આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડીચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપ
મહિલાનુ સસ્તા સોનાની લાલચ આપી અપહરણ કરી મોત નીપજાવી ઘરેણાંની લૂંટ ચલાવી’ તી સ્થળ પરથી મળેલા પગના ઉગઅ ટેસ્ટના આધારે ઓળખ થતાં સાંયોગિક પુરાવાનો આધારે…
View More ચકચારી લૂંટ વિથ મર્ડર કેસમાં આરોપીને જન્મટીપરાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડી
રૈયા ચોકડી નજીક મે.મની પ્લાન્ટ ઈન્વેસ્ટમેન્ટ કં.ની ઓફિસ શરૂ કરી ફૂલેકું ફેરવી ગઠિયો ફરાર બ્લેકવોરા ક્રિપ્ટો કરન્સીના 300 કરોડના ફૂલેકા બાદ વધુ એક ચીટર ટોળકીએ…
View More રાજકોટમાં 15 ટકાના વળતરની લાલચે 31 લાખની છેતરપિંડીવાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયા
શહેરના જામનગર રોડ પર વાલ્મીકીવાડી આવાસ કર્વાટર પાસેથી ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી રૂ. 41 હજારનો મુદામાલ કબજે કર્યો…
View More વાલ્મીકિવાડી ક્વાર્ટર પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો પકડાયાઆજી જીઆઇડીસીમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયા
રાજકોટ શહેરના આજી જીઆઇડીસી પટેલ એન્ટરપ્રાઇઝ નામના કારખાના પાસે જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને…
View More આજી જીઆઇડીસીમાં જુગાર રમતાં સાત જુગારીઓ ઝડપાયાડ્રગ્સ કેસમાં 4 મહિનાથી વોન્ટેડ અમદાવાદનો સપ્લાયર MPથી પકડાયો
શહેરના યુનિવર્સિટી પોલીસે ચાર મહિના પૂર્વે ઝડપી પાડેલા 19 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના સપ્લાયરમાં અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું હોય જે ચાર મહિનાથી વોન્ટેડ હોય અને મધ્યપ્રદેશના…
View More ડ્રગ્સ કેસમાં 4 મહિનાથી વોન્ટેડ અમદાવાદનો સપ્લાયર MPથી પકડાયોશ્રમિક પરિણીતા સાથે આડા સંબંધની વાત ફેલાવ્યાની શંકાએ યુવાન ઉપર બેલડીનો હુમલો
પડધરી તાલુકાના થોરીયાળી ગામે રહેતા યુવકને શ્રમિક પરિણીતા સાથે આડા સંબંધ હોવાની વાત ફેલાવતો હોવાની શંકાએ યુવાન ઉપર બે શખ્સોએ લાકડી વડે હુમલો કરી માર…
View More શ્રમિક પરિણીતા સાથે આડા સંબંધની વાત ફેલાવ્યાની શંકાએ યુવાન ઉપર બેલડીનો હુમલોયુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલો
જામનગરમાં નંદનવન પાર્ક વિસ્તારમાં રહેતો એક યુવાન પોતાની પ્રેમિકાને ભગાડી ગયા બાદ પ્રેમીની માતા અને પિતરાઈ ભાઈને ભોગવવાનો વારો આવ્યો છે. પ્રેમિકાના પરિવારના ચાર સભ્યોએ…
View More યુવતી સાથે ભાગી છૂટેલા યુવાનના પિતરાઇભાઇ -માતા ઉપર હુમલોજોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ
જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં ઇકો ગાડી ચલાવવા બાબતે ઇશાક (ઉર્ફે માલમ) સુમારભાઈ ખીચડી (ઉ.વ. 49) નામના વ્યક્તિ પર ધોકા અને પાઇપ…
View More જોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ