મુંબઈના ન્હાવા શેવા પોર્ટ નજીક ક્ધટેનર ફ્રેઈટ સ્ટેશન (CFS)માંથી આશરે ₹300 કરોડની કિંમતનું 55 કિલો મેથેમ્ફેટામિન જપ્ત કરાયું છે. આ કાર્યવાહીથી અફઘાનિસ્તાનના કંધારમાં આધારિત અને…
View More મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પરથી 300 કરોડનું ડ્રગ્સ જપ્તdrugs
પ્રતિબંધિત દવાઓ અંગે પોલીસના ચેકિંગથી કેમિસ્ટોમાં દેકારો
કેન્દ્ર સરકારે 16 ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યા બાદ અમદાવાદના કેમિસ્ટોમાં અસમંજસ અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.…
View More પ્રતિબંધિત દવાઓ અંગે પોલીસના ચેકિંગથી કેમિસ્ટોમાં દેકારોમુંદ્રામાંથી ઝડપાયેલ ડ્રગ્સનું કનેકશન લશ્કર-એ તૈયબા સુધી, હવાલાથી નાણા મોકલાયાની શંકા
કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા હજારો કરોડ રૂૂપિયાના ડ્રગ્સ કેસમાં હવે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસ એજન્સીઓના પ્રાથમિક તારણો મુજબ આ ડ્રગ્સ નેટવર્કના…
View More મુંદ્રામાંથી ઝડપાયેલ ડ્રગ્સનું કનેકશન લશ્કર-એ તૈયબા સુધી, હવાલાથી નાણા મોકલાયાની શંકાદારૂ-ડ્રગ્સ માફિયાઓ ઉપર પોલીસ તૂટી પડશે, ફાઇલોનો થશે ફટાફટ નિકાલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધરાત્રે યોજેલી પોલીસ અધિકારીઓની મેરેથોન બેઠક કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા બાબાઆદમના વખતના નિયમો બદલાશે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સોમવારે…
View More દારૂ-ડ્રગ્સ માફિયાઓ ઉપર પોલીસ તૂટી પડશે, ફાઇલોનો થશે ફટાફટ નિકાલપાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કચ્છમાં ઘુસાડાતું 200 કરોડનું ડ્રગ્સ પકડાયું
MSC શિપિંગ લાઈનના ‘યુરોપ’ નામના જહાજમાં પાકિસ્તાનના કાસીમ પોર્ટથી 115 કિલો ડ્રગ્સ ઘુસાડાયું હતું, મુંદ્રામાં જહાજ લાંગરે તે પહેલાં જ એટીએસ-કોસ્ટગાર્ડની ટીમો ત્રાટકી કચ્છનો દરિયા…
View More પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કચ્છમાં ઘુસાડાતું 200 કરોડનું ડ્રગ્સ પકડાયુંગુજરાત ATSની મોટી કાર્યવાહી: કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું છે. બાતમીના આધારે ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને લોકલ SOGની…
View More ગુજરાત ATSની મોટી કાર્યવાહી: કચ્છના દરિયામાંથી 200 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયુંકચ્છના જખૌના દરિયાકાંઠેથી વધુ 11 ચરસના પેકેટ મળી આવ્યા
કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ…
View More કચ્છના જખૌના દરિયાકાંઠેથી વધુ 11 ચરસના પેકેટ મળી આવ્યામુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ નાર્કોટીકસ ટીમે ‘રિક્ષા’માં આવી ઓપરેશન પાર પાડયું, એજન્સીએ તપાસ શરૂ કરી મુન્દ્રા પોર્ટ પરની એક જેટીમાં આજે સાંજથી શરૂૂ થયેલી કાર્યવાહીમાં એક આયાતી ક્ધટેનરમાં…
View More મુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયુંપાકિસ્તાનથી ગુજરાત આવતું 25 કરોડનું ડ્રગ્સ પકડાયું
વોટ્સએપ ચેટ, કોલ રેકોડ્ર્સ સહિતના મહત્વના પુરાવાઓ જપ્ત કરાયા, સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ રાજસ્થાનના બાડમેર ખાતેથી બે શખ્સોની ધરપકડ, પાકિસ્તાની શખ્સે ડ્રગ્સ આપ્યું…
View More પાકિસ્તાનથી ગુજરાત આવતું 25 કરોડનું ડ્રગ્સ પકડાયુંરાજકોટમાંથી 1.21 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરમાંથી નશાના દૂષણને નાબૂદ કરવા અને યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે ’સે નો ટુ ડ્રગ્સ’અભિયાન ચલાવવામાં…
View More રાજકોટમાંથી 1.21 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા