શહેરમાં મોરબી રોડ પર વેલનાથ વિસ્તારમાં રહેતા યુવાનને એક શખ્સે ઈન્સ્ટામાં મેસેજ કરી એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને ‘તું આની સાથે વાત કરે છે’…
View More ઈન્સ્ટામાં યુવતી સાથે વાત કરતો હોવાનું આળ મૂકી યુવાન ઉપર છરી વડે હુમલોcrime
શાપર-વેરાવળમાં દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાન ઉપર રૂમ પાર્ટનરનો હુમલો
શાપર-વેરાવળમાં કારખાનામાં કામ કરતા મિત્રોએ રાત્રે દારૂની મહેફિલ માણયા બાદ ગાળો બોલવા પ્રશ્ર્ને ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ મિત્રોએ ધોકા વડે હુમલો કરી માર મારતા…
View More શાપર-વેરાવળમાં દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાન ઉપર રૂમ પાર્ટનરનો હુમલોટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં ઇન્દોરથી મોકલાવેલો 1824 બોટલ દારૂ ઝડપાયો
લકઝરી બસમાં ઈન્દોરથી પાર્સલ આડમાં મોકલવામાં આવેલો દારૂૂ રાજકોટ ટ્રાવેલ્સની ઑફિસે પહોંચતા આજીડેમ પોલીસે પકડી પાડી 13 જેટલા પાર્સલમાંથી મળેલી 1824 બોટલ દારૂૂ કી.રૂૂ.2,65,680નો…
View More ટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં ઇન્દોરથી મોકલાવેલો 1824 બોટલ દારૂ ઝડપાયોગોંડલ ગ્રાહક સુરક્ષાની કચેરીમાં તસ્કરો ત્રાટક્યા, 9900ની ચોરી
ગોંડલ નવી કોર્ટની બાજુમાં જ આવેલી સરકારી ’કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી’ને નિશાન બનાવી તસ્કરોએ રાત્રિના અંધકારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કોઈ…
View More ગોંડલ ગ્રાહક સુરક્ષાની કચેરીમાં તસ્કરો ત્રાટક્યા, 9900ની ચોરીબોટાદમાં યુવતીને ઇન્સ્ટ્રા. રિકવેસ્ટ મોકલવા મામલે યુવકની હત્યા
સમાધાન માટે મૃતકની સાથે ગયેલા બે મિત્રોની હાલત પણ ગંભીર, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો બોટાદ શહેરમાં ખસ રોડ વિસ્તારમાં શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર થયેલા ચેટના વિવાદને…
View More બોટાદમાં યુવતીને ઇન્સ્ટ્રા. રિકવેસ્ટ મોકલવા મામલે યુવકની હત્યાજેતપુરના મંડલીકપુર ગામે બંધ મકાનમાંથી દોઢ લાખ રોકડની ચોરી
જેતપુર તાલુકાના મંડલીકપુર ગામમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરધણી પરિવાર સાથે રાજસ્થાન પ્રવાસે ગયા હોવાનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરો ઘરના તાળા તોડી…
View More જેતપુરના મંડલીકપુર ગામે બંધ મકાનમાંથી દોઢ લાખ રોકડની ચોરીધોરાજીમાં ભાદર પાસેથી બાવળ કાપતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધા
ધોરાજી વન વિભાગે ભાદર મેઈન કેનાલ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાવળ કાપતા પાંચ શખ્સોની અટકાયત કરી છે. વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન અલગ-અલગ સમયે બે…
View More ધોરાજીમાં ભાદર પાસેથી બાવળ કાપતા પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી લીધાજસદણમાં 28 હજારના ગાંજાના જથ્થા સાથે દેવીપૂજક શખ્સ ઝડપાયો
રાજકોટ જીલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ વિરુદ્ધ પોલીસે કડક ઝુંબેશ આદરી છે. આ અંતર્ગત જસદણ પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક વિસ્તારમાં…
View More જસદણમાં 28 હજારના ગાંજાના જથ્થા સાથે દેવીપૂજક શખ્સ ઝડપાયોવીરપુરના પીઠડિયા ગામે દારૂનો દરોડો: રૂા.18.60 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB ) એ વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઠડીયા ગામ નજીક હાઈવે પર દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો…
View More વીરપુરના પીઠડિયા ગામે દારૂનો દરોડો: રૂા.18.60 લાખનો મુદ્દામાલ જપ્તજામનગરમાં બૂટલેગરની ‘પાસા’ હેઠળ અટકાયત
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવવા જિલ્લા પોલીસ દ્વારા વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More જામનગરમાં બૂટલેગરની ‘પાસા’ હેઠળ અટકાયત