શહેરમાં માદક પદાર્થનો વેપલો અટકાવવા અને હેરાફેરી રોકવા માટે પોલીસ સક્રિય થઇ છે. ત્યારે રેલવે એલસીબીએ બાતમીના આધારે રેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજાના જથ્થા…
View More રેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજા સાથે બિહારી શખ્સ ઝડપાયોcrime
ગોંડલના સુલતાનપુર ગામે ખેડૂતના બંધ મકાનમાંથી રૂા.7.50 લાખની ચોરી
ગોંડલના સુલ્તાનપુરના નવાગામમાં તસ્કરોએ ધોળા દિવસે ખેડૂત પરિવારના એક બંધ મકાનને નિશાન બનાવી રૂૂ.7,50,000 ની કિંમતના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા…
View More ગોંડલના સુલતાનપુર ગામે ખેડૂતના બંધ મકાનમાંથી રૂા.7.50 લાખની ચોરીખેતમજૂરની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનારને 20 વર્ષની સખત કેદ
જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતે જામજોધપુર તાલુકાના ઉદેપુર ગામની સગીરા પર દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ…
View More ખેતમજૂરની સગીર દીકરીને હવસનો શિકાર બનાવનારને 20 વર્ષની સખત કેદલાલપુરના નવાપરામાં ચાલતા જુગારધામમાં પોલીસ ત્રાટકી: બે પકડાયા, પાંચ ફરાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાપરા સીમ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડી સાત શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી…
View More લાલપુરના નવાપરામાં ચાલતા જુગારધામમાં પોલીસ ત્રાટકી: બે પકડાયા, પાંચ ફરારપડધરી પોલીસ લાઇનનો વીડિયો ઉતારી કોન્સ્ટેબલને ધમકી આપનાર રાજકોટના બે પત્રકાર સામે ગુનો નોંધાયો
પડધરી પોલીસ લાઈનમાં બાઈક ગેરકાયદેસર પ્રવેશ કરી પોતાને પત્રકાર ઓળખાવી પોલીસ લાઇનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર રાજકોટના બે પત્રકારોએ માથાકૂટ કરી ફરજ પરના…
View More પડધરી પોલીસ લાઇનનો વીડિયો ઉતારી કોન્સ્ટેબલને ધમકી આપનાર રાજકોટના બે પત્રકાર સામે ગુનો નોંધાયોબાડમેરથી ભુજ આવતી ખાનગી લકઝરીમાંથી 3.29 લાખનો દારૂ ઝડપાયો
ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાને પડકારવા માટે બુટલેગરો રોજ નવા કિમિયા અજમાવી રહ્યા છે, ત્યાર પાટણની સાંતલપુર પોલીસે વધુ એક બૂટલેગરો દ્વારા દારૂૂની હેરાફેરી માટે પોલીસની આંખમાં…
View More બાડમેરથી ભુજ આવતી ખાનગી લકઝરીમાંથી 3.29 લાખનો દારૂ ઝડપાયોચુડાના સમઢિયાળા ગામે ખાણ સંચાલકને પિસ્તોલ બતાવી ધમકી
ચુડા તાલુકાના સમઢીયાળા ગામે કાળા પથ્થરની ખાણ ખાતે હપ્તાની માંગણીને લઈને ગંભીર બનાવ બન્યો છે. ખાણ સંચાલકને પિસ્ટલ તાકી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર…
View More ચુડાના સમઢિયાળા ગામે ખાણ સંચાલકને પિસ્તોલ બતાવી ધમકીમહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની નકલી દારૂની ફેકટરીના કેસમાં ધરપકડ
ભાવનગર જિલ્લાનામહુવાના ગુંદરણી ગામેથી ગત એપ્રિલ મહિનામાં પેરોલ ફ્લો સ્ક્વોડે ફેક્ટરી ઝડપી પાડી હતી, તે ચકચારી નકલી વિદેશી દારૂૂના કેસમાં હવે ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ…
View More મહુવા શહેર ભાજપ ઉપપ્રમુખની નકલી દારૂની ફેકટરીના કેસમાં ધરપકડગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોત
વંથલી ટીનમસ ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવાર જૂનાગઢના દંપતીનું મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ…
View More ગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોતપોલીસમેનના પિતરાઇના હત્યારા પાસે ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન કરાવાશે
ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ, એક બાળ આરોપી સંરક્ષણ ગૃહમાં મોકલાયો, પિતા-પુત્રના 10 દિવસના રીમાન્ડ મંગાયા નાનામવા ગામમાં રહેતા યુનિવર્સીટી પોલીસ મથકના…
View More પોલીસમેનના પિતરાઇના હત્યારા પાસે ઘટનાનું રિ-ક્ધસ્ટ્રકશન કરાવાશે