જામનગર શહેરના સ્વામીનારાયણનગર સ્થિત ડ્રીમ સિટી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર જામનગર સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડી ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તી રોનપોલી…
View More જામનગરમાં મહિલાઓનું જુગારધામ પકડાયું : 30 હજાર સાથે છની ધરપકડcrime
જામનગરની ફોર્ચ્યુન હોસ્પિટાલિટીમાં ઓફિસબોયે મેનેજરનું લેપટોપ ચોર્યું
જામનગર શહેરમાં શિવમ કોમ્પ્લેક્સ ખાતે આવેલી ફોર્ચ્યુન હોસ્પિટાલિટી સર્વિસિસની ઓફિસમાં કામ કરતા ઓફિસબોય સામે લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોવર્ધન ગ્રીન…
View More જામનગરની ફોર્ચ્યુન હોસ્પિટાલિટીમાં ઓફિસબોયે મેનેજરનું લેપટોપ ચોર્યુંધારીમાં વ્યાજખોરોનો ત્રાસ: એક લાખના રૂપિયા 12 લાખ વસુલ્યા
ધારીમાં એક વ્યક્તિએ 1 લાખ ઉછીના લઈ 12 લાખ વસૂલ કરાયા અને જમીનના બાનાખત પણ કરાવી લીધા હોવાની ફરિયાદ ધરી પોલીસમાં નોંધાવવામાં આવી છે.…
View More ધારીમાં વ્યાજખોરોનો ત્રાસ: એક લાખના રૂપિયા 12 લાખ વસુલ્યાવેરાવળમાં SMC પર હુમલો કરનાર 200 વિરૂધ્ધ ગુનો નોંધાયો
વેરાવળ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC ) દ્વારા જુગારધામ પર પાડવામાં આવેલી રેડ દરમિયાન સર્જાયેલા હંગામાના કેસમાં હવે મોટું અપડેટ સામે આવ્યું છે. પોલીસને…
View More વેરાવળમાં SMC પર હુમલો કરનાર 200 વિરૂધ્ધ ગુનો નોંધાયોઉનામાં ANTFCID ક્રાઇમનો દરોડો: 9 કિલો ગાંજાના છોડ સાથે મહિલા ઝડપાઇ
ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોના ઉત્પાદન અને હેરફેર સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ (ANTF) જુનાગઢ વિંગ, રાજકોટ ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે.…
View More ઉનામાં ANTFCID ક્રાઇમનો દરોડો: 9 કિલો ગાંજાના છોડ સાથે મહિલા ઝડપાઇખાપટ ગામની શાળાના ગુરુજીએ શિષ્ય પાસે ‘બાટલી’ મગાવી
ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં સામે આવેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને ઝંઝોડીને રાખ્યું છે.જ્યાં બાળકોના ઘડતર, સંસ્કાર ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થવું જોઈએ તેવા…
View More ખાપટ ગામની શાળાના ગુરુજીએ શિષ્ય પાસે ‘બાટલી’ મગાવીલોહચૂંબક અને એપ્લીકેશનની મદદથી લોક ખોલી કાર ઉઠાંતરી કરનાર બે ઝડપાયા
રાજકોટ,જામનગર, ધ્રાંગધ્રા અને ઊંઝામાં લક્ઝુરિયસ અને કિંમતી કારોને ખાસ લોહચુંબક અને આધુનિક ડિજિટલ ગેજેટ્સ અને એપ્લિકેશનની મદદથી પળવારમાં અનલોક કરી ચોરી કરતી રીઢા ગુનેગારોની આંતરરાજ્ય…
View More લોહચૂંબક અને એપ્લીકેશનની મદદથી લોક ખોલી કાર ઉઠાંતરી કરનાર બે ઝડપાયાસિંગાપોર ટૂરના નામે 40 લોકો સાથે 7.59 લાખની ઠગાઈ
રાજકોટમાં સિંગાપોર પ્રવાસના નામે આચરવામાં આવેલી એક મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 40 જેટલા લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે. કાલાવડ…
View More સિંગાપોર ટૂરના નામે 40 લોકો સાથે 7.59 લાખની ઠગાઈશાપર-વેરાવળમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયો
જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે જીલ્લા પોલીસ વડાની સુચનાથી કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય એલસીબીની ટીમે શાપર-વેરાવળ વિસ્તારમાંથી પરપ્રાંતીય…
View More શાપર-વેરાવળમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયોઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી દુકાનમાં અજાણી મહિલા દ્વારા 98 હજારના વાયરની ચોરી
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ શેરી નંબર 08 ખાતે આવેલા ’વોક્ષ ફેશન ક્લબ’ નામના શોરૂૂમમાં…
View More ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી દુકાનમાં અજાણી મહિલા દ્વારા 98 હજારના વાયરની ચોરી