ચેકની રકમ વ્યાજ સહિત ચુકવવા હુકમ જામનગરમાં મુરલીઘર સોસાયટી માં રહેતા હીતેશ બાબુભાઇ લાંબા પાસેથી મોરબીના બુટાવદર ગામમા રહેતા અને અંજલી કોલ કોર્પોરેશન ના નામથી…
View More મોરબીના વેપારીને ચેક રીટર્ન કેસમાં ર વર્ષની સજાcrime
ધ્રાંગધ્રામાં ગરબા રમવા મામલે મહિલાએ મનાઈ કરતા હુમલો કરનાર ત્રણ ઝડપાયા
ધ્રાંગધ્રા શહેરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન માથાકૂટ અને પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોલીપરા વિસ્તારમાં રાત્રિના સમયે દાંડિયા રાસના કાર્યક્રમમાં મહિલાઓ પાસે ગરબા રમવાની મનાઈ…
View More ધ્રાંગધ્રામાં ગરબા રમવા મામલે મહિલાએ મનાઈ કરતા હુમલો કરનાર ત્રણ ઝડપાયાજામનગરમાં પાંચ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સજા
ભોગ બનનાર ને 4 લાખનું વળતર ચૂકવવા આદેશ જામનગર શહેરમાં સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન એક અત્યંત ઘૃણાસ્પદ કિસ્સામાં ન્યાયતંત્રએ કડક વલણ દાખવ્યું છે. જામનગરમાં…
View More જામનગરમાં પાંચ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સજાગાંધીધામ રેલવે મથકે સેનાના બે જવાન દારૂના જથ્થા સાથે પકડાયા
શહેરના રેલ્વે મથક પર બહાર જવાના ગેટ પાસે ગુજરાત રેલ્વે પોલીસે ભારતીય સશત્ર સેનાના બે જવાનોને પકડી પાડયા હતા. આ બન્ને પાસેથી રૂૂા. 1,17,300ની 83…
View More ગાંધીધામ રેલવે મથકે સેનાના બે જવાન દારૂના જથ્થા સાથે પકડાયાશાપર-વેરાવળમાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ, સીસીટીવીના આધારે તપાસ
કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જે પોલીસના અસ્તિત્વ પર સવાલો ઉભા કરે છે.આજ બપોરના સુમારે શાપર પાટિયા પાસે, પોલીસ…
View More શાપર-વેરાવળમાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ, સીસીટીવીના આધારે તપાસમુન્દ્રામાં ધોળે દિવસે જવેર્લ્સ લૂંટવાનો પ્રયાસ, ત્રણ રાઉન્ડ ફાયરિંંગ
પ્રતિકાર કરતાં સોના-ચાંદી વેપારી એસો.ના પ્રમુખ અને પુત્રને ઈજા : એક આરોપી ઝડપાયો મુન્દ્રાના આર્થિક ધમધમતા અને બેંકો, એટીએમ મેગા મોલ, દુકાનો સહિતના વ્યાપારના કેન્દ્ર…
View More મુન્દ્રામાં ધોળે દિવસે જવેર્લ્સ લૂંટવાનો પ્રયાસ, ત્રણ રાઉન્ડ ફાયરિંંગઉપલેટામાં જ્વેલર્સ સામે છેતરપિંડીની ફરિયાદમાં મદદ કરનાર એડવોકેટને જાનથી મારવાની ધમકી
ઉપલેટામાં સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલી એક જાણીતી પેઢી દ્વારા ગ્રાહક સાથે વિશ્વાસઘાત અને ત્યારબાદ તેમના વકીલને ધમકાવવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 40 વર્ષથી વકીલાત…
View More ઉપલેટામાં જ્વેલર્સ સામે છેતરપિંડીની ફરિયાદમાં મદદ કરનાર એડવોકેટને જાનથી મારવાની ધમકી638 કરોડનો સાયબર ફ્રોડ; 17 રાજ્યોમાં 3 લાખ બેંક ખાતા ફ્રીઝ
ભોપાલ, ઈન્દોર અને ગ્વાલિયરથી સાયબર શિકારીઓ લોકોને ખંખેરતા જ રહ્યાં ત્યાં સુધી કોઈનું ધ્યાન ન ગયું મધ્યપ્રદેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર છેતરપિંડીનો કેસ નોંધાયો…
View More 638 કરોડનો સાયબર ફ્રોડ; 17 રાજ્યોમાં 3 લાખ બેંક ખાતા ફ્રીઝહનુમાન મઢી પાસે ઢોસા કાફેમાં દારૂડિયાઓની ધમાલ, કાફેના સંચાલક અને તેના સાળા પર હુમલો
કાફે બંધ છે તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાયા, અગાઉ પણ મફતમાં ખાઈ જતાં રહેતા હોવાનો આક્ષેપ રાજકોટ શહેરમાં સાધુ વાસવાની રોડ પર વાસવાણી રોડ પર રહેતા…
View More હનુમાન મઢી પાસે ઢોસા કાફેમાં દારૂડિયાઓની ધમાલ, કાફેના સંચાલક અને તેના સાળા પર હુમલોસરદારનગરમાંથી માસ્ટર આઈડી મારફત જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
શહેરના 150 ફુટ રીંગ રોડ સરદારનગરમાંથી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી માસ્ટર આઈડી મારફત જુગાર રમાડતાં ભાયાવદરનાં શખ્સને ઝડપી લીધો હતો. આરોપી માસ્ટર આઈડીમાંથી અલગ અલગ…
View More સરદારનગરમાંથી માસ્ટર આઈડી મારફત જુગાર રમાડતો શખ્સ ઝડપાયો