રેલનગર પાસે ભક્તિપાર્ક-2 પલ્સ હોસ્પિટલની સામે રહેતા રોહિત ઉર્ફે રામ અમૃતભાઈ ચૌહાણ(ઉ.વ 30) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કનકનગર રાજારામ સોસાયટીમાં…
View More રેલનગરના યુવાન પાસેથી એક દિવસ માટે એક્ટિવા લઈ ગયા બાદ મિત્રએ પરત ન આપ્યુંcrime
લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે ફટકારી
શહેરના જુના મોરબી રોડ પર આવેલા લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે માર મારતાં ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જાણવા…
View More લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે ફટકારીજ્યુબિલી ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને પાઇપથી માર માર્યો
રાજકોટ શહેરના પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા ભરતભાઇ દલસુખભાઇ સોલંકી (ઉ.વ.35) નામનો યુવાન જ્યુબિલી ચોકમાં હતો ત્યારે અજાણયા માણસોએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો…
View More જ્યુબિલી ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને પાઇપથી માર માર્યોગાંધીગ્રામના વૃધ્ધાનું વશીકરણ કરી ભુવાની ઓળખ આપી સોનાની બંગડી લૂંટનાર ઝડપાયો
રાજકોટના ગાંધીગ્રામમાં વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને હિપ્નોટાઈઝ કરી સોનાના દાગીના પડાવી લેનાર ગેંગના એક સભ્યને લોકલ ક્રાઇમ…
View More ગાંધીગ્રામના વૃધ્ધાનું વશીકરણ કરી ભુવાની ઓળખ આપી સોનાની બંગડી લૂંટનાર ઝડપાયોઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરવા મામલે યુવાનને સેટેલાઈટ ચોકમાં બોલાવી છરીનો ઘા ઝીંકી દીધો
શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા યુવાને સોશિયલ મીડિયામાં કરેલી વાંધાજનક કોમેન્ટ બાબતે તેને સેટેલાઈટ ચોકમાં મળવા બોલાવી તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો. જે…
View More ઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરવા મામલે યુવાનને સેટેલાઈટ ચોકમાં બોલાવી છરીનો ઘા ઝીંકી દીધોસુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયો
સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ…
View More સુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયોમુરઘાગેંગના સૂત્રધારને ‘મુરઘો’ બનાવી ભાઇગીરીનું ભૂત ઉતારતી પોલીસ
પોલીસથી બચવા મહિલાના કપડા પહેરીને ગુજરાત-યુપી-બિહાર-મુંબઇમાં કુલ 23 સ્થળોએ ફર્યો કડીમાં આશરો આપનાર શખ્સની ધરપકડ, અન્યોની પણ તોળાતી ધરપકડ શહેરના મંગળા મેઇન રોડ ત્રણેક માસ…
View More મુરઘાગેંગના સૂત્રધારને ‘મુરઘો’ બનાવી ભાઇગીરીનું ભૂત ઉતારતી પોલીસકણકોટના યુવાનનું પૈસાની ઉઘરાણીમાં અપહરણ
મિત્રો સાથે ખોખડદળ પાસે માતાજીના મંદિરે જતાં હતાં ત્યારે બન્યો બનાવ, 48 કલાક વિત્યા છતાં કોઈ પતો ન મળતાં ફરિયાદ નોંધાવી કાલાવડ રોડ કણકોટ વિસ્તારમાં…
View More કણકોટના યુવાનનું પૈસાની ઉઘરાણીમાં અપહરણચંપકનગરમાં 120 કિલો ચાંદી ચોરીમાં રિસીવરની ધરપકડ
શહેરના ચંપકનગરમાં માં ગત.4 ફેબ્રુઆરીએ 120 કિલો ચાંદીની ચોરી થયાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી 40 કિલો ચાંદી સાથે એક આરોપીની ધરપકડ…
View More ચંપકનગરમાં 120 કિલો ચાંદી ચોરીમાં રિસીવરની ધરપકડમાલાબાર શોરૂમમાં ચોરીને અંજામ આપનાર ગેંગનો સાગરીત ઝડપાયો
શહેરના માલાબર ગોલ્ડ એન્ડ ડાયમંડસ શો રૂૂમમાંથી રૂૂ.4.72 લાખના સોનાના ચેઈનની ચોરીના બનાવમાં એ ડિવિઝન પોલીસે આંતરરાજ્ય તસ્કર ગેંગના સાગરીતને દબોચી ઝડપી લીધો છે. પોલીસે…
View More માલાબાર શોરૂમમાં ચોરીને અંજામ આપનાર ગેંગનો સાગરીત ઝડપાયો