બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કટિંગ થઈ રહેલા દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે. એસએમસીએ રૂૂ.એક કરોડથી વધારેની…
View More બોટાદના ખાંભડા ગામે એસએમસીનો દરોડો, રૂપિયા 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયોcrime
રાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે વૃદ્ધા સાથે થયેલી લૂંટના આરોપી નું પોલીસે રીક્ધટ્રક્શન કરાવ્યુ છે.આરોપી હરેશ મેણીયા એ થોડા દિવસ પહેલા રાણપુર તાલુકાના ઉમરાળા…
View More રાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુઈનોવા કારમાંથી 3.98 લાખનો દારૂ ઝડપાયો
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી શંકાસ્પદ ઈનોવા કારમાંથી પોલીસે 3.98 લાખનો દારૂૂ અને કા સહીત 8.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં…
View More ઈનોવા કારમાંથી 3.98 લાખનો દારૂ ઝડપાયોતળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટ
ભાવનગર જિલ્લાના તળાજાના પસવી ગામ પાસે વેરાવળથી અમદાવાદ તરફ જઈ રહેલી મર્સિડિઝ કારમાં અજાણ્યા સાત-આઠ શખ્સોએ તોડફોડ કરી ધોળા દિવસે રૂૂ.3 લાખની લૂંટ ચલાવી ડ્રાઈવરને…
View More તળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટબગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું
બગસરાના મોટા મુંજીયાસર ગામે 2 દિવસ પહેલા રમણભાઈ કટારાની હત્યા સાવકા પુત્ર સુરેશ મસારે કરી હતી. કોર્ટમાં સુરેશ મસારને હાજર કરતા કોર્ટ એ બે દિવસના…
View More બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયુંકાલાવડ તાલુકામાં 18 ખેડૂતો સાથે 97 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 18 જેટલા ખેડૂતોની 96.97 લાખની ખેત પેદાશોની ખરીદી કરી નાણાં ચૂકવ્યા વિના રફુચક્કર થઈ જનાર શખ્સ ને કાલાવડ ગ્રામ્ય…
View More કાલાવડ તાલુકામાં 18 ખેડૂતો સાથે 97 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયોચોટીલામાં પ્લોટમાં ચણતર કામ કરવાની ના પાડી યુવાનને માર માર્યો
ચોટીલાના રાજાવાડી ગામે રહેતા મહેશ નાજાભાઈ વાઘેલા (ઉ.40) નામના યુવાનને તેમના પાડોશમાં જ રહેતાં કાકાના દીકરા વિજય, તેની પત્ની પારૂબેન અને અજયે કુહાડી વડે માર…
View More ચોટીલામાં પ્લોટમાં ચણતર કામ કરવાની ના પાડી યુવાનને માર માર્યોમોરબીના વેપારીને ચેક રીટર્ન કેસમાં ર વર્ષની સજા
ચેકની રકમ વ્યાજ સહિત ચુકવવા હુકમ જામનગરમાં મુરલીઘર સોસાયટી માં રહેતા હીતેશ બાબુભાઇ લાંબા પાસેથી મોરબીના બુટાવદર ગામમા રહેતા અને અંજલી કોલ કોર્પોરેશન ના નામથી…
View More મોરબીના વેપારીને ચેક રીટર્ન કેસમાં ર વર્ષની સજાધ્રાંગધ્રામાં ગરબા રમવા મામલે મહિલાએ મનાઈ કરતા હુમલો કરનાર ત્રણ ઝડપાયા
ધ્રાંગધ્રા શહેરમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન માથાકૂટ અને પથ્થરમારાની ઘટના સામે આવી છે. કોલીપરા વિસ્તારમાં રાત્રિના સમયે દાંડિયા રાસના કાર્યક્રમમાં મહિલાઓ પાસે ગરબા રમવાની મનાઈ…
View More ધ્રાંગધ્રામાં ગરબા રમવા મામલે મહિલાએ મનાઈ કરતા હુમલો કરનાર ત્રણ ઝડપાયાજામનગરમાં પાંચ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સજા
ભોગ બનનાર ને 4 લાખનું વળતર ચૂકવવા આદેશ જામનગર શહેરમાં સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન એક અત્યંત ઘૃણાસ્પદ કિસ્સામાં ન્યાયતંત્રએ કડક વલણ દાખવ્યું છે. જામનગરમાં…
View More જામનગરમાં પાંચ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સજા