ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરા ગામે એક યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. સવારના સમયે ગામ નજીક વહેતી નદીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો જોવા…
View More વેરાવળના બાદલપરામાં નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો, હત્યાની શંકાએ તપાસInvestigation
શાપર-વેરાવળમાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ, સીસીટીવીના આધારે તપાસ
કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જે પોલીસના અસ્તિત્વ પર સવાલો ઉભા કરે છે.આજ બપોરના સુમારે શાપર પાટિયા પાસે, પોલીસ…
View More શાપર-વેરાવળમાં જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ, સીસીટીવીના આધારે તપાસપ્રયોશા જ્વેલર્સમાં 2 લાખથી વધુની રકમના રોકડ વ્યવહારોની તપાસ
સોનાના વેચાણમાં રોકડ વ્યવહાર કરનાર અને સ્ટોક અંગે ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કોટેચા ચોકમાં આવેલી પ્રયોશા જ્વેલર્સમાં સર્વે હાથ ધરવામાં…
View More પ્રયોશા જ્વેલર્સમાં 2 લાખથી વધુની રકમના રોકડ વ્યવહારોની તપાસ75 લાખની કથિત માગણી અંગે MLA ચૈતર વસાવા સામે તપાસ
નાયબ સચિવે ગૃહવિભાગને પત્ર લખ્યો, ‘આપ’ના ધારાસભ્ય ફરતે કસાતો ગાળિયો દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે માર્ગ અને મકાન (આરએન્ડબી) વિભાગના કાર્યપાલક ઈજનેર પાસેથી રૂૂપિયા…
View More 75 લાખની કથિત માગણી અંગે MLA ચૈતર વસાવા સામે તપાસઘણા કેસોમાં તમારી તપાસ જોઇ, કંઇ બોલીશ તો બબાલ મચી જશે: ED પર તડાપીટ બોલાવતા CJI
તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન સાથે જોડાયેલા 1000 કરોડના ભ્રષ્ટાચાર કેસની તપાસમાં હસ્તક્ષેપ મામલે ટિપ્પણી સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) સાથે સંબંધિત કથિત 1000…
View More ઘણા કેસોમાં તમારી તપાસ જોઇ, કંઇ બોલીશ તો બબાલ મચી જશે: ED પર તડાપીટ બોલાવતા CJIMPના સિરપકાંડ બાદ 500 કંપનીઓમાં તપાસના આદેશ
કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકાર પણ એડવાઇઝરી બહાર પાડશે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ…
View More MPના સિરપકાંડ બાદ 500 કંપનીઓમાં તપાસના આદેશમૃત પાઇલોટ પર દોષનો ટોપલો ઢોળવો સરળ, તપાસમાં પારદર્શિતા માટે પૂરો ડેટા જાહેર કરવો જરૂરી
અમદાવાદ પ્લેન દુર્ઘટના પીડિતો વતી અમેરિકામાં કોર્ટ લડનાર વકીલ માઇક અમદાવાદમાં 12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ પ્લેન ક્રેશ થયું હતું. અમેરિકાના માઇકલ એન્ડ્રુએ ત્યાંની…
View More મૃત પાઇલોટ પર દોષનો ટોપલો ઢોળવો સરળ, તપાસમાં પારદર્શિતા માટે પૂરો ડેટા જાહેર કરવો જરૂરીસિવિલમાં લાશ રઝળાવનાર તબીબ સામે તપાસ
પાંચ કલાક લાશ રઝળ્યા બાદ ખુદ વહીવટી અધિકારીએ પોસ્ટમોર્ટમ કરવું પડ્યું, ડો. ધ્વનિત સામે તપાસ માટે કમિટીની રચના રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામનાર…
View More સિવિલમાં લાશ રઝળાવનાર તબીબ સામે તપાસઅમરેલી કાંડમાં અંતે નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ, સુરતમાં ધરણાં પહેલાં ધાનાણીની અટકાયત
અમરેલીમાં ભાજપની આંતરીક લડાઈમાં પોલીસના અત્યાચારનો ભોગ બનેલી યુવતિને ન્યાય અપાવવાની લડતના પડઘા સુરતમાં પણ પડ્યા છે અને આજે કોંગ્રેસના પરેશ ધાનાણી તથા પ્રતાપ દુધાત…
View More અમરેલી કાંડમાં અંતે નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ, સુરતમાં ધરણાં પહેલાં ધાનાણીની અટકાયતરાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળતાં ગૃહમાં હંગામો, અધ્યક્ષ કહ્યું ‘તપાસ થવી જોઈએ’
રાજ્યસભામાં કોંગ્રેસના એક સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે…
View More રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ મળતાં ગૃહમાં હંગામો, અધ્યક્ષ કહ્યું ‘તપાસ થવી જોઈએ’