પશ્ચિમ કચ્છ પેટ્રોલ ફ્લો સ્ક્વોડે મુન્દ્રા અદાણી પોર્ટ ખાતેના કરોડો રૂૂપિયાના કોલસા કૌભાંડના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં ₹17 કરોડથી વધુના કોલસાનો જથ્થો…
View More મુન્દ્રામાં 17 કરોડના યુએસના કોલસા પ્રકરણમાં સૂત્રધારની ધરપકડMundra
મુંદ્રામાં લીલો ચારો ખાધા બાદ 30 ગૌ વંશના મોત
કચ્છ જિલ્લાના મુન્દ્રાના છસરા ગામે આવેલી જીવદયા કેન્દ્ર પાંજરાપોળમાં એકસાથે 30 ગાયોના મોત થયા છે.જેના કારણે પાંજરાપોળ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગાયના મોત થતા…
View More મુંદ્રામાં લીલો ચારો ખાધા બાદ 30 ગૌ વંશના મોતમુન્દ્રામાં બિહારી યુવાનની અજાણયા શખ્સો દ્વારા હત્યા
મુંદરામાં મૂળ બિહારના ચાલક એવા 35 વર્ષીય યુવાન અખિલેશકુમાર કુલેમારાઇ યાદવના ચહેરા પર અજાણ્યા શખ્સે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા નીપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.…
View More મુન્દ્રામાં બિહારી યુવાનની અજાણયા શખ્સો દ્વારા હત્યામુન્દ્રામાં ચીનથી આયાત કરેલા રૂપિયા 72.89 લાખના પીવીસી મટીરીયલની ઉચાપત
મુંદરાના ધ્રબ વિસ્તારમાં આવેલા યદુવંશી વેરહાઉસના ગોડાઉન સંચાલક દ્વારા દિલ્હીની એક ખાનગી કંપનીના રૂૂ. 72.89 લાખની કિંમતના 56 ટન પીવીસી મટીરીયલની ઉચાપત કરી છેતરપિંડી આચરવામાં…
View More મુન્દ્રામાં ચીનથી આયાત કરેલા રૂપિયા 72.89 લાખના પીવીસી મટીરીયલની ઉચાપતમુન્દ્રાના પ્રતાપપરમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 55 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ જિલ્લામાં દારૂૂની હેરાફેરી સામે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા તાલુકાના પ્રતાપપર ગામ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે એલસીબીની…
View More મુન્દ્રાના પ્રતાપપરમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 55 લાખનો મુદ્દામાલ જપ્તમુંદ્રામાં 300 લોકોના ટોળાનો પોલીસ પર પથ્થરમારો, વાહનો સળગાવ્યા
300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો, 33 શખ્સોની ધરપકડ: નવ જેટલા પોલીસ કર્મીને નાની-મોટી ઇજા, આપઘાત કરનાર યુવાનની લાશ લઇ જવા મુદ્દે પોલીસ સામે…
View More મુંદ્રામાં 300 લોકોના ટોળાનો પોલીસ પર પથ્થરમારો, વાહનો સળગાવ્યામુન્દ્રામાં ધોળે દિવસે જવેર્લ્સ લૂંટવાનો પ્રયાસ, ત્રણ રાઉન્ડ ફાયરિંંગ
પ્રતિકાર કરતાં સોના-ચાંદી વેપારી એસો.ના પ્રમુખ અને પુત્રને ઈજા : એક આરોપી ઝડપાયો મુન્દ્રાના આર્થિક ધમધમતા અને બેંકો, એટીએમ મેગા મોલ, દુકાનો સહિતના વ્યાપારના કેન્દ્ર…
View More મુન્દ્રામાં ધોળે દિવસે જવેર્લ્સ લૂંટવાનો પ્રયાસ, ત્રણ રાઉન્ડ ફાયરિંંગમુદ્રામાં 12 કરોડની વિદેશી સિગારેટની કાગળ પર નિકાસ બતાવી દેશમાં ઘુસાડી દેવાઇ
વિદેશી સિગારેટ પર 110%થી વધુ કસ્ટમ ડ્યુટી લાગે છે જે ન ભરવા કાવતરુ રચાયુ હતું, ગાંધીધામના આયાતકારની ધરપકડ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગાંધીધામ રીજનલ યુનિટ…
View More મુદ્રામાં 12 કરોડની વિદેશી સિગારેટની કાગળ પર નિકાસ બતાવી દેશમાં ઘુસાડી દેવાઇમુન્દ્રા કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 1.11 કરોડની વિદેશી સિગારેટ ઝડપી
કસ્ટમ્સ મુન્દ્રા કમિશનરેટના અધિકારીઓએ ₹1.11 કરોડની કિંમતનો વિદેશી સિગારેટનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ સિગારેટની ગેરકાયદેસર રીતે આયાત કરવામાં આવી હતી અને તેને ખોટી…
View More મુન્દ્રા કસ્ટમ્સની મોટી કાર્યવાહી, 1.11 કરોડની વિદેશી સિગારેટ ઝડપીમુન્દ્રામાં ટેમ્પોની અડફેટે મોર્નિંગ વોક પર નીકળેલા લોહાણા મહિલા મંડળના પ્રમુખનું મોત
મુન્દ્રાના બારોઈ રોડ પર એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે…
View More મુન્દ્રામાં ટેમ્પોની અડફેટે મોર્નિંગ વોક પર નીકળેલા લોહાણા મહિલા મંડળના પ્રમુખનું મોત