પોલીસે ગુનો નોંધી બંન્નેની શોધખોળ હાથ ધરી ભેસાણ તાલુકાના પરબ વાવડી ગામે નર્મદા પાઈપ લાઈન મુદે કોન્ટ્રાકટર પિતા, પુત્રએ આધેડ પર હુમલો કરી ધમકી આપી…
View More ભેસાણના પરબ વાવડી ગામે પાઇપ લાઇન મુદ્દે કોન્ટ્રાક્ટરનો આધેડ પર હુમલોcrime
મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાં
પ્રેમપ્રકરણમાં પ્રેમીને પામવા તેની સરપંચ પત્નીને ગાળો આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા ગામના મહિલા સરપંચ જે હાલ સુરત ખાતે રહે છે.તેઓએ…
View More મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાંધ્રાંગધ્રામાં છ વર્ષ પહેલાની યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદની સજા
ધ્રાંગધ્રામાં 2020માં થયેલી યુવાનની હત્યાના કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી તૌસીક બ્લોચને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના…
View More ધ્રાંગધ્રામાં છ વર્ષ પહેલાની યુવાનની હત્યામાં આરોપીને આજીવન કેદની સજાઉનાના મોટાડેસર ગામે સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મામલે ડખ્ખો, મહિલા સરપંચના ઘરે હુમલો
ઉના તાલુકાના મોટાડેસર ગામમાં સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે થયેલા વિવાદ બાદ મહિલા સરપંચના ઘરે હુમલો થયો હતો. આ હુમલામાં બે મહિલા સહિત પાંચ લોકોને…
View More ઉનાના મોટાડેસર ગામે સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મામલે ડખ્ખો, મહિલા સરપંચના ઘરે હુમલોઅમદાવાદ એરપોર્ટ પરથી 6 કિલો હેરોઈન પકડાયું, સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફર
ગુજરાતમાંથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વાર મોટી માત્રામાં હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકેથી…
View More અમદાવાદ એરપોર્ટ પરથી 6 કિલો હેરોઈન પકડાયું, સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફરજામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો
ત્રણને ઝડપી લેવાયા, 8556 મીટર સરકારી જમીનમાં 66 પ્લોટ પાડી નાખ્યા જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો…
View More જામનગરમાં સરકારી જમીન વેચી મારનાર છ ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનોનવાગામની મહિલાએ નશો કરવાની ના પાડતાં પતિનો પિત્તો ગયો, પાઈપથી બેફામ માર મારતાં ઈજા
રાજકોટ શહેરના નવાગામમાં રહેતા સોનબાઈ ઇમરાનભાઈ મોગલ(ઉ.વ.27) એ પોતાની ફરિયાદમાં પતિ ઇમરાનનું નામ આપતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સોનબાઇ બેને જણાવ્યું હતું કે,મેં…
View More નવાગામની મહિલાએ નશો કરવાની ના પાડતાં પતિનો પિત્તો ગયો, પાઈપથી બેફામ માર મારતાં ઈજાસામાકાંઠાની 1.60 કરોડની ચાંદી ચોરીનો સૂત્રધાર ઝડપાયો
બોટાદના રાજુ ભોજક, અમદાવાદના પ્રવિણ પ્રજાપતિ બાદ સૂત્રધારને ઈન્દોરથી ઝડપી લેવાયો, ચોરીમાં વપરાયેલ ક્રેટા કાર અને વધુ 31 લાખની ચાંદી કબજે, ઈન્દોરમાં આશરો આપનાર પણ…
View More સામાકાંઠાની 1.60 કરોડની ચાંદી ચોરીનો સૂત્રધાર ઝડપાયોએક લાખનો પગારદાર સેન્ટ્રલ જીએસટીનો ઈન્સપેકટરપાંચ હજારની લાંચ લેતા પકડાયો
શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી સેન્ટ્રલ જીએસટીના ઈન્સપેકટરને રૂૂ.પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો. એકસપોર્ટ ઈમ્પોર્ટ કંપનીના વેરીફિકેશન માટે લાંચ માગી કરી હોય…
View More એક લાખનો પગારદાર સેન્ટ્રલ જીએસટીનો ઈન્સપેકટરપાંચ હજારની લાંચ લેતા પકડાયોહનુમાન મઢી પાસે મદ્રાસ કાફેમાં થયેલી મારામારીમાં કાફે સંચાલક સામે વળતી ફરિયાદ, યુવાનનો પગ ભાંગી નાખ્યો
રાજકોટ શહેરમાં રવિવારે રાત્રે હનીમાન મઢી પાસે ઢોસા કાફેમાં થયેલી માથાકૂટમાં કાફેના સંચાલક સાડા બનેવીએ ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સામાપક્ષે વળતી ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ…
View More હનુમાન મઢી પાસે મદ્રાસ કાફેમાં થયેલી મારામારીમાં કાફે સંચાલક સામે વળતી ફરિયાદ, યુવાનનો પગ ભાંગી નાખ્યો