શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્કર્મ ગુજારવા અંગેના ગુનામાં જેલ હવાલે રહેલા શખ્સની અદાલતે જામીન અરજી મંજૂર કરી…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી જામીન મુક્તcrime
ગઢકા ગામની કરોડોની વારસાઈ જમીન પચાવી પાડી કાકા સહિતની ટોળકીની કોન્ટ્રાકટર સાથે ઠગાઈ
રાજકોટના ત્રંબા નજીક ઢકામાં પટેલ બંધુઓ વચ્ચે કરોડો રૂૂપિયાની જમીનનો વિષાદ સર્જાતા મામળા પોલીસ મથકે પહોંચ્યી છે. કાકાએ ભાઈ-ભત્રીજાને વારસાઈ ખેતીની જમીન આપવાના બદલે પત્ની…
View More ગઢકા ગામની કરોડોની વારસાઈ જમીન પચાવી પાડી કાકા સહિતની ટોળકીની કોન્ટ્રાકટર સાથે ઠગાઈલાઈટ બિલના પૈસા બાબતે સાવકી માતા ઉપર હુમલો કરનાર પુત્રનો નિર્દોષ છૂટકારો
શહેરના માંડા ડુંગર વિસ્તારમાં લાઈટબીલ ભરવાના મુદે સાવકી માતા પર ઘાતક હથીયારથી હુમલો કરી ઈજા પહોંચાડવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી પુત્રનો નિર્દોષ છોડી…
View More લાઈટ બિલના પૈસા બાબતે સાવકી માતા ઉપર હુમલો કરનાર પુત્રનો નિર્દોષ છૂટકારોબોટાદના ખાંભડા ગામે એસએમસીનો દરોડો, રૂપિયા 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી કટિંગ થઈ રહેલા દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે. એસએમસીએ રૂૂ.એક કરોડથી વધારેની…
View More બોટાદના ખાંભડા ગામે એસએમસીનો દરોડો, રૂપિયા 1.28 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયોરાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે વૃદ્ધા સાથે થયેલી લૂંટના આરોપી નું પોલીસે રીક્ધટ્રક્શન કરાવ્યુ છે.આરોપી હરેશ મેણીયા એ થોડા દિવસ પહેલા રાણપુર તાલુકાના ઉમરાળા…
View More રાણપુરના ઉમરાળા ગામ પાસે થયેલ લૂંટના આરોપીનું પોલીસે રિક્ધટ્રક્શન કરાવ્યુઈનોવા કારમાંથી 3.98 લાખનો દારૂ ઝડપાયો
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી શંકાસ્પદ ઈનોવા કારમાંથી પોલીસે 3.98 લાખનો દારૂૂ અને કા સહીત 8.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં…
View More ઈનોવા કારમાંથી 3.98 લાખનો દારૂ ઝડપાયોતળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટ
ભાવનગર જિલ્લાના તળાજાના પસવી ગામ પાસે વેરાવળથી અમદાવાદ તરફ જઈ રહેલી મર્સિડિઝ કારમાં અજાણ્યા સાત-આઠ શખ્સોએ તોડફોડ કરી ધોળા દિવસે રૂૂ.3 લાખની લૂંટ ચલાવી ડ્રાઈવરને…
View More તળાજા પાસે ધારાસભ્યના ભત્રીજાની કારમાં તોડફોડ કરી ત્રણ લાખની લૂંટબગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયું
બગસરાના મોટા મુંજીયાસર ગામે 2 દિવસ પહેલા રમણભાઈ કટારાની હત્યા સાવકા પુત્ર સુરેશ મસારે કરી હતી. કોર્ટમાં સુરેશ મસારને હાજર કરતા કોર્ટ એ બે દિવસના…
View More બગસરાના મુંજિયાસરમાં પાલક પિતાની હત્યા કરવાનો મામલો, આરોપીનું રીક્ધસ્ટ્રક્શન કરાયુંકાલાવડ તાલુકામાં 18 ખેડૂતો સાથે 97 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 18 જેટલા ખેડૂતોની 96.97 લાખની ખેત પેદાશોની ખરીદી કરી નાણાં ચૂકવ્યા વિના રફુચક્કર થઈ જનાર શખ્સ ને કાલાવડ ગ્રામ્ય…
View More કાલાવડ તાલુકામાં 18 ખેડૂતો સાથે 97 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયોચોટીલામાં પ્લોટમાં ચણતર કામ કરવાની ના પાડી યુવાનને માર માર્યો
ચોટીલાના રાજાવાડી ગામે રહેતા મહેશ નાજાભાઈ વાઘેલા (ઉ.40) નામના યુવાનને તેમના પાડોશમાં જ રહેતાં કાકાના દીકરા વિજય, તેની પત્ની પારૂબેન અને અજયે કુહાડી વડે માર…
View More ચોટીલામાં પ્લોટમાં ચણતર કામ કરવાની ના પાડી યુવાનને માર માર્યો