શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી સેન્ટ્રલ જીએસટીના ઈન્સપેકટરને રૂૂ.પાંચ હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લીધો હતો. એકસપોર્ટ ઈમ્પોર્ટ કંપનીના વેરીફિકેશન માટે લાંચ માગી કરી હોય…
View More એક લાખનો પગારદાર સેન્ટ્રલ જીએસટીનો ઈન્સપેકટરપાંચ હજારની લાંચ લેતા પકડાયો