રાજુલા તાલુકાના કોટડી ગામનો રત્ન કલાકાર યુવાન ગતસાંજે સુરતથી પરિવારના સભ્ય પાસેથી ઉછીના રૂૂપિયા લઈ વતન આવવા સાંજે નીકળ્યો હતો. આ યુવાનની લાશ તળાજાથી આગળ…
View More સુરતથી નીકળેલા રાજુલાના યુવાનની લોહી નીંગળતી લાશ હાઇવે પરથી મળીcrime
છાત્રાની છેડતી બાદ ટોળા વિફર્યા, પોલીસ વાનમાંથી ખેંચી આરોપીને અધમૂઓ કરી નાખ્યો
સરથાણા પોલીસ સ્ટેશને ટોળા ઉમટી પડયા પોલીસનો લાઠી ચાર્જ, તંગદિલી ફેલાતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી હતી,…
View More છાત્રાની છેડતી બાદ ટોળા વિફર્યા, પોલીસ વાનમાંથી ખેંચી આરોપીને અધમૂઓ કરી નાખ્યોકચ્છમાં હેરોઈન સાથે ઝડપાયેલા છ પાકિસ્તાનીને 20 વર્ષની સજા
ભારતીય જળસીમાનો ઉપયોગ કરી દેશમાં ગેરકાયદેસર રીતે 380 કરોડનો હેરોઈનનો જથ્થો ઘુસાડવાની પેરવા કરતાં છ પાકિસ્તાની આરોપી ઝડપાયા હતા. ડિસે. 2021ના આ કેસમાં આરોપીઓ…
View More કચ્છમાં હેરોઈન સાથે ઝડપાયેલા છ પાકિસ્તાનીને 20 વર્ષની સજામાળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડો
માળિયામાં પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક દ્વારા પાંચ માણસોને મોકલી યુવાનની હત્યા કરાવવામાં આવી હતી પોલીસે છ આરોપીને ઝડપી લઈને આજે આરોપીની ફાઈનાન્સ પેઢી…
View More માળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડોબેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરી
યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલ આવળ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ હોય આરોપીઓને ઝડપી લેવા…
View More બેટ દ્વારકાના આવળ માતાજીના મંદિરમાં ચોરીઉનામાં ફાયરિંગ પ્રકરણમાં ‘આપ’ ઉમેદવાર જ આરોપી નીકળ્યો, ધરપકડ
ઉના-ભાવનગર બાયપાસ નજીક ગત મોડી રાત્રે આપ પાર્ટીના ઉમેદવાર અને એડવોકેટ અજય બાંભણિયાએ પોતાની કાર પર બે અજાણ્યા બાઈકસવાર શખ્સોએ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો…
View More ઉનામાં ફાયરિંગ પ્રકરણમાં ‘આપ’ ઉમેદવાર જ આરોપી નીકળ્યો, ધરપકડમતદાનના એક દિવસ પહેલા ભાજપ ઉમેદવારના ભાણેજની છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા
મહેસાણાની ઘટના, સામા પક્ષે કોંગી ઉમેદવારના પતિ પણ ઇજાગ્રસ્ત થયા મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નં. 4 માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂૂપ ધારણ…
View More મતદાનના એક દિવસ પહેલા ભાજપ ઉમેદવારના ભાણેજની છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા19 વર્ષીય પુત્રી, માતાનો શિરચ્છેદ કરી માથું લઈ નાસી ગઈ
આસામના અંત રિયાળ ગામની હિચકારી ઘટનામાં પિતા-બહેન વચ્ચે પડતાં તેમને પણ ઘાયલ કર્યા : આખરે હત્યારીની ધરપકડ પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં, એક 19 વર્ષીય યુવતીએ…
View More 19 વર્ષીય પુત્રી, માતાનો શિરચ્છેદ કરી માથું લઈ નાસી ગઈખેતરમાંથી માટી કાઢવા મામલે રેવન્યુ બારના સેક્રેટરી પર હુમલો
વિજયભાઇ તોગડિયાની જમીનના ધોરિયામાંથી જેસીબી વડે માટી કાઢી ખેડૂત પોતાની જમીનમાં નાખતા હતા રાજકોટના હોડથલી ગામની સીમમાં એડવોકેટ પર સેઢા પાડોશી ખેડૂતે હિંચકારો હુમલો કરતાં…
View More ખેતરમાંથી માટી કાઢવા મામલે રેવન્યુ બારના સેક્રેટરી પર હુમલોઆંબેડકરનગરમાં બાળકોના ઝઘડામાં મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા
રાજકોટ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા રમીલાબેન નારણભાઈ ચાવડા દ્વારા વિશાલ રૂૂડાભાઈ બાબુતર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર, 20 એપ્રિલના રોજ…
View More આંબેડકરનગરમાં બાળકોના ઝઘડામાં મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા