ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન એક હિંસક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વ સમાન મતદાનના દિવસે જ શહેરના નવા…
View More ભાવનગરનાં મહુવામાં યુવાનની હત્યાcrime
ઉપલેટામાં નોનવેજની દુકાન ચલાવતા પિતા-પુત્ર ઉપર બે શખ્સોનો હુમલો
ઉપલેટા શહેરમાં જૂની અદાવત અને અગાઉ થયેલા પોલીસ કેસમાં સમાધાન કરવાના મામલે નોનવેજની દુકાન ચલાવતા પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે બે શખ્સોએ જીવલેણ…
View More ઉપલેટામાં નોનવેજની દુકાન ચલાવતા પિતા-પુત્ર ઉપર બે શખ્સોનો હુમલોપાસપોર્ટ કોર્ટમાં જમાં છતાં દંપતી વિદેશ ફરી આવ્યું !
રાજકોટ શહેરમાં ધનંજય ફાયનાન્સ પેઢીના માલીક ઘનશ્યામ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેને કરોડોનું ફુલેકુ ફેરવવાના ગુનામાં હાઈકોર્ટ શરતી જામીન આપ્યા હતાં. આ ઘટનામાં પાસપોર્ટ…
View More પાસપોર્ટ કોર્ટમાં જમાં છતાં દંપતી વિદેશ ફરી આવ્યું !અમદાવાદમાં 1 કરોડની ચોરી કરનાર તસ્કરે રાજકોટમાં 3 મકાન તોડ્યાનો ખુલાસો
તસ્કર પાસેથી 6.30 લાખનો મુદ્દામાલ જપ્ત, યુનિ. પોલીસ અને એલસીબીની ટીમે છ દિવસ રેકી કરી આરોપીને પકડ્યો શહેરના યુનિવર્સિટી રોડ પરના બંધ મકાનોને નિશાન બનાવતી…
View More અમદાવાદમાં 1 કરોડની ચોરી કરનાર તસ્કરે રાજકોટમાં 3 મકાન તોડ્યાનો ખુલાસોગોંડલમાં દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર નસેડીનો હુમલો
ગોંડલમાં દારૂૂના નશામાં ઘર પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા યુવાન પર નસેડી શખ્સે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More ગોંડલમાં દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડતાં યુવાન ઉપર નસેડીનો હુમલોહનીટ્રેપના ગુનામાં ફરાર થયેલા વધુ બે આરોપી ઝડપાયા
હજુ બેની શોધખોળ, રાજકોટ અને મોરબીના ઉદ્યોગપતિને ફસાવી પૈસા પડાવ્યાની કબૂલાત જેતપુરમાં છ મહિના પહેલા નોંધાયેલી એક હનીટ્રેપની ફરિયાદમાં ભાગતા ફરતા આરોપીમાંથી બે આરોપીને જેતપુર…
View More હનીટ્રેપના ગુનામાં ફરાર થયેલા વધુ બે આરોપી ઝડપાયાપિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન ઉપર તૂટી પડ્યા
શહેરના જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્ર્વર નજીક પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન પર તુટી પડયા હતા. શ્ર્વાનને ક્રુરતાપુર્વક માર મારતા વચ્ચે પડેલી મહીલાને પણ માર…
View More પિતા-પુત્ર ધોકા લઇ શેરી શ્ર્વાન ઉપર તૂટી પડ્યાગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા
સામા કાંઠે સંત કબીર રોડ ગોવિંદ બાગ મેઇન રોડ પર રંગીલા હનુમાનજી મંદિરના ચોકમાં બે શખ્સ આઇપીએલના મેચ પર મોબાઇલ ફોનમાં સટ્ટો રમતાં હોઇ પીસીબીની…
View More ગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયાકાલાવડ તાલુકાના મેટિયા ગામમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયું
જુગાર રમી રહેલા 10 આરોપીઓની અટકાયત, 6.43 લાખની માલમતા કબજે કરાઈ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટીયા ગામમાં રહેતા જયદીપસિંહ હરદેવસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પોતાના…
View More કાલાવડ તાલુકાના મેટિયા ગામમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયુંખંભાળિયા, દ્વારકાના બે રીઢા ગુનેગાર પાસા તળે જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા…
View More ખંભાળિયા, દ્વારકાના બે રીઢા ગુનેગાર પાસા તળે જેલ હવાલે