મહીસાગર જિલ્લામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમકડાંની બેટરીમાં વિસ્ફોટ થવાના કારણે બાળકે આંખ ગુમાવી દીધી છે. મહીસાગર વીરપુરના કોયડેમના ધોરણ…
View More માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!! મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખChild
હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલ્લી જતા બે બાળકો પટકાયા
તાજેતરમાંજ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી છુટ્ટી આપવામાં આવી છે. આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી…
View More હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલ્લી જતા બે બાળકો પટકાયાગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યો
પડોશીના પિશાચી દુષ્કર્મનો ભોગ બનેલી બાળા સાત દિવસની સારવાર બાદ જિંદગીનો જંગ હારી ગઈકાલે એક જ દિવસમાં બે કાર્ડિયાક એરેસ્ટ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો…
View More ગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યોદ્વારકામાંથી ત્રણ-ચાર માસની બાળકી બિનવારસી હાલતમાં મળી
પાપ છુપાવવા ત્યજી દેવાઇ હોવાનું અનુમાન દ્વારકા શહેરની મધ્યમાં એક અવાવરૂૂ જગ્યામાંથી ગત સાંજે આશરે ત્રણ-ચાર માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવી હતી. જેની જાણ…
View More દ્વારકામાંથી ત્રણ-ચાર માસની બાળકી બિનવારસી હાલતમાં મળીજનેતા બની કઠોર કાળજાની!! પતિનું દેણું ચૂકવવા એક માંએ પોતાના 30 દિવસના માસુમ બાળકને 1.5 લાખમાં વેચ્યું
કર્ણાટકના રામનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિનું દેવું ચૂકવવા માટે પોતાનું બાળક વેચી દીધું. આ મામલો ત્યારે સામે આવ્યો…
View More જનેતા બની કઠોર કાળજાની!! પતિનું દેણું ચૂકવવા એક માંએ પોતાના 30 દિવસના માસુમ બાળકને 1.5 લાખમાં વેચ્યુંસુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાથી મોત તે તપાસ શરુ
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…
View More સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાથી મોત તે તપાસ શરુ9 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર 55 વર્ષના ઢગાને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા એક 55 વર્ષિય અધેડે એક 9 વર્ષની માસુમ સગીરાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની જે તે સમયે…
View More 9 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર 55 વર્ષના ઢગાને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ