મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. લીંબચમાતાના મંદિરમાંથી ચાંદીની પાદુકાની ચોરીના કેસમાં શંકાના આધારે 15 વર્ષીય વિદ્યાર્થીને બાલાસિનોર પોલીસ…
View More મંદિરમાં ચોરીના મામલે બાલાસિનોર પોલીસે 15 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર મારતા રોષMahisagar
મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ
વડોદરા ભાજપ મહાનગર અનુસુચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળી સાણસામાં મહીસાગર જિલ્લામાં ગાજેલા કરોડો રૂૂપિયાના ’નલ સે જલ’ યોજનાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા વધુ એક…
View More મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડમહિસાગરમાં હીટ એન્ડ રનની ભયાનક ઘટના: નશામાં ધૂત શિક્ષકે બાઇક ચાલકને ચાર કિ.મી. સુધી ઢસડયો
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, બેની હાલત ગંભીર મહીસાગર જિલ્લામાં હાલોલ-શામળાજી હાઈવે પર હીટ એન્ડ રનની એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી…
View More મહિસાગરમાં હીટ એન્ડ રનની ભયાનક ઘટના: નશામાં ધૂત શિક્ષકે બાઇક ચાલકને ચાર કિ.મી. સુધી ઢસડયોબાલાસિનોરમાં ધો.8ના છાત્રને સહપાઠીએ છરી ઝીંકી
અમદાવાદ બાદ બીજી ચોંકાવનારી ઘટનાથી ખળભળાટ અમદાવાદ બાદ હવે મહીસાગર જીલ્લામા પણ વિધાર્થીએ નજીવી બાબતે અન્ય વિધાર્થી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે આ…
View More બાલાસિનોરમાં ધો.8ના છાત્રને સહપાઠીએ છરી ઝીંકીવરઘોડામાં ડી.જેના અવાજથી વરરાજાના મગજની નસ ફાટી ગઇ
મહિસાગર જિલ્લામાં ડીજેનો અવાજ ઘાતક બન્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડીજેના અવાજથી વરરાજાના મગજની નસ ફાટી હોવાની ઘટના સામે આવી છે. વરરાજાને તાત્કાલિક સારવાર…
View More વરઘોડામાં ડી.જેના અવાજથી વરરાજાના મગજની નસ ફાટી ગઇમાતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!! મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખ
મહીસાગર જિલ્લામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમકડાંની બેટરીમાં વિસ્ફોટ થવાના કારણે બાળકે આંખ ગુમાવી દીધી છે. મહીસાગર વીરપુરના કોયડેમના ધોરણ…
View More માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!! મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખMLA જીજ્ઞેશ મેવાણી સામે દલિતોનો મોરચો
કોંગ્રેસનાં નેતા અને વડગામનાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે દલિત સમાજે જ મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાના…
View More MLA જીજ્ઞેશ મેવાણી સામે દલિતોનો મોરચો