મોબાઇલ પણ સ્વીચ ઓફ, સંપર્ક સાધવા ‘આપ’ના નેતાઓના પ્રયાસ છતાં મળતા નથી કરપડાના ટેકેદારોએ પાર્ટીને જ નિશાન બનાવવાનું શરૂ કરતા કેસરિયા કરે તેવા સંકેત આમઆદમી…
View More રાજીનામું આપી કરપડા ભૂગર્ભમાં, ભાજપ સાથે ‘ગોઠવાઇ’ ગયાની ચર્ચાBJP
પાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપમાં ભડકો, સંગઠન જાહેર થતાં જ રાજીનામા પડ્યા
ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર.પાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોના નામોની જાહેરાત થતાની સાથે જ જિલ્લા ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે.…
View More પાટીલના ગઢ નવસારી જિલ્લા ભાજપમાં ભડકો, સંગઠન જાહેર થતાં જ રાજીનામા પડ્યાભાવનગર શહેર ભાજપનું સંગઠન જાહેર
ભાવનગર શહેર ભાજપના નવા સંગઠન અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નવા સંગઠન માટે અગાઉ ટીમોની રચના કરવામાં…
View More ભાવનગર શહેર ભાજપનું સંગઠન જાહેરભાજપ 13 દિવસમાં 100થી વધુ મહાસંમેલન યોજશે
કેન્દ્રીય બજેટ અને ભારત-અમેરિકા ટ્રેડ ડીલના ફાયદા ગણાવવા નેતાઓની ફોજ ઉતરશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા રાજકીય પડ ગરમ, 4 કેટેગરીના સંમેલન, પત્રકાર પરિષદો યોજાશે…
View More ભાજપ 13 દિવસમાં 100થી વધુ મહાસંમેલન યોજશેતમામ વિસ્તારોનો વિકાસ થાય એવું બજેટ બનાવો: સાગઠિયા
મનપાના બજેટ પહેલાં વિપક્ષી નેતાએ બજેટમાં સમાવેશ થાય તેવા 19 મુદ્દાઓ રજૂ કર્યા મહાનગરપાલિકાના બજેટ પૂર્વ વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ વિકાસના કામોની યાદી નવું બજેટ 2026-27…
View More તમામ વિસ્તારોનો વિકાસ થાય એવું બજેટ બનાવો: સાગઠિયાજામનગર શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સિવાયના હોદ્દેદારોની વરણી
ઉપપ્રમુખ-મહામંત્રી-મંત્રી-કોષાધ્યક્ષ તથા અન્ય મોરચા, સંગઠનના હોદ્દેદારો નિયુક્ત કરાયા ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા- વિચારણા કરીને બીનાબેન કોઠારી…
View More જામનગર શહેર ભાજપ સંગઠનના પ્રમુખ સિવાયના હોદ્દેદારોની વરણીરાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન જાહેર, શહેર વેઇટિંગમાં
રાજકોટ જિલ્લા ભાજપના નવુ સંગઠન ગઇકાલે જાહેર થયું છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાના અંત આવ્યો હતો અનેકની મનની મનમાં રહી ગઇ હોય તેમ બાદબાકી સાથે…
View More રાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન જાહેર, શહેર વેઇટિંગમાંનવ રચિત થરાદ જિલ્લા ભાજપ તથા તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂ
બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાયુ નવ રચિત થરાદ જિલ્લા પ્રમુખ અને બનાસકાંઠા થરાદના નવા ચાર તાલુકા માટે પ્રમુખ…
View More નવ રચિત થરાદ જિલ્લા ભાજપ તથા તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂપ્રદેશ કારોબારી બાદ ભાજપ દ્વારા ધનસુખ ભંડેરીને વધુ એક જવાબદારી
ગુજરાતમાં પ્રદેશ ભાજપના સંગઠનમાં રાજકોટના પુર્વ મેયર ધનસુખ ભંડેરીને કારોબારી સભ્ય બનાવાયા બાદ હવે વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા…
View More પ્રદેશ કારોબારી બાદ ભાજપ દ્વારા ધનસુખ ભંડેરીને વધુ એક જવાબદારીઅધ્યક્ષપદે સત્તારોહણ બાદ તરત નબીનના તાબડતોબ નિર્ણયો શરુ
ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની કમાન સંભાળતાની સાથે જ નીતિન નબીન ફૂલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. પદભાર સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે આગામી ચૂંટણીઓને…
View More અધ્યક્ષપદે સત્તારોહણ બાદ તરત નબીનના તાબડતોબ નિર્ણયો શરુ