શું પાટીલ જેવું ધુરંધર રિઝલ્ટ જોવા મળશે? નવા સુકાનીની રાજકીય પીચ પર અગ્નિપરીક્ષા સંગઠનની શક્તિનો ચિતાર મળશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ગુજરાત ભાજપમાં સંગઠન પર્વ…
View More ગુજરાત ભાજપના નવા પ્રમુખ-સંગઠનનો કાલે ‘લિટ્મસ ટેસ્ટ’BJP
મતદાનના એક દિવસ પહેલા ભાજપ ઉમેદવારના ભાણેજની છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યા
મહેસાણાની ઘટના, સામા પક્ષે કોંગી ઉમેદવારના પતિ પણ ઇજાગ્રસ્ત થયા મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નં. 4 માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂૂપ ધારણ…
View More મતદાનના એક દિવસ પહેલા ભાજપ ઉમેદવારના ભાણેજની છરીના આડેધડ ઘા ઝીંકી કરપીણ હત્યારાઘવ ચઢ્ઢા સહિતના સાંસદો ભાજપમાં જોડાયા, નેતાઓએ જ પક્ષને આપ્યો જોરદાર ઝટકો
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા. આ પહેલા પંજાબ રાજ્યસભા સાંસદ રાઘવ…
View More રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદો ભાજપમાં જોડાયા, નેતાઓએ જ પક્ષને આપ્યો જોરદાર ઝટકોAAPમાંથી રાઘવ ચઢ્ઢાએ આપ્યું રાજીનામું, કહ્યું: “બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ”
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરી દીધી છે.તેમણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદો…
View More AAPમાંથી રાઘવ ચઢ્ઢાએ આપ્યું રાજીનામું, કહ્યું: “બે તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ”‘ડેમેજ કંટ્રોલ’ કરવા આવેલા નેતાઓ લોકોનાં રોષથી ‘ડેમેજ’
ટિકિટ વહેંચણી સહિત અનેક મુદ્દે કાર્યકરો નારાજ, સાથે વિવિધ વોર્ડ વિસ્તારના રહેવાસીઓ પણ ભાજપના વિરોધમાં ભાજપ આગેવાનોએ પણ ચાલતી પકડવી પડે તેવી સ્થિતિ: પક્ષનાં જૂના…
View More ‘ડેમેજ કંટ્રોલ’ કરવા આવેલા નેતાઓ લોકોનાં રોષથી ‘ડેમેજ’જનતાનો પાવર, સુરતમાં ભાજપના ઉમેદવારનું માઈક છીનવી માગ્યો હિસાબ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાજપના ઉમેદવાર ચંદ્રિકાબેનના પ્રચાર કાર્યક્રમમાં સ્થાનિક બેખૌફ પોતાની વેદના વ્યક્ત કરી હતી. નાગરિકે નેતા…
View More જનતાનો પાવર, સુરતમાં ભાજપના ઉમેદવારનું માઈક છીનવી માગ્યો હિસાબસોમનાથ જિલ્લા ભાજપના 13 આગેવાનો પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરતાં 6 વર્ષ માટે સસ્પેન્ડ
વેરાવળ, સુત્રાપાડા, તલાલા અને કોડીનાર તાલુકાનાં આગેવાનો સામે લેવાયા શિક્ષાત્મક પગલા ગીર સોમનાથ જિલ્લામાં નીચે મુજબના હોદેદારો, કાર્યકર્તા ધ્વારા સ્થાનિક સ્વરાજયની ચુટણી દરમ્યાન પાર્ટીને નુકશાન…
View More સોમનાથ જિલ્લા ભાજપના 13 આગેવાનો પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરતાં 6 વર્ષ માટે સસ્પેન્ડજામનગર ભાજપમાં વખાર રાજકારણ ગરમાયું: વફાદાર કાર્યકરો સાઇડલાઇન, નવા ચહેરાઓને પ્રાથમિકતા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં શહેર ભાજપમાં ક્યાંક આંતરિક અસંતોષ જોવા મળ્યો છે. ટિકિટ વિતરણમાં કરાયેલા મોટા પાયે ફેરફારોને કારણે વખાર શબ્દ હવે શહેર ભાજપની અંદર…
View More જામનગર ભાજપમાં વખાર રાજકારણ ગરમાયું: વફાદાર કાર્યકરો સાઇડલાઇન, નવા ચહેરાઓને પ્રાથમિકતાનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કેસરિયો રોડ શો
ત્રિકોણબાગથી જૂના રાજકોટમાં વેપારીઓ સાથે સીધો લોકસંપર્ક, પ્રબુધ્ધ નાગરિકો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું પણ આયોજન વોર્ડ નં.10, 11, 12, 14 અને 5ના મધ્યસ્થ કાર્યાલયોની પણ…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો કેસરિયો રોડ શોઓસ્કાર સ્કાયમાં ભાજપને ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગ્યા
ભાજપના ધારાસભ્યની ભાગીદારી વાળી સોસાયટીમાં જ રસ્તા-પાણી-ગટર સહિતની પડતર માંગણીઓ અંગે ધોકો પછાડતા જાગેલી ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યંત મહત્વની પુરવાર થઈ રહી છે કારણ…
View More ઓસ્કાર સ્કાયમાં ભાજપને ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગ્યા