લાલપુર તાલુકાના કાનાલુસ નજીક ઇકો કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં કાર ચાલકનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂૂ ઉડી ગયું હતું, જયારે મોટર સાયકલ પર…
View More કાનાલૂસ નજીક કાર સાથે બાઇક અથડાતા કાર ચાલકનું મોતaccident
ત્રાપજ અકસ્માતની ઘટનામાં આઠ દિવસ જિંદગી સામે ઝઝૂમી છ વર્ષની બાળકીનું મોત
ત્રાપજ ગામના ઓવરબ્રિજ પાસે એક અઠવાડીયા પહેલા રોડ પર પાર્ક થયેલા ડમ્પર સાથે એપલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અથડાતા જે તે સમયે છ પ્રવાસીઓના મોત…
View More ત્રાપજ અકસ્માતની ઘટનામાં આઠ દિવસ જિંદગી સામે ઝઝૂમી છ વર્ષની બાળકીનું મોતહેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલ્લી જતા બે બાળકો પટકાયા
તાજેતરમાંજ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી છુટ્ટી આપવામાં આવી છે. આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી…
View More હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલ્લી જતા બે બાળકો પટકાયાઅમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત; 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 2ના મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ પાસે એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા.…
View More અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત; 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 2ના મોતઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત!! હલ્દવાની જતી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 મુસાફરોના મોત
ઉત્તરાખંડના કુમાઉ ડિવિઝનમાં નવા વર્ષની ઉજવણી પહેલા આજે એક મોટો અકસ્માત થયો હતો. ભીમતાલ-રાણીબાગ રોડ પર આમદલી પાસે હલ્દવાની રોડવેઝની બસ કાબૂ બહાર ગઈ…
View More ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત!! હલ્દવાની જતી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 મુસાફરોના મોતસાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોત
કેસરપર ગામે સંબંધીને ત્યાં જતા હતા: પરિવારમાં શોક મૂળી તાલુકાના ખાખરાળા ગામના શ્રમજીવી 35 વર્ષના રમેશભાઈ ઉકાભાઇ સાતોલા અને પત્ની દુધીબેન બાઈક લઈને કેસરપર ગામે…
View More સાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોતમોટી ખીલોરી પાસે બાઇક આડે ગાય આવી જતા ટ્રિપલસવારીને અકસ્માત નડયો: એકનું મોત
ગોંડલ તાલુકાના મોટી ખીલોરી પાસે રાત્રિના ત્રીપલ સવારી બાઈક પર પસાર થઈ રહેલા વાસાવડના યુવાનોની આડે અચાનક જ ગાય આવી ચડતા અકસ્માત સર્જાયો હતો જેમાં…
View More મોટી ખીલોરી પાસે બાઇક આડે ગાય આવી જતા ટ્રિપલસવારીને અકસ્માત નડયો: એકનું મોતરાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોત
રાજસ્થાનના કરૌલી જિલ્લામાં કરૌલી-ગંગાપુર રોડ પર રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ…
View More રાજસ્થાનના કરૌલીમાં બસ-કાર ટકરાતાં વડોદરાના એક જ પરિવારના 5નાં મોતયુપીમાં કરૂણાંતિકા: ટક્કર બાદ ટ્રક નીચે યુવકો ફસાયા છતાં છેક સુધી ઢસડી ગયો ડ્રાઇવર
આપણે દરરોજ માર્ગ અકસ્માતના અનેક પ્રકારના બનાવો વિશે સાંભળતા હોઈએ છીએ. જોકે ઉત્તર પ્રદેશથી જે ઘટના સામે આવી તે ખરેખર ચોંકાવનારી છે. ઉત્તર પ્રદેશમાંથી રૂૂંવાટા…
View More યુપીમાં કરૂણાંતિકા: ટક્કર બાદ ટ્રક નીચે યુવકો ફસાયા છતાં છેક સુધી ઢસડી ગયો ડ્રાઇવરધંધુકા ભાણેજના લગ્નમાંથી પરત ફરતા રાજકોટના પરિવારને ચોટીલા પાસે નડ્યો અકસ્માત
અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા દંપતી, પુત્ર અને પુત્રીને ઇજા રાજકોટમાં બેડીપરા વિસ્તારમાં રહેતો પરિવાર ધંધુકા ભાણેજના લગ્ન પતાવી પરત ફરી રહ્યો હતો. ત્યારે ચોટીલા…
View More ધંધુકા ભાણેજના લગ્નમાંથી પરત ફરતા રાજકોટના પરિવારને ચોટીલા પાસે નડ્યો અકસ્માત