ભાવનગરના જાગીવાડની ટાંકી નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરમાં ટ્રકચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોતCategory: સૌરાષ્ટ્ર
રતનપરના પોલીસ કર્મીએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ હવાલે કરાયો
ભરૂચમાં ફરજ બજાવતા પોલીસમેને એક ગુનામાં જામીન મળ્યા બાદ ફરી ગુનો આચરતા કાર્યવાહી ચોટીલામાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા એક દાખલારૂૂપ કાર્યવાહી…
View More રતનપરના પોલીસ કર્મીએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ હવાલે કરાયોરાજકોટમાં GUVNLની ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.ની પ્રતિષ્ઠિત 18 મી ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ તા. 21-1-26 ના રોજ થયેલ છે. જેમાં પ્રથમ મેચમાં PGVCL…
View More રાજકોટમાં GUVNLની ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભપોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડ
પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ચાર વર્ષથી અનડિટેક્ટ રહેલા…
View More પોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડરાણપુરના સાંગણપુર નજીક અકસ્માતમાં યુવાનનું મોત, વાહનચાલક સામે નોંધાતો ગુનો
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા નરેશ ભાઈ ધુડાભાઇ વાટુકીયા એ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફરિયાદી નરેશભાઈના…
View More રાણપુરના સાંગણપુર નજીક અકસ્માતમાં યુવાનનું મોત, વાહનચાલક સામે નોંધાતો ગુનોમોરબીના વાવડી ચોકડીથી ગામ સુધીના રોડ પર નડતરરૂપ 50 દબાણો હટાવાયા
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને ટ્રાફિકમુક્ત અને પહોળા બનાવવા માટે ‘વન વીક વન રોડ’ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત આજે મોરબીના વાવડી…
View More મોરબીના વાવડી ચોકડીથી ગામ સુધીના રોડ પર નડતરરૂપ 50 દબાણો હટાવાયાખૂંટિયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થવાથી આંબેડકરનગરના યુવાનનું મોત
લોધિકાના રાવકી નજીકનો બનાવ: યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં ઘેરો શોક શહેરની ભાગોળે મવડી બાયપાસ નજીક રાવકી પાસે ખૂંટીયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થઇ જતા ગોંડલ…
View More ખૂંટિયો આડો ઉતરતા સ્કૂટર સ્લીપ થવાથી આંબેડકરનગરના યુવાનનું મોતરાજ્યમાં ઠંડીમાં મહદ અંશે ઘટાડો, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર માવઠાનું સંકટ
એક સપ્તાહમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી જેટલો વધારો થતા ઠંડીમાં રાહત…
View More રાજ્યમાં ઠંડીમાં મહદ અંશે ઘટાડો, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર માવઠાનું સંકટજિલ્લાના 25000 મતદારોના નામ કમી કરવાનો ખેલ?
વિધાનસભા 68ના 10000 સહિત 25000 મતદારોના નામેે ફોર્મ નં.7 અન્યએ ભરી દીધાની કલેકટરને રજૂઆત આમ આદમી પાર્ટીના ઇસ્ટ ઝોનના ઇન્ચાર્જ રાહુલ ભુવાએ કલેકટરને નોટીસ પાઠવી…
View More જિલ્લાના 25000 મતદારોના નામ કમી કરવાનો ખેલ?રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસ.ટી. દ્વારા એ.સી. સિટિંગ બસ સેવાનો કરાયેલો પ્રારંભ
મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજકોટગાંધીનગર વચ્ચે નવી એ.સી. સીટીંગ બસ સેવાની શરૂૂઆત કરવામાં આવી છે, જેનું…
View More રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસ.ટી. દ્વારા એ.સી. સિટિંગ બસ સેવાનો કરાયેલો પ્રારંભ