રાજકોટ ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસના એમઓયુ કર્યા હતાં. આ તકે આવેલા 200થી વધુ મુલાકાતીઓએ ચક્ષુદાન માટે આગળ આવી એમઓયુ (ફોર્મ…
View More વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં 200થી વધુ મુલાકાતીઓના ચક્ષુદાન માટે સંકલ્પCategory: સૌરાષ્ટ્ર
તા.8 અને 15 માર્ચની ઓખા-ગોરખપુર એકસપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટમાં દોડશે
ઉત્તર પૂર્વ રેલવેમાં ગોંડા-બુઢવલ સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે બદલાયેલા માર્ગ પર દોડશે. જેની વિગતો…
View More તા.8 અને 15 માર્ચની ઓખા-ગોરખપુર એકસપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટમાં દોડશેશ્રી પંચનાથ હોસ્પિટલમાં હવે…જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સેવાઓ અપાશે
શ્રી પંચનાથ ટ્રસ્ટ દૃારા તા. 20/1/2026 ના રોજ જનરલ વોર્ડ વિનામૂલ્યે સેવા અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ માં આ…
View More શ્રી પંચનાથ હોસ્પિટલમાં હવે…જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સેવાઓ અપાશેકારખાનેદાર યુવાનનો ડિપ્રેશનના લીધે ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના કોઠારિયા રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા કારખાનેદાર યુવાને ડિપ્રેશનમાં આવી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. યુવાનના…
View More કારખાનેદાર યુવાનનો ડિપ્રેશનના લીધે ગળાફાંસો ખાઇ આપઘાતગૃહ કલેશથી કંટાળી મહિલાનો ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ
શહેરના મોરબી રોડ પર ચામડીયા પરામાં રહેતી મહિલાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. જાણવા મળતી વિગત…
View More ગૃહ કલેશથી કંટાળી મહિલાનો ઝેરી ટીકડા પી આપઘાતનો પ્રયાસદીવાલિયાપરામાં ક્રિકેટ રમતા યુવકને અજાણ્યા બાઇક ચાલકે ઉલાળતા મોત
શહેરની ભાગોળે આવેલા નવાગામના દીવાલીયાપરામાં રહેતો અને કારખાનામાં મજુરી કામ કરતો યુવક રવીવારની રજા હોવાથી શેરીમાં ક્રિકેટ રમતો હતો ત્યારે અજાણ્યા વાહને ઠોકરે લેતા સારવાર…
View More દીવાલિયાપરામાં ક્રિકેટ રમતા યુવકને અજાણ્યા બાઇક ચાલકે ઉલાળતા મોતમેટોડામાં મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવેલી ચાર વર્ષની બાળકી ઉપર ડેલો પડતા ગંભીર
ઘર પાસે રમતી હતી ને લોખંડનો ડેલો પડ્યો: સારવારમાં ખસેડાઇ શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં મામાના ઘરે ઉતરાયણ કરવા આવેલી ચાર વર્ષની…
View More મેટોડામાં મામાના ઘરે ઉત્તરાયણ કરવા આવેલી ચાર વર્ષની બાળકી ઉપર ડેલો પડતા ગંભીરભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ઘટના, ભારે ચકચાર
ભાવનગરમાં સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવકે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.. આ મામલે DYSP આર. આર. સિંઘલને…
View More ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ ઉપર દુષ્કર્મની ઘટના, ભારે ચકચારયુનિ.રોડ પર વૃધ્ધ મુસાફરને રિક્ષામાં બેસાડી ટોળકીએ 14 હજારની રોકડ પડાવી
કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની પાછળ શિવ શક્તિ બી.802 હાઉસિંગ સોસાયટીમાં રહેતા કરશનભાઈ આલાભાઈ વાઘેલા(ઉ.60)સોરઠીયા વાડી જવા માટે રીક્ષામાં બેઠા બાદ તેમાં અગાઉથી જ મુસાફર…
View More યુનિ.રોડ પર વૃધ્ધ મુસાફરને રિક્ષામાં બેસાડી ટોળકીએ 14 હજારની રોકડ પડાવીઅમિત ભાણવડિયાના ભાગીદારો, સીએ, એકાઉન્ટન્ટની પૂછપરછ
ગામ પાસેથી ઉઘરાવેલા કરોડો રૂપિયા ગયા કયાં ?, મોટામાથાઓએ મિલકતો લખાવી લીધી તેની પણ તપાસ, કલેક્ટરતંત્રમાંથી મિલકતો-વ્યવહારોની વિગતો મંગાવશે ક્રાઇમ બ્રાન્ચ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગકારોને…
View More અમિત ભાણવડિયાના ભાગીદારો, સીએ, એકાઉન્ટન્ટની પૂછપરછ