મિત્રના ઝઘડામાં વચ્ચે પડતા નોનવેજના ધંધાર્થી અને તેના ભાઇ પર હુમલો કરી ખોપરી ફાડી નાખી હતી રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં નોનવેજ શોપના માલિક બંધુ પર છરી-ધોકાથી…
View More ખૂની હુમલામાં ઘવાયેલા નોનવેજના ધંધાર્થીનું મોત, બનાવ હત્યામાં પલટાયોCategory: સૌરાષ્ટ્ર
ત્યક્તા પર મિત્રનું બબ્બે વાર દુષ્કર્મ, નરાધમે કહ્યું ‘મારે તારા જેવી ચાર-પાંચ છે’
સોશિયલ મિડીયાથી ત્યકતાને ફસાવી દૂષ્કર્મ આચરી તરછોડી દેવામાં આવ્યાની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે.પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી રાજકોટના શ્યામ અમિતભાઇ માકડીયા…
View More ત્યક્તા પર મિત્રનું બબ્બે વાર દુષ્કર્મ, નરાધમે કહ્યું ‘મારે તારા જેવી ચાર-પાંચ છે’નામચીન બુકીના ડબા ટ્રેડિંગ પર SMCનો દરોડો, 6 નામ ખુલ્યા
પુત્રીના લગ્ન સમયે જ બુકી રાકેશ પોપટ સહિત ત્રણની ધરપકડ, મિહિર કલ્યાણી, કમલેશ રાજકોટ, અશોક, નટુકાકા, જયદીપ અને હિતેન ખાચરની શોધખોળ સોના-ચાંદી અને શેરબજારના બે…
View More નામચીન બુકીના ડબા ટ્રેડિંગ પર SMCનો દરોડો, 6 નામ ખુલ્યારિયલ એસ્ટેટમાં ફેબ્રુઆરીમાં કોઠારિયા નંબર-1, રૈયામાં સોદા ઘટ્યા
રાજકોટ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં ફેબ્રુઆરી 2026માં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી ખૂબ ચર્ચામાં રહેલા રૈયા વિસ્તારમાં જમીનના ભાવ…
View More રિયલ એસ્ટેટમાં ફેબ્રુઆરીમાં કોઠારિયા નંબર-1, રૈયામાં સોદા ઘટ્યાશહેરના રોડ ચકાચક રાખવા છ વોર્ડમાં 136 કરોડનું આંધણ કરાશે
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠક ગુરુવારે, જમ્બો એજન્ડામાં 115 દરખાસ્ત રજૂ, અબજો રૂપિયાના ખર્ચને અપાશે બહાલી મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત આગામી તા.11 માર્ચના રોજ પૂર્ણ…
View More શહેરના રોડ ચકાચક રાખવા છ વોર્ડમાં 136 કરોડનું આંધણ કરાશેઈ-બાઈકની બેટરી ફાટતા આગ ફાટી નીકળી, 22 વાહનો સળગી ગયા
રાજકોટના કણકોટ રોડ ઉપર ડ્રીમ સિટી એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના, બે માળના કાચ પણ ફૂટી ગયા, 40 કાર બચાવી લેવાઈ રાજકોટ શહેરના મવડી-કણકોટ મેઇન રોડ પર…
View More ઈ-બાઈકની બેટરી ફાટતા આગ ફાટી નીકળી, 22 વાહનો સળગી ગયાબીમાર બુઝુર્ગ દંપતીએ બીમારીથી કંટાળી સજોડે ઝેરી ટીકડા ખાઈ સજોડે કરેલો આપઘાત
ધ્રોલ તાલુકાના વાંકિયા ગામનો અતિ કરુણાજનક કિસ્સો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં ગઈકાલે ભારે કરૂૂણાજનક કિસ્સો બન્યો છે, અને ગામમાં ગમગીની ફેલાઈ છે. વાંકીયા…
View More બીમાર બુઝુર્ગ દંપતીએ બીમારીથી કંટાળી સજોડે ઝેરી ટીકડા ખાઈ સજોડે કરેલો આપઘાતજામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકા
છાતીના ભાગે પણ ગંભીર ઇજા, હકીકત જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું જૂનાગઢના જામકા ગામે રહેતા યુવાનનું બાઈક જુનાગઢ શાક-બકાલા માર્કેટ પાસે અચાનક સ્લીપ થતા તેમને…
View More જામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકાખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ
ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા…
View More ખંભાળિયા નજીક પૂરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુભુજના હમીરસરમાંથી નિવૃત્ત પોલીસ કર્મચારીની લાશ મળી
ભુજનાં હમીરસરમાંથી માજી પોલીસ કર્મચારી એવા 81 વર્ષીય વડીલ મોડજી દાનસંગજી ભાટીની લાશ મળી હતી. અબડાસા તાલુકાના હાદાપરમાં 47 વર્ષીય આધેડ ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરાએ ગળેફાંસો…
View More ભુજના હમીરસરમાંથી નિવૃત્ત પોલીસ કર્મચારીની લાશ મળી