ગીર સોમનાથ જિલ્લામાં ઉનાળાની શરૂૂઆત વચ્ચે પાણીની સ્થિતિ રાહત કરી છે. જિલ્લાના પાંચેય મુખ્ય જળાશયોમાં હાલ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી, પીવાના પાણી અને…
View More ગીર સોમનાથ જિલ્લામાં સિંચાઈની ચિંતા ટળી, 70 ગામોને લાભ મળશેCategory: સૌરાષ્ટ્ર
હળવદમાં ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે બાઈક સ્લિપ થતા યુવકનું મોત
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમ વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેક્ટરને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી…
View More હળવદમાં ટ્રેક્ટરને ઓવરટેક કરતી વખતે બાઈક સ્લિપ થતા યુવકનું મોતમંદિરોના નિર્માણ પછી દેવ હોય પરંતુ નિત્ય દર્શનથી જ દેવત્વ રહે : મોરારિબાપુ
ગોહિલવાડનાં ગૌરવરૂૂપ સંપિલા ગામ સણોસરામાં શ્રી રામજી મંદિર નવનિર્માણ પ્રાણપ્રતિષ્ઠા સાથે ધર્મસભા યોજાઈ જેમાં મોરારિબાપુએ કહ્યું કે, મંદિરોના નિર્માણ પછી દેવ હોય પરંતુ નિત્ય દર્શનથી…
View More મંદિરોના નિર્માણ પછી દેવ હોય પરંતુ નિત્ય દર્શનથી જ દેવત્વ રહે : મોરારિબાપુગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદ
બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કેસમાં આરોપી કિરણ ઉર્ફે કિરો પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા પ્રેમ સંબંધ અને…
View More ગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદરેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગોંડલ બંગલો ભાડે રાખી રહેવાના છે અફવાએ ગોંડલને ગાંડુ કર્યુ
ગોંડલ કાયદો વ્યવસ્થા અંગે ખાસ્સુ બદનામ છે.જોકે ગોંડલ માં કોઇ ગેંગ નથી કે ક્યારેય ગેંગવોર થઇ નથી.છે તો માત્ર રાજકીય ચડસાચડસી.જેને કારણે ગોંડલ ખરા અર્થ…
View More રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ગોંડલ બંગલો ભાડે રાખી રહેવાના છે અફવાએ ગોંડલને ગાંડુ કર્યુઉના દલિત અત્યાચાર કાંડમાં સજાનું એલાન, કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત
પાંચ દોષિતોને સજા જાહેર થાય તે પહેલા સજાની અવધી અંગે આખરી દલીલ ગીર સોમનાથ જીલ્લામાં દસ વર્ષ પહેલા તા.11 જુલાઈ 2016 ના દિવસે ઉના ના…
View More ઉના દલિત અત્યાચાર કાંડમાં સજાનું એલાન, કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્તખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિક સાથે નવતર ઠગાઈ: સોનાના ખોટા ચેનના બદલે કડું, રોકડ, મોબાઈલ લઈને રીક્ષા ચાલક નો-દો-ગ્યારહ…
ખંભાળિયામાં વતન જવા માટે આવેલા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનને એક રીક્ષા ચાલકે મળી આવેલા સોનાના ચેનના બદલામાં ભાગ પાડવાનું કહી, આ યુવાનનું કિંમતી ચાંદીનું કડું,…
View More ખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિક સાથે નવતર ઠગાઈ: સોનાના ખોટા ચેનના બદલે કડું, રોકડ, મોબાઈલ લઈને રીક્ષા ચાલક નો-દો-ગ્યારહ…ડેન્ગ્યુના લારવા મળતા 153 કોમર્સિયલ એકમોને નોટિસ
રોગચાળો કાબૂમા, આરોગ્ય વિભાગ દ્વારા 1421 ઘરોમાં ફોગીંગ પોરાનાશક કામગીરી હાથ ધરાઈ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળા વિરૂધ્ધ કામગીરી હાથ ધરી ખાસ કરીને ડેંગ્યુના…
View More ડેન્ગ્યુના લારવા મળતા 153 કોમર્સિયલ એકમોને નોટિસજામનગર રોડ પર કોમ્યુનિટી હોલનું નિર્માણ સમયમર્યાદામાં પૂર્ણ કરો: મ્યુનિ.કમિશનર
8.64 કરોડના ખર્ચે બનનાર હોલ માટે સંબંધિત અધિકારીઓ અને એજન્સીને આપી સૂચના રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સારી જાહેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજકોટ…
View More જામનગર રોડ પર કોમ્યુનિટી હોલનું નિર્માણ સમયમર્યાદામાં પૂર્ણ કરો: મ્યુનિ.કમિશનરભાવનગર હાઈવે પર ટ્રકનું ટાયર ફરી વળતા પત્નીની નજર સામે પતિનું મોત
દંપતિ ભત્રીજીના સગપણની વાત માટે ત્રંબા ગયુ હતું ભાવનગર રોડ પર જૂના રામજી મંદિર પાસે રહેતાં દંપતી શનિવારે બાઈકમાં બેસી જઈ રહ્યા હતા ત્યારે ભાવનગર…
View More ભાવનગર હાઈવે પર ટ્રકનું ટાયર ફરી વળતા પત્નીની નજર સામે પતિનું મોત