મનપાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરા આવકનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ કરવા સિલીંગ જપ્તી સહિતની કાર્યવાહી ઉપરાંત વ્યાજ માફી યોજના લાગુ કરી છે જેને જબરો પ્રતિસાદ…
View More કરદાતાઓ વરસ્યા, મિલકત વેરાની આવક 400 કરોડને પારCategory: સૌરાષ્ટ્ર
રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં અકસ્માતના 89 કલેઈમ કેસમાં 6 કરોડનું વળતર ચૂકવાયું
ગત તા. 14 માર્ચે યોજાયેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં રાજકોટની એક જ વકીલાત ફર્મ દ્વારા જુદા જુદા વાહન અકસ્માતના કારણે મૃત્યુ અને ઇજા અંગેના કુલ…
View More રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં અકસ્માતના 89 કલેઈમ કેસમાં 6 કરોડનું વળતર ચૂકવાયુંરાજકોટ જિલ્લા પંચાયતમાં પણ પ્રજાના પ્રતિનિધિઓની મુદત પૂરી, અધિકારી રાજ
રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન શાસકોની મુદત આજે પુરી થતા પ્રમુખ સહિતના તમામ હોદ્દેદરોએ પોતાની ઓફિસો ખાલી કરી સરકારી વાહનો ડીડીઓને સોંપી દીધા હતાં. કોંગ્રેસ-ભાજપના તમામ…
View More રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ પ્રજાના પ્રતિનિધિઓની મુદત પૂરી, અધિકારી રાજગોંડલના રૂપાવટી ગામે મહિલાનો ઝેર પી આપઘાત
ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે રહેતી મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ,…
View More ગોંડલના રૂપાવટી ગામે મહિલાનો ઝેર પી આપઘાતમાધાપર નજીક ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી બે કર્મચારી 23 મોબાઇલ ચોરી ગયા
શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલા ફ્લિપકાર્ટની લોજિસ્ટિક કંપની ‘ઇસ્ટાકાર્ટ”ના વેરહાઉસમાં રૂૂ.8.32 લાખની કિંમતના 23 મોબાઈલ ફોનની ચોરી થવાની ઘટનામાં કંપનીના જ એરિયા મેનેજર અને ટીમ…
View More માધાપર નજીક ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી બે કર્મચારી 23 મોબાઇલ ચોરી ગયાસોખડા ચોકડી નજીક શ્રમિક યુવાનનું અકસ્માત સબબ મોત
શહેરની ભાગોળે મોરબી બાયપાસ હાઈ-વે પર આવેલી સોખડા ચોકડી નજીકથી શ્રમિક યુવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતક પરપ્રાંતિય યુવાન કારખાનેથી સાયકલ લઈ ઘરે જવા નીકળ્યા…
View More સોખડા ચોકડી નજીક શ્રમિક યુવાનનું અકસ્માત સબબ મોતહીલવ્યુ અને જસોદાનગરમાં ત્રણ મકાનમાં ચોરી કરનાર દંપતી ઝડપાયું
રૈયાધારના જશોદા નગર ઠાકર મંદિરની પાછળ બે ભરવાડ પરિવારના મકાન માંથી પાડોશમાં જ રહેતા દંપતીએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લેતા પોલીસમાં…
View More હીલવ્યુ અને જસોદાનગરમાં ત્રણ મકાનમાં ચોરી કરનાર દંપતી ઝડપાયુંગુંદાસરાના યુવાન વિરૂધ્ધ લિવ ઈનમાં રહેતી યુવતીએ ખોટી રજૂઆત કરતા દવા પીધી
ગોંડલના ગુંદાસરા ગામના રહેવાસી આશિષ રેમશભાઈ રામોલિયા(ઉ.32)એ ગંભીર આક્ષેપો સાથે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ…
View More ગુંદાસરાના યુવાન વિરૂધ્ધ લિવ ઈનમાં રહેતી યુવતીએ ખોટી રજૂઆત કરતા દવા પીધીભાવેશ વાણવીની હત્યા બાદ હોસ્પિટલમાં ટોળા ઉમટ્યા
લાશ સ્વીકારી લેવા પોલીસ દ્વારા સતત સમજાવટ, 6 નહીં 15 આરોપી હોવાનો પરિવારનો આરોપ દલિત સમાજના આગેવાનો પણ દોડી આવ્યા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન ત્યારબાદ આ…
View More ભાવેશ વાણવીની હત્યા બાદ હોસ્પિટલમાં ટોળા ઉમટ્યારાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે મોરબી રોડ પર બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી કાર સર્પાકાર રીતે ચાલતી હોય તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી…
View More રાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયા