ગોહિલવાડનાં ગૌરવરૂૂપ સંપિલા ગામ સણોસરામાં શ્રી રામજી મંદિર નવનિર્માણ પ્રાણપ્રતિષ્ઠા સાથે ધર્મસભા યોજાઈ જેમાં મોરારિબાપુએ કહ્યું કે, મંદિરોના નિર્માણ પછી દેવ હોય પરંતુ નિત્ય દર્શનથી…
View More મંદિરોના નિર્માણ પછી દેવ હોય પરંતુ નિત્ય દર્શનથી જ દેવત્વ રહે : મોરારિબાપુmorari bapu
ભારતની નીતિ છે, સંધી શક્ય હોય ત્યાં સુધી યુદ્ધ નહીં એ રામનીતિ છે અને આજે પણ ભારત તેનું પાલન કરે છે : મોરારિબાપુ
રામાયણ મનુષ્ય બનાવવાની પ્રક્રિયા છે મેઘાણીએ સૌરાષ્ટ્રને કહ્યું લિખીતન હું આવું છું, મેં મેઘાણીને કહ્યું લિખીતન હું બગસરે આવું છું : મોરારિબાપુ રામકથાના અંતિમ દિવસે…
View More ભારતની નીતિ છે, સંધી શક્ય હોય ત્યાં સુધી યુદ્ધ નહીં એ રામનીતિ છે અને આજે પણ ભારત તેનું પાલન કરે છે : મોરારિબાપુબગસરા ખાતે શનિવારથી મોરારિબાપુના મુખે માનસ મેઘાણી રામકથાનો થશે પ્રારંભ
મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરૂૂદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે…
View More બગસરા ખાતે શનિવારથી મોરારિબાપુના મુખે માનસ મેઘાણી રામકથાનો થશે પ્રારંભસનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્ર્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાન
રાજધાની દિલ્હીમાં રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુ રાજધાની દિલ્હીમાં શ્રી લોકેશ મુનિ સનાતનીના નેતૃત્વ સાથે રામકથા ’માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી…
View More સનાતન અપૌરુષેય ગ્રંથોમાં છેડછાડ કરી તથાકથિત શ્ર્લોકો ઘુસાડવાની ચેષ્ટા સામે સાવધાનબગદાણા હુમલા પ્રકરણમાં મોરારિબાપુના નામે બારોબાર સમાધાનની પોસ્ટ વાયરલ
ભાવનગરમાં મોરારીબાપુના પોસ્ટર વિવાદ પર હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભાવનગરમાં બગદાણાના સેવક નવનીત બાલધીયા મુદ્દે મોરારીબાપુના ફોટો સાથે એક પોસ્ટર સોશિયલ…
View More બગદાણા હુમલા પ્રકરણમાં મોરારિબાપુના નામે બારોબાર સમાધાનની પોસ્ટ વાયરલમને સમજાતું નથી કે હિન્દુઓનો વાંક શું? મોરારિબાપુનો વેધક સવાલ
આધ્યાત્મિક ગુરુ મોરારિ બાપુએ બાંગ્લાદેશમાં વણસી રહેલી પરિસ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે, તેમણે જણાવ્યું કે ત્યાં હિન્દુઓ અત્યંત પીડા અને નુકસાનનો સામનો કરી…
View More મને સમજાતું નથી કે હિન્દુઓનો વાંક શું? મોરારિબાપુનો વેધક સવાલભારત મંડપમ ખાતે 17 જાન્યુઆરીથી મોરારિબાપુની રામકથાનું આયોજન
અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ મોરારી બાપુ દ્વારા વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે આયોજિત થનારી રામકથાનું આમંત્રણ ભારતના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી…
View More ભારત મંડપમ ખાતે 17 જાન્યુઆરીથી મોરારિબાપુની રામકથાનું આયોજનભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે: મોરારિબાપુ
ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ…
View More ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે: મોરારિબાપુસ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. દાવોસમાં આગામી શનિવારથી પ્રારંભ થશે. મોરારિબાપુનાં વ્યાસાસને પ્રદેશ, દેશ અને વિશ્વમાં સનાતન રામકથા ગાન થઈ…
View More સ્વિટ્ઝરલેન્ડમાં પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મોરારિબાપુના વ્યાસાસને રામકથાઅમેરિકામાં રામકથાનું સનાતન રસપાન કરાવશે મોરારિબાપુ
અમેરિકામા મોરારિબાપુ રામકથાનું સનાતન રસપાન કરાવશે. દક્ષિણ અમેરિકાના આર્કાન્સામાં આગામી શનિવારથી ભાવિક શ્રોતાઓને લાભ મળશે. વિદેશની ધરતી અમેરિકામાં સનાતન ધર્મની ગાથા રામકથાનું આયોજન થયું છે.…
View More અમેરિકામાં રામકથાનું સનાતન રસપાન કરાવશે મોરારિબાપુ