જામનગર શહેરમાં મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા એક્શન મોડમાં આવી ગઈ છે, અને ગઈકાલે…
View More જામનગરમાં ચૂંટણી પ્રચારને લગતા બેનર, હોર્ડિંગ, પોસ્ટર સહિતનું સાહિત્ય જપ્તCategory: સૌરાષ્ટ્ર
જામનગરમાં લાંચ કેસમાં ઝડપાયેલા મદદનીશ ઇજનેર એક દિવસના રિમાન્ડ પર
જામનગર ખાતે રૂૂપિયા 4.52 લાખની લાંચ લેતા ઝડપાયેલા સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાને એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા કાયદેસરની…
View More જામનગરમાં લાંચ કેસમાં ઝડપાયેલા મદદનીશ ઇજનેર એક દિવસના રિમાન્ડ પરજામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઇ.ની સંવેદનશીલ વિસ્તારમાં માર્ચ પાસ્ટ
જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. તરીકે ચાર્જ સંભાળતાંજ પોલિસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા એક્શન મોડમાં આવી ગયા છે, અને પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ગઈકાલે સાંજથી…
View More જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઇ.ની સંવેદનશીલ વિસ્તારમાં માર્ચ પાસ્ટલાલપુરના એક ખેડૂતની કારમાં ભૂલાઈ ગયેલી રૂપિયા 4.90 લાખની રોકડ રકમ પરત અપાવી
જામનગર જિલ્લા પોલીસ વિભાગની નેત્રમની ટિમ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં લાલપુરના એક ખેડૂતની ખોવાયેલી રૂપિયા 4.90 લાખની રોકડ ભરેલી બેગ ગણતરીના…
View More લાલપુરના એક ખેડૂતની કારમાં ભૂલાઈ ગયેલી રૂપિયા 4.90 લાખની રોકડ રકમ પરત અપાવીપૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી ફરી કોંગ્રેસના દ્વારે
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક નેતા અતુલ ભંડેરીએ ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે.…
View More પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી ફરી કોંગ્રેસના દ્વારેજામનગરમાં 64 બેઠકો માટે ભાજપના 583 દાવેદાર
સૌથી વધુ વોર્ડ નં.7માં ટિકિટ માટે 48 દાવેદાર, વોર્ડ નં.9 અને 3 માં પણ ધસારો જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 16 વોર્ડ ની…
View More જામનગરમાં 64 બેઠકો માટે ભાજપના 583 દાવેદારઉપલેટાના વાયરના વેપારી સાથે રૂા.1.55 લાખની છેતરપિંડી
ઉપલેટાના વેપારી સાથે વાયરના ઓર્ડરના નામે રાજકોટના શખ્સે રૂા. 1.55 લાખની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટાની એન્જિનિયરિંગ પેઢીના માલિક પાસેથી સબમર્સિબલ વાયરના ઓર્ડરના…
View More ઉપલેટાના વાયરના વેપારી સાથે રૂા.1.55 લાખની છેતરપિંડીઉપલેટામાં નર્સનો પીછો કરી રોમિયોએ સંબંધ રાખવા ધમકી આપી છેડતી કરી
ઉપલેટામાં હોસ્પિટલની નર્સની છેડતી કરી ધરાર સંબંધ રાખવા દબાણ કરી રોમિયોએ લાફો ઝીંક્યો હોય આ મામલે પોલીસે તાત્કાલિક કાયવાહી કરી રોમિયોને જેલના સળિયા ગણાવ્યા છે.…
View More ઉપલેટામાં નર્સનો પીછો કરી રોમિયોએ સંબંધ રાખવા ધમકી આપી છેડતી કરીથાનગઢમાં સિરામિકના ગોડાઉનમાં આગ ભભૂકી, સેનેટરીવેરનો સામાન ખાખ
સિરામિક ઉદ્યોગના હબ ગણાતા થાનગઢમાં મોડી રાત્રે નવાગામ રોડ પર આવેલ ‘અંકિતા સિરામિક’ કારખાનાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી…
View More થાનગઢમાં સિરામિકના ગોડાઉનમાં આગ ભભૂકી, સેનેટરીવેરનો સામાન ખાખસલાયામાં બાઇક સવાર યુવાનને અચાનક આવ્યો હૃદય રોગનો હુમલો
સારવાર મળે એ પહેલા જ થયુ મૃત્યુ, સમગ્ર ઘટનાનો સીસીટીવી આવ્યો સામે સલાયામાં ગઈ કાલે બપોરના સમયે જૂના કબ્રસ્તાન પાસે આવેલ શાબીર મસ્જિદની સામે સલીમ…
View More સલાયામાં બાઇક સવાર યુવાનને અચાનક આવ્યો હૃદય રોગનો હુમલો