શહેરના 13 વોર્ડની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ અને સિરામિક એસો.ના પ્રમુખ સહિતનાઓએ ઝંપલાવ્યું મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે સેન્સ લેવાની…
View More મોરબી મનપાની ચૂંટણી માટે ભાજપમાંથી 427 ઉમેદવારોની દાવેદારીCategory: સૌરાષ્ટ્ર
મોરબી જીલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે સેન્સ લેવાયા
ભાજપના ચિન્હ પર ચૂંટણી લડવા 580 દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના બ્યુગલ વાગી ચુક્યા છે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગઈ…
View More મોરબી જીલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે સેન્સ લેવાયાવિસાવદરમાં સગીરા પર વાડીએ સાથે કામ કરતા પરપ્રાંતિયનું દુષ્કર્મ
વિસાવદર તાલુકાના ગામની એક વાડીએ સાથે કામ કરતા પરિવારની સગીરા પર પરપ્રાંતીય શખ્સે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ…
View More વિસાવદરમાં સગીરા પર વાડીએ સાથે કામ કરતા પરપ્રાંતિયનું દુષ્કર્મધ્રાંગધ્રા હાઈવે પરથી 5.32 લાખના દારૂ ભરેલી કાર ઝડપાઈ, ત્રણ શખ્સો ફરાર
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધ્રાંગધ્રા હાઇવે પરથી વિદેશી દારૂૂ ભરેલી એક કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી 5.32 લાખ રૂૂપિયાની કિંમતની 2448…
View More ધ્રાંગધ્રા હાઈવે પરથી 5.32 લાખના દારૂ ભરેલી કાર ઝડપાઈ, ત્રણ શખ્સો ફરારદ્વારકાના પીંડારામાં આયોજિત શિવપુરાણના ધર્મમય આયોજનમાં ઉમટતા ભાવિકો
સામૂહિક પિતૃ તર્પણ, બ્રહ્મ ચોર્યાસી, સાધુ સમાજની દીકરીઓના સમૂહલગ્ન અને લોકડાયરા સહિતના કાર્યક્રમો યોજાયા યાત્રાધામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા પીંડારા તીર્થક્ષેત્ર…
View More દ્વારકાના પીંડારામાં આયોજિત શિવપુરાણના ધર્મમય આયોજનમાં ઉમટતા ભાવિકોગોંડલમાં બે કોંગ્રેસી ભાજપમાં તો બે ભાજપીઓ આમ આદમીમાં જોડાયા
ગોંડલમાં નગર પાલિકા,તાલુકા,જીલ્લા પંચાયત ની ચુંટણીઓ પુર્વે રાજકારણ ગરમાયું છે.છેલ્લા કેટલાક સમય થી સુસુપ્ત રહેલુ રાજકારણ ગરમી પકડી રહ્યુ છે.ત્યારે પાટલી બદલવાની મૌસમ પણ ખીલી…
View More ગોંડલમાં બે કોંગ્રેસી ભાજપમાં તો બે ભાજપીઓ આમ આદમીમાં જોડાયાબગસરા ડેપોમાં બેદરકારી બદલ ડેપો મેનેજર અને વર્કશોપ કર્મચારીઓ સસ્પેન્ડ
બગસરા ડેપોમાં ફરજ બજાવતા ડેપો મેનેજર,હેડ મિકેનિક તથા આર્ટન્સી મિકેનિકને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસપેન્ડ કરી નાખવામાં આવતા એસ.ટી.વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિભાગીય…
View More બગસરા ડેપોમાં બેદરકારી બદલ ડેપો મેનેજર અને વર્કશોપ કર્મચારીઓ સસ્પેન્ડમાતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં જમીન પચાવી પાડી
નામચીન અલ્પેશ દોંગા અને રસીક સખિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ રાજકોટના મેટોડા GIDC પોલીસ મથકે વ્યાજખોરો સામે વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે. બીમારીના ખર્ચને…
View More માતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં જમીન પચાવી પાડીતુમ રક્ષક કાહુ કો ડરના, સૌરાષ્ટ્રભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી
સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જામી; મહાઆરતી, યજ્ઞ, રામધૂન, અન્નકૂટ દર્શન, કેક કટિંગ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા સૌરાષ્ટ્રભરમાં ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવની ઉજવણી ઉલ્લાસભેર…
View More તુમ રક્ષક કાહુ કો ડરના, સૌરાષ્ટ્રભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચાર
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાપર ગામે ગત મધ્યરાત્રિએ વન્યજીવ અને પાલતુ પશુ વચ્ચેના સંઘર્ષના રુંવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો સર્જાયાં હતાં. શિકારની શોધમાં…
View More ઉનાના પાતાપર ગામે ગાયના સાહસ સામે સિંહણ લાચાર