કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ…
View More કચ્છના જખૌના દરિયાકાંઠેથી વધુ 11 ચરસના પેકેટ મળી આવ્યાCategory: સૌરાષ્ટ્ર
ગોંડલ નજીક શ્રધ્ધાળુઓની બસ પલટી, સાસુ-વહુના મોત
પુરુષોત્તમ માસમાં વોરા કોટડાના પરિવારો બગદાણા સહિતના ધાર્મિક સ્થળોના પ્રવાસે ગયા હતા: 25 ઘાયલ, 5 ગંભીર ગોંડલનાં બાંદરા અને વોરાકોટડા રોડ ઉપર વહેલી સવારે પાંચ…
View More ગોંડલ નજીક શ્રધ્ધાળુઓની બસ પલટી, સાસુ-વહુના મોતરાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
કુવાડવા બેઠકના સંજય પીપળિયા પ્રમુખ અને કોલીથડના સામત બાંભવા ઉપપ્રમુખ બન્યા આજની ચૂંટણી માત્ર ઔપચારિક : કારોબારી ચેરમેન સહિતના હોદ્ાઓની પણ આજે જાહેરાત, OBCને પ્રાધાન્ય…
View More રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીખંભાળિયા પંથકમાં ડીઝલનો જથ્થો મેળવવા માટે વાહનો, ખેડૂતોની લાંબી લાઈનો
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થયા પેટ્રોલ પંપમાં ડીઝલ મેળવવા માટે મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી…
View More ખંભાળિયા પંથકમાં ડીઝલનો જથ્થો મેળવવા માટે વાહનો, ખેડૂતોની લાંબી લાઈનોભાવનગરમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. કલ્પના ચૌહાણને RDD પદેથી હટાવાયા
ભાવનગર સહિત પાંચ જિલ્લાની આરોગ્યલક્ષી અને સરકારી યોજનાના અમલીકરણની કામગીરી ભાવનગર બહુમાળી ભવન ખાતેની આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગીય નાયબ નિયામક કચેરીમાંથી થાય છે. ગત…
View More ભાવનગરમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. કલ્પના ચૌહાણને RDD પદેથી હટાવાયાશ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા ખોડલમાના ત્રણ રથડા રવાના
19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન ઐતિહાીસક શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવ યોજાશે, 1008 કુંડી મહાયજ્ઞ તેમજ મહારાસ યોજાશે; સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણનું આયોજન સમગ્ર ગુજરાતના…
View More શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા ખોડલમાના ત્રણ રથડા રવાનાખંભાળિયા અને ભાણવડમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી
– ખંભાળિયાના પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા અને ભાણવડમાં પ્રિતેશ ડાંગરને જવાબદારી – દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટેની આજરોજ…
View More ખંભાળિયા અને ભાણવડમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણીદ્વારકામાં સીલ કરાયેલી રાજકોટના યુવાનની હોટેલમાંથી ચોરી કરનાર સાત આરોપી ઝડપાયા
દ્વારકા – મીઠાપુર માર્ગ પર રૂૂપેણ બંદર નજીક આવેલી અને એસડીએમના હુકમથી સીલ કરાયેલી સ્કાય કમ્ફર્ટ હોટલમાં થોડા દિવસો પૂર્વે થયેલી ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં…
View More દ્વારકામાં સીલ કરાયેલી રાજકોટના યુવાનની હોટેલમાંથી ચોરી કરનાર સાત આરોપી ઝડપાયારાજુલા પંથકમાં ડીઝલની અછત સામે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન
વહેલી સવારથી ડિઝલ માટે ટ્રેકટરો લઇ લાઇનમાં ઉભા રહ્યા બાદ ધીરજ ખૂટતા રોડ પર ચક્કાજામ: ખેતીવાડી ઉપર મોટી અસર અમરેલી જિલ્લામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં…
View More રાજુલા પંથકમાં ડીઝલની અછત સામે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શનરાજકોટ-ચોટીલા હાઇવે પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ
ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર બે બ્રિજના એકસાથે રીપેરીંગ કામ શરૂૂ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાણપાના બોર્ડ પાસેના બ્રિજ અને જાની વડલા…
View More રાજકોટ-ચોટીલા હાઇવે પર 5 કિમી લાંબો ટ્રાફિકજામ