આજે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડી ગઇ: યુવાનની હત્યા પાછળ નાણાની લેતી દેતી કે જૂની અદાવત કારણ ભૂત? સાચુ કારણ જાણવા…
View More ઉનામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાCategory: સૌરાષ્ટ્ર
મોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસ
જામકંડોરણાના ધોળીધારની ઘટના: સગીરાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાઈ જામકંડોરણાના ધોળીધાર ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રા મોબાઈલમાં મશગુલ રહેતી હોય જે મુદ્દે…
View More મોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસહિટ એન્ડ રન : સહકર્મીની દવા લેવા જતાં પ્રૌઢને બાઈકચાલકે ઉલાળતા મોત
જેતપુરમાં બનેલો બનાવ : નેપાળી પ્રૌઢે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતાં નેપાળી પ્રૌઢ સહકર્મીની દવા લેવા ચાલીને જતાં હતાં ત્યારે…
View More હિટ એન્ડ રન : સહકર્મીની દવા લેવા જતાં પ્રૌઢને બાઈકચાલકે ઉલાળતા મોતચોટીલાના ખાટડીમાં ચક્કર આવતા ગબડી પડેલી નવોઢાનું મોત
પડધરી નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો : વાલીવારસની શોધખોળ ચોટીલાના ખાટડી ગામે રહેતી નવોઢા ચક્કર આવતાં અકસ્માતે ઢળી પડી હતી. નવોઢાનું બેભાન હાલતમાં મોત નિપજતાં…
View More ચોટીલાના ખાટડીમાં ચક્કર આવતા ગબડી પડેલી નવોઢાનું મોતગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી રોકડ, કુલર અને સામાનની ચોરી
પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂ કરી ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી કુલર, સિગરેટ અને રોકડ મળી કુલ રૂૂ.8500 ની મતાની ચોરી કરી તસ્કર…
View More ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી રોકડ, કુલર અને સામાનની ચોરી‘તુ મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે? તેમ કહી યુવાન ઉપર બે મિત્રોનો હુમલો
બગસરામાં બનેલી ઘટના : મહેમાનને તેડવા જવાનું કહી યુવાનને અવાવરૂ સ્થળે લઈ જઈ માર માર્યાની ફરિયાદ બગસરામાં રહેતા યુવકને મિત્રએ ફોન કરી મહેમાનને લેવા જવાનું…
View More ‘તુ મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે? તેમ કહી યુવાન ઉપર બે મિત્રોનો હુમલોભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇ
ઘોઘાના તગડી ગામે રહેતા યુવાનને કેનેડા વર્ક પરમિટ પર મોકલવાની લાલચ આપી એક મહિલા સહિત ત્રણ લોકો રૂૂ.17 લાખ મેળવી યુવાન સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી…
View More ભાવનગરના તગડી ગામના યુવાનને વર્ક પરમિટ પર કેનેડા મોકલવાની લાલચ આપી 17 લાખની ઠગાઇતળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યો
ભાવનગર જિલ્લાના તળાજા ના ખંઢેરા ગ્રામ પંચાયત ની ચૂંટણી મા તાજેતરમાં ચૂંટાયેલા સભ્ય ઉપર આજે ગામના ત્રણ ઈસમો એ હુમલો કરી બોથડ હથિયાર ના ઘા…
View More તળાજાના ખંઢેરા ગામે ચૂંટણી બની લોહિયાળ, સભ્યનો પગ ભાંગી નાખ્યોમોટી ખાવડીમાં મકાન માલિકના ઘરમાં ચોરી કરી ભાડુઆત શખ્સ છૂ
જામનગર નજીક મોટી ખાવડી માં રહેતા એક મકાન માલિકના ઘરમાં તેનો જ ભાડુઆત ધોળે દિવસે મકાનમાં ઘૂશી આવ્યો હતો, અને સ્ટીલના ડબ્બામાં રાખેલી રૂૂપિયા અઢી…
View More મોટી ખાવડીમાં મકાન માલિકના ઘરમાં ચોરી કરી ભાડુઆત શખ્સ છૂધ્રોલના શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોલમાં લતીપર ડાઈવર્ઝન રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા જયસુખ રવજીભાઈ વાઘેલા નામના 20 વર્ષના શ્રમિક યુવાને ગત 21મી તારીખે પોતાના…
View More ધ્રોલના શ્રમિક યુવાનનો ઝેરી દવા પી આપઘાત