રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને હાઉસીંગ કો. ઓપરેટીવ સોસાયટીઓમાં અરજદારોને ફાળવવામાં આવેલ આવાસો સમયસર દસ્તાવેજ તથા ભાડા કરારન થતાં રદ કરવાની…
View More દસ્તાવેજ અને ભાડા કરાર ન કરનાર સાત લાભાર્થીઓના આવાસ રદ કરાયાCategory: સૌરાષ્ટ્ર
ફટકારની અસર: અધિકારીઓનું દળકટક ચાલુ વરસાદે ફિલ્ડમાં
એક પણ અધિકારી ઓફિસમાં ન બેસે, વિસ્તારોમાં જ રહે, મ્યુનિ. કમિશનરનો કડક આદેશ શહેરમાં ડીઆઈપાઈપ લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ વોર્ડના રોડ-રસ્તાઓની ઘોરખોદાઈ ગઈ…
View More ફટકારની અસર: અધિકારીઓનું દળકટક ચાલુ વરસાદે ફિલ્ડમાંઉ.ગુજરાતમાં મેઘરાજાની સટાસટી, રાજકોટમાં બે કલાકમાં બે ઇંચ
સવારથી અનેક વિસ્તારોમાં એક ધારો વરસાદ, ઇડરમાં 6, ધાનેરામાં 5, જોડિયામાં 4, જામકંડોરણામાં 3 ઇંચ, બપોર બાદ પણ અવિરત મેઘસવારી રાજકોટ સહીત ગુજરાતમાં આજે સવારથી…
View More ઉ.ગુજરાતમાં મેઘરાજાની સટાસટી, રાજકોટમાં બે કલાકમાં બે ઇંચતાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોત
નવજાત બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી, તબીબ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધાયો તાલાલાના પીપળવા ગામની પરણિતા કવિબેન નંદાણિયાનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે. 25 મેના…
View More તાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોતઉનામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા
આજે વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડી ગઇ: યુવાનની હત્યા પાછળ નાણાની લેતી દેતી કે જૂની અદાવત કારણ ભૂત? સાચુ કારણ જાણવા…
View More ઉનામાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યામોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસ
જામકંડોરણાના ધોળીધારની ઘટના: સગીરાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાઈ જામકંડોરણાના ધોળીધાર ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રા મોબાઈલમાં મશગુલ રહેતી હોય જે મુદ્દે…
View More મોબાઈલ મુદ્દે માતાએ ઠપકો આપતા ધો.11ની છાત્રાનો આપઘાતનો પ્રયાસહિટ એન્ડ રન : સહકર્મીની દવા લેવા જતાં પ્રૌઢને બાઈકચાલકે ઉલાળતા મોત
જેતપુરમાં બનેલો બનાવ : નેપાળી પ્રૌઢે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતાં નેપાળી પ્રૌઢ સહકર્મીની દવા લેવા ચાલીને જતાં હતાં ત્યારે…
View More હિટ એન્ડ રન : સહકર્મીની દવા લેવા જતાં પ્રૌઢને બાઈકચાલકે ઉલાળતા મોતચોટીલાના ખાટડીમાં ચક્કર આવતા ગબડી પડેલી નવોઢાનું મોત
પડધરી નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો : વાલીવારસની શોધખોળ ચોટીલાના ખાટડી ગામે રહેતી નવોઢા ચક્કર આવતાં અકસ્માતે ઢળી પડી હતી. નવોઢાનું બેભાન હાલતમાં મોત નિપજતાં…
View More ચોટીલાના ખાટડીમાં ચક્કર આવતા ગબડી પડેલી નવોઢાનું મોતગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી રોકડ, કુલર અને સામાનની ચોરી
પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂ કરી ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી કુલર, સિગરેટ અને રોકડ મળી કુલ રૂૂ.8500 ની મતાની ચોરી કરી તસ્કર…
View More ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી રોકડ, કુલર અને સામાનની ચોરી‘તુ મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે? તેમ કહી યુવાન ઉપર બે મિત્રોનો હુમલો
બગસરામાં બનેલી ઘટના : મહેમાનને તેડવા જવાનું કહી યુવાનને અવાવરૂ સ્થળે લઈ જઈ માર માર્યાની ફરિયાદ બગસરામાં રહેતા યુવકને મિત્રએ ફોન કરી મહેમાનને લેવા જવાનું…
View More ‘તુ મારા કાકાની દીકરીને કેમ મેસેજ કરે છે? તેમ કહી યુવાન ઉપર બે મિત્રોનો હુમલો