થોડા દિવસ પહેલા અમરેલી તાલુકાના જાળીયા ગામે મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ કરનાર પરપ્રાંતિય ગેંગને અમરેલી એલસીબીએ ઝડપી લીધી છે. આ શખ્સો પાસેથી 65 હજારનો…
View More અમરેલીના જાળિયા ગામે મધ્યસ્થ બેંકમાંથી ચોરીનો પ્રયાસ કરનાર તસ્કર ગેંગ ઝડપાઇCategory: સૌરાષ્ટ્ર
સુરેન્દ્રનગરના પીપળી ગામમાં દારૂનો દરોડો, 13.36 લાખની 1163 બોટલ ઝડપાઇ
ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો, બૂટલેગરની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે દારૂૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા એક શખ્સને પકડ્યો છે. જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડ્યા…
View More સુરેન્દ્રનગરના પીપળી ગામમાં દારૂનો દરોડો, 13.36 લાખની 1163 બોટલ ઝડપાઇબોટાદમાં હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો: કારખાનાના કારીગરે જ 4.90 લાખ ચોર્યા હતા
બોટાદ તુરખા રોડ પર આવેલા ગોપાલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા હીરાના કારખાનામાંથી ચોરાયેલા હીરા પોલીસે રિકવર કર્યા છે. રાહુલભાઈ કણઝરીયાના કારખાનામાંથી 4.90 લાખની કિંમતના હીરાના…
View More બોટાદમાં હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો: કારખાનાના કારીગરે જ 4.90 લાખ ચોર્યા હતામાણાવદરથી વંથલી હાઇવે રોડમાં ભયાનક ખાડા
MLA અરવિંદ લાડાની ઉપર ફિટકાર વરસાવતી જનતા માણાવદર શહેર અને પંથક માં ખરાબ રસ્તા થી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે વારંવાર અખબારી અહેવાલો બાદ…
View More માણાવદરથી વંથલી હાઇવે રોડમાં ભયાનક ખાડાધોરાજીના બહારપુરામાં જુગાર ક્લબ પર દરોડો : છ જુગારીઓ ઝડપાયા
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક હિમકરસિંહ સાહેબ તથા મદદનીશ પોલીસ અધીક્ષક સિમરન ભારદ્વાજએ દારૂૂ તથા જુગારની પ્રવૃતી નેસ્ત-નાબુત…
View More ધોરાજીના બહારપુરામાં જુગાર ક્લબ પર દરોડો : છ જુગારીઓ ઝડપાયાસૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ: 141 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ
માંગરોળ-4, જોડિયા, જૂનાગઢ-3॥, ગોંડલ, જામજોધપુર, સિહોર-2॥, ભાણવડ, કેશોદ -1॥ ઇંચ વરસ્યો વરાપ બાદ ધીમી ધારે કાચા સોના જેવા વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હવામાન વિભાગની…
View More સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ: 141 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદજગત મંદિરની પવિત્ર તા ઉપર ઉઠ્યા સવાલ: જગત મંદિર અંદર શ્વાનના આંટાફેરા
મંદિરની અંદર મળ મૂત્ર કરી મંદિરને અપવિત્ર સાથે ગંદકી કરે છે દ્વારકા જગત મંદિરની પવિત્ર તા ઉપર સવાલો ઉઠ્યા છે. દ્વારકા ના જાગૃત નાગરિક દ્વારા…
View More જગત મંદિરની પવિત્ર તા ઉપર ઉઠ્યા સવાલ: જગત મંદિર અંદર શ્વાનના આંટાફેરાજામ રોજીવાળાના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ
ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે રહેતા અરવિંદભાઈ કેશુભાઈ ખીંટ નામના 20 વર્ષના યુવાને ગત તારીખ 16 જુલાઈના રોજ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી…
View More જામ રોજીવાળાના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુવડિયાના ઢૂંઢિયા પીપળિયાના ડબલ મર્ડર કેસમાં આરોપીઓને તાત્કાલિક પકડી કડક સજા કરવા માંગણી
સિવિલ હોસ્પિટલથી મામલતદાર ઓફિસ સુધી મુખ્ય બજારમાં રેલી યોજી આપાયું આવેદનપત્ર અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા એવા વડિયા ના ઢૂંઢિયા પીપળીયા ગામે 18મી જુલાઈ…
View More વડિયાના ઢૂંઢિયા પીપળિયાના ડબલ મર્ડર કેસમાં આરોપીઓને તાત્કાલિક પકડી કડક સજા કરવા માંગણીકાલાવડમાં સ્વ.વિઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કાલાવડમાં યોજાશે શનિવારે મહારક્તદાન કેમ્પ. મહારક્તદાન કેમ્પ અનુસંધાને યોજાઇ બેઠક યોજાઇ હતી. સહકારી ક્ષેત્રના આગેવાન અને પૂર્વ સાંસદ…
View More કાલાવડમાં સ્વ.વિઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો