જામનગરના ધ્રોલમાં જન્માષ્ટમીના રોજ મટકીફોડ અને કેક કટિંગ કાર્યક્રમ વખતે માથાકૂટ થઈ હતી. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરૂૂ નામના…
View More ધ્રોલમાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરુ નામના યુવકને માર માર્યોCategory: સૌરાષ્ટ્ર
ગોંડલનો લોકમેળો બન્યો લૂંટમેળો
ગોંડલ સંગ્રામસિંહજી ના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં પરંપરાગત યોજાતો જન્માષ્ટમી લોકમેળાનું આયોજન ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અન્ય પાર્ટીને ગ્રાઉન્ડ સોંપી દેતી હોય છે…
View More ગોંડલનો લોકમેળો બન્યો લૂંટમેળોજામનગરમાં સ્કૂટર સ્લિપ થતાં બ્રાસપાર્ટના વેપારીનું કરુણ મોત
જામનગરમાં એક દુર્ભાગ્યપૂર્ણ બાઈક અકસ્માતમાં બ્રાસ પાર્ટના વેપારીનું મૃત્યુ થયું છે. મૃતક હરીશભાઈ છગનભાઇ મૂંગરા સત્યમ કોલોની રોડ સ્થિત સરસ્વતી સોસાયટીના રહેવાસી હતા. તેઓ ઉત્સવ…
View More જામનગરમાં સ્કૂટર સ્લિપ થતાં બ્રાસપાર્ટના વેપારીનું કરુણ મોતજામનગરના સિક્કામાં વિધવાની હત્યા કરનાર હોટલ સંચાલક ઝડપાયો
જામનગરના સિક્કા ગામમાં એક વિધવા મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે હત્યારો હોટલ સંચાલક અને હત્યામાં વપરાયેલી તલવાર કબજે કરી છે. સિક્કાની પંચવટી સોસાયટીમાં…
View More જામનગરના સિક્કામાં વિધવાની હત્યા કરનાર હોટલ સંચાલક ઝડપાયોજામનગરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતી ગેંગના પાંચ સભ્યો ઝડપાયા
પોલીસે રીક્ષામાં બેઠેલા પેસેન્જરોને લૂંટી લેતી ગેંગના 5 આરોપી ઝડપી લીધા હતા. જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકે ગત 14 ઓગષ્ટના રોજ 70 વર્ષીય વૃધ્ધા…
View More જામનગરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતી ગેંગના પાંચ સભ્યો ઝડપાયાદ્વારકા જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉમંગભેર ઉજવણી
જય કનૈયા લાલકીના ગગનભેદી નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી: લાખો ભાવિકોએ મહાઆરતી અને ગોમતી સ્નાન કર્યુ: ઠાકોરજીને 56 ભોગ મનોરથ ધરાયો: વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…
View More દ્વારકા જગતમંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભારે ઉમંગભેર ઉજવણીગુરુવારથી નાથદ્વારા રાજકોટ સુધી દોડશે અને ઉત્તરાંચલ શુક્રવારે જામનગરથી ઉપડશે
પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન માં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ વિભાગમાં ડબલ ટ્રેકના કામને કારણે નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ અને ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે. આ ટ્રેનોની…
View More ગુરુવારથી નાથદ્વારા રાજકોટ સુધી દોડશે અને ઉત્તરાંચલ શુક્રવારે જામનગરથી ઉપડશેનાના રણમાં ફસાયેલા નવ મિત્રો હેમખેમ મળ્યા, 15 કલાક તરસ્યા રહ્યા
વાછરા દાદાના દર્શન કરવા ગયા અને વરસાદમાં ફસાયા, શોધખોળ કરતા વાલીઓ અને પોલીસની ગાડી પણ ફસાઈ : ટ્રેકટર દ્વારા રેસ્કયુ કરાયું કચ્છના નાના રણમાં વરસાદ…
View More નાના રણમાં ફસાયેલા નવ મિત્રો હેમખેમ મળ્યા, 15 કલાક તરસ્યા રહ્યામોરબીના સોખડા ગામે ખેતરમાં વીજળી પડતાં આધેડનું મોત
મોરબીના સોખડા ગામની સીમમાં ખેતરમાં વીજળી પડતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના સોખડા…
View More મોરબીના સોખડા ગામે ખેતરમાં વીજળી પડતાં આધેડનું મોતકચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા
માંડવી તાલુકાના પદમપુરની વાડીમાં ગઈકાલે તીક્ષ્ણ ઘા સાથે શંકાસ્પદ હાલતમાં પંચમહાલ બાજુના 40 વર્ષીય ખેતમજૂર વિક્રમ ભૂરસિંગભાઈ રાઠવાની લાશ મળી હતી. આ ચકચારી બનાવમાં સાથે…
View More કચ્છના પદમપુરની વાડીમાં સૂવા મામલે ખેતમજૂરની તિક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા