લાંબા વિરામ બાદ ફરી એક વખત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, ખાંભા, ધારી ગીર…
View More લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, રાજુલામાં રસ્તાઓ વહેવા લાગ્યાCategory: સૌરાષ્ટ્ર
કૂટેવે પરિવારનો માળો પિંખ્યો: દારૂના નશામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી
અગાઉ દારૂ અને જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો શખ્સ બેરહેમીથી માર મારી નાસી છૂટ્યો, પરિણીતાએ સારવારમાં દમ તોડ્યો પડધરીના ગીતાનગર વિસ્તારમાં નજીવી બાબતે નશાખોર…
View More કૂટેવે પરિવારનો માળો પિંખ્યો: દારૂના નશામાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારીખંભાળિયામાં નિદ્રાધીન વૃદ્ધાને માર મારી સોનાના દાગીના તથા રોકડની લૂંટ
રૂા. અડધા લાખની લૂંટ ચલાવી આરોપીઓ અંધારામાં ઓગળી ગયા… ખંભાળિયા તાલુકાના માઝા ગામે રહેતા અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધાને ગુરુવારે રાત્રે ચાર અજાણ્યા શખ્સોએ બેફામ…
View More ખંભાળિયામાં નિદ્રાધીન વૃદ્ધાને માર મારી સોનાના દાગીના તથા રોકડની લૂંટવાંકાનેર નજીક કારખાનામાં માસુમ બાળક ઉપર તોતીંગ લોડર ફરી વળ્યું
વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કારખાનામાં બે વર્ષના બાળકને લોડર ચાલકે અડફેટે લીધું હતું કારખાનામાં રમતા બે વર્ષમાં માસૂમ બાળકને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત…
View More વાંકાનેર નજીક કારખાનામાં માસુમ બાળક ઉપર તોતીંગ લોડર ફરી વળ્યુંદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળે જુગાર દરોડામાં 22 ઝડપાયા
ખંભાળિયા તાલુકામાં દારૂૂ-જુગાર સામે કડક કાર્યવાહી કરવા અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના યોગરાજસિંહ ઝાલા તથા વિરેન્દ્રસિંહ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળે જુગાર દરોડામાં 22 ઝડપાયાખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ
ખંભાળિયા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને મધ્યપ્રદેશ રાજ્યના વિદિશા જિલ્લાનો મૂળ વતની એવો કરણ ભગવાનસિંહ ઉર્ફે નન્નુસિંહ રાજપુત નામનો શખ્સ ગત તા. 10…
View More ખંભાળિયા: સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદકુતિયાણાના બાવળાવદરની પરિણીતાને શોધવા ગોંડલ પાસેથી SRP મેન ભાઇનું બસમાંથી અપહરણ, 4 ઝડપાયા
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ગોંડલ થી સાત કી.મી દુર ભોજપરા ગામ નજીક પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી એસ.ટી બસને સ્કોર્પીયો આડે નાખી બસ ને રોકી…
View More કુતિયાણાના બાવળાવદરની પરિણીતાને શોધવા ગોંડલ પાસેથી SRP મેન ભાઇનું બસમાંથી અપહરણ, 4 ઝડપાયામુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું : ત્રણેય બાળકોના મોત, માતા ગંભીર
મુન્દ્રા તાલુકાના ભોરારા ગામની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ પુત્રો સાથે ઝંપલાવ્યું છે. જેથી ત્રણેય બાળકોના મોત થયા છે. જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી…
View More મુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું : ત્રણેય બાળકોના મોત, માતા ગંભીરજૂનાગઢના પૂર્વ ડે.મેયરનો હત્યારો છ વર્ષે પકડાયો
પેરોલ મેળવી ફરાર થયો હતો, એસએમસીએ રાજસ્થાનના બિકાનેરથી ઝડપી લીધો જૂનાગઢ જેલમાંથી જામીન પર છૂટી 6 વર્ષથી નાસતો ફરતો ડેપ્યુટી મેયરનો હત્યારો અશ્વિન વલકુભાઈ સભાડને…
View More જૂનાગઢના પૂર્વ ડે.મેયરનો હત્યારો છ વર્ષે પકડાયોબોટાદમાં પોલીસે બેફામ માર મારતા સગીરની કિડની ફેઇલ
ચોરીના ગુનામાં શકમંદ તરીકે પોલીસે ઉઠાવ્યો હતો, પોલીસે સાતથી આઠ દિવસ બર્બરતા આચરી બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા છે.…
View More બોટાદમાં પોલીસે બેફામ માર મારતા સગીરની કિડની ફેઇલ