મુન્દ્રા તાલુકાના ભોરારા ગામની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ પુત્રો સાથે ઝંપલાવ્યું છે. જેથી ત્રણેય બાળકોના મોત થયા છે. જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી…
View More મુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાએ ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું : ત્રણેય બાળકોના મોત, માતા ગંભીરCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢના પૂર્વ ડે.મેયરનો હત્યારો છ વર્ષે પકડાયો
પેરોલ મેળવી ફરાર થયો હતો, એસએમસીએ રાજસ્થાનના બિકાનેરથી ઝડપી લીધો જૂનાગઢ જેલમાંથી જામીન પર છૂટી 6 વર્ષથી નાસતો ફરતો ડેપ્યુટી મેયરનો હત્યારો અશ્વિન વલકુભાઈ સભાડને…
View More જૂનાગઢના પૂર્વ ડે.મેયરનો હત્યારો છ વર્ષે પકડાયોબોટાદમાં પોલીસે બેફામ માર મારતા સગીરની કિડની ફેઇલ
ચોરીના ગુનામાં શકમંદ તરીકે પોલીસે ઉઠાવ્યો હતો, પોલીસે સાતથી આઠ દિવસ બર્બરતા આચરી બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા છે.…
View More બોટાદમાં પોલીસે બેફામ માર મારતા સગીરની કિડની ફેઇલજામજોધપુરના સીદસર ગામમાં સગીરાને સર્પે દંશ દેતા કરૂણ મોત
સગીરાના મોતથી શ્રમિક પરિવારમાં શોક જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં એક વાડીમાં નિદ્રાધીન અવસ્થામાં રહેલી 16 વર્ષની તરુણીને ઝેરી સાપ કરડી જતાં કરૂૂણ મૃત્યુ…
View More જામજોધપુરના સીદસર ગામમાં સગીરાને સર્પે દંશ દેતા કરૂણ મોતસાયલા પોલીસે ચોરવીરા ગામે કાર્બોસેલનાં ગેરકાયદે ખનન કરતાં 7 આરોપીઓને ઝડપ્યા
પોલીસ દ્વારા 7 ટ્રેકટર કમ્પ્રેસર, 1 ટ્રેકટર જનરેટર સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત સાયલા પોલીસે આજે વહેલી સવારે ચોરવીરા ગામમાં કાર્બોસેલના ગેરકાયદે ખનન સામે મોટી…
View More સાયલા પોલીસે ચોરવીરા ગામે કાર્બોસેલનાં ગેરકાયદે ખનન કરતાં 7 આરોપીઓને ઝડપ્યાભાવનગર ખનિજ વિભાગના અધિકારીઓની રેકી કરનાર ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
ભાવનગર ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની રેકી અને જાસૂસી કરી તેમની ગતિવિધિ તેમજ લોકેશન વોટ્સએપ ગ્રુપમાં મૂકી ભૂમાફિયાઓ પાસેથી રકમ મેળવી ખાણ અને ખનીજ વિભાગના…
View More ભાવનગર ખનિજ વિભાગના અધિકારીઓની રેકી કરનાર ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયોજામનગરના મોટા થાવરિયામાં જમીન વેચાણના મામલે મહિલા સાથે છેતરપિંડી
જામનગર માં ખોજાનાકા વિસ્તારમાં રહેતા બાનુબેન મોહમ્મદભાઈ શેખ નામના 65 વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાની સાથે જમીનના વેચાણના બહાને છેતરપિંડી કરી 5,64,300 ની રોકડ રકમ મેળવી…
View More જામનગરના મોટા થાવરિયામાં જમીન વેચાણના મામલે મહિલા સાથે છેતરપિંડીજામનગરમાં બે ભાઈઓ અને બનેવી સહિત ત્રણ વ્યક્તિ પર ધારીયા-પાઈપથી હુમલો
જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે એક ટ્રકમાંથી ઘઉંનો જથ્થો ઉતારવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી, અને બે ભાઈઓ અને તેના બનેવી ઉપર છ…
View More જામનગરમાં બે ભાઈઓ અને બનેવી સહિત ત્રણ વ્યક્તિ પર ધારીયા-પાઈપથી હુમલોરાણપુરમાં બિયર અને ઈંગ્લિશ દારૂની 2886 બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરાયો
પ્રાંત અધિકારી,DYSP,મામલતદાર, PIની હાજરીમાં રૂ.5,78,678ના જથ્થા ઉપર રોલર ફેરવાયું બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા ભારતીય બનાવટ નો…
View More રાણપુરમાં બિયર અને ઈંગ્લિશ દારૂની 2886 બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરાયોરીંગણા લઉં બે ચાર?… રે…વા દયો 120ના કિલો છે!
શાકભાજીના રાજા રીંગણાના ભાવો આસમાને, ભાવનગર યાર્ડમાં હરરાજીમાં ભાવ રૂા. 1800 પ્રતિ મણે પહોંચ્યા શાક બકાલુ હોય કે કોઈપણ ખેત જણસ તેના ભાવ હંમેશા માગ…
View More રીંગણા લઉં બે ચાર?… રે…વા દયો 120ના કિલો છે!