રાજકોટ સહિત દેશભરમાં આજે દશેરા પર્વની ઉજવણીની ધુમ વચ્ચે રાજકોટ શહેરમાં સવારથી લોકોએ ફાફડા-જલેબીની દુકાનો ઉપર લાઈનો લગાવી હતી. ફાફડા જલેબી પ્રેમી લોકો ઝરમર વરસાદ…
View More રાજકોટ તો રાજકોટ છે… ફાફડા-જલેબી માટે લાઈનો લાગીCategory: સૌરાષ્ટ્ર
રાષ્ટ્રપતિ મુર્મુ તા.10-11 ઓકટોબરે સાસણની મુલાકાતે
ગુજરાતના સૌથી ફેવરીટ પ્રવાસન સ્થળો પૈકીના એક ગીર અભ્યારણ્ય આ વર્ષે 16 ઓકટોબરના બદલે 7 ઓકટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે. દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી…
View More રાષ્ટ્રપતિ મુર્મુ તા.10-11 ઓકટોબરે સાસણની મુલાકાતેધ્રાંગધ્રામાં ક્રેટા કારમાંથી 3.65 લાખના દારૂ-બિયરનો જથ્થો પકડાયો, ચાલક ફરાર
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના નરશીપરા ખાતેથી ગેરકાયદેસર વિદેશી દારૂૂ અને એક ક્રેટા કાર સાથે કુલ રૂૂ. 8,65,760નો મુદ્દામાલ…
View More ધ્રાંગધ્રામાં ક્રેટા કારમાંથી 3.65 લાખના દારૂ-બિયરનો જથ્થો પકડાયો, ચાલક ફરારશિક્ષકે ઠપકો આપતા ત્રણ છાત્રો જૂનાગઢ ભાગી ગયા
રાજકોટની ધોળકિયા સ્કૂલમાં પાંચ કલાક ચાલ્યો હાઇવોલ્ટેજ ડ્રામા વાલીઓના હોબાળા વચ્ચે જૂનાગઢ પોલીસે બાળકોને શોધી લેતા રાહત રાજકોટના બાલાજી હોલ નજીક આવેલી ધોળકિયા સ્કૂલમાંથી ધોરણ-8માં…
View More શિક્ષકે ઠપકો આપતા ત્રણ છાત્રો જૂનાગઢ ભાગી ગયાહળવદના મિયાણી ગામના તળાવમાં પાણીમાં ડૂબી જતા પિતા-પુત્રીના મોત
મિયાણી ગામ નજીક વાડી પાસ આવેલ તળાવમાં પિતા અને પુત્રી ન્હાવા ગયા હતા અને તળાવના પાણીમાં ડૂબી જતા પિતા અને પુત્રીના કરુણ મોત થયા હતા…
View More હળવદના મિયાણી ગામના તળાવમાં પાણીમાં ડૂબી જતા પિતા-પુત્રીના મોતઉપલેટામાં વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે વર્ષો બાદ વિશાળ અંતિમયાત્રા નીકળી
બે કિલોમીટર પગપાળા ચાલીને ડાઘુઓ સ્મશાને પહોંચ્યા દરેક વ્યક્તિના જન્મ સાથે મૃત્યુ હંમેશા નક્કી જ હોય છે પરંતુ મૃત્યુ કયા પ્રકારનું થયું, મૃત્યુ પછી કયા…
View More ઉપલેટામાં વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે વર્ષો બાદ વિશાળ અંતિમયાત્રા નીકળીગોંડલમાં એમ.બી. કોલેજ નજીક ખાણીપીણીની લારીના દબાણોથી સમસ્યા
શહેરના ભુવનેશ્વરી રોડ ઉપર આવેલી એમ.બી.કોલેજ નજીક ખાણી પીણીની રેંકડીઓના દબાણોના કારણે કોલેજ નજીક વારંવાર ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. કોલેજમાં જતા આવતી વિદ્યાર્થીનીઓને ભારે…
View More ગોંડલમાં એમ.બી. કોલેજ નજીક ખાણીપીણીની લારીના દબાણોથી સમસ્યાવડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતા
સમગ્ર દેશમાં હાલ નવરાત્રી તહેવાર ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડીયા માં પણ નવરાત્રી પર્વ ની ઉજવણી…
View More વડિયામાં સતત વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકશાન, ખેડૂતોમાં ચિંતાખંભાળિયામાં રઘુવંશી ખેલૈયાઓ માટે શનિવારથી બે દિવસ રાસોત્સવ
એન્જોય પાર્ટી પ્લોટ ખાતે જાણીતા કલાકારો રાસ ગરબાની રમઝટ બોલાવશે ખંભાળિયામાં યુવા કાર્યકરોની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી જ્ઞાતિના ખેલૈયાઓ માટે…
View More ખંભાળિયામાં રઘુવંશી ખેલૈયાઓ માટે શનિવારથી બે દિવસ રાસોત્સવકેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડા
90 લાખની ક્રિપ્ટો યુ.એસ.ડી.ટી., 2.25 કરોડની રોકડ, 14 હજાર અમેરિકન ડોલર અને 8.50 લાખનું અન્ય વિદેશી ચલણ કબજે ડમી બેંક ખાતા, આંગડિયા અને ક્રિપ્ટો દ્વારા…
View More કેસીનોમાં સટ્ટાબાજી; રાજકોટ-ગોવા-મુંબઈ-દિલ્હીમાં EDના દરોડા