રાજકોટ તો રાજકોટ છે… ફાફડા-જલેબી માટે લાઈનો લાગી

રાજકોટ સહિત દેશભરમાં આજે દશેરા પર્વની ઉજવણીની ધુમ વચ્ચે રાજકોટ શહેરમાં સવારથી લોકોએ ફાફડા-જલેબીની દુકાનો ઉપર લાઈનો લગાવી હતી. ફાફડા જલેબી પ્રેમી લોકો ઝરમર વરસાદ…

રાજકોટ સહિત દેશભરમાં આજે દશેરા પર્વની ઉજવણીની ધુમ વચ્ચે રાજકોટ શહેરમાં સવારથી લોકોએ ફાફડા-જલેબીની દુકાનો ઉપર લાઈનો લગાવી હતી. ફાફડા જલેબી પ્રેમી લોકો ઝરમર વરસાદ વચ્ચે પણ અડધોથી પોણો કલાક સુધી લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતાં. શહેરના ખ્યાતનામ ફરસાણના વેપારીઓને ત્યાં સવારથી જ ભીડ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *