રાજકોટની ભાગોળે આવેલા સુર્યા રામપરા ગામનાં કોળી સમાજનાં અગ્રણી અને બિલ્ડીંગ મટીરીયલન્સનાં વેપારીનું અકસ્માતમા મૃત્યુ નીપજતા પરિવારજનો દ્વારા વળતર મેળવવા માટે કરેલા કલેઈમ કેસમાં વ્યાજ…
View More અકસ્માત કેસમાં મૃતક વેપારીના પરિવારને વ્યાજ સહિત 83 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટCategory: સૌરાષ્ટ્ર
વીંછિયાના પાટિયાળી ગામે લગ્ન પ્રસંગના ફૂલેકામાં ફાયરીંગ, એક વ્યક્તિને ગોળી વાગી
વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે ગઈકાલે યોજાયેલા લગ્નપ્રસંગમાં ફુલેકા દરમિયાન ગેરકાયદે હથિયારથી થયેલા ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગતા હડકંપ મચી ગયો…
View More વીંછિયાના પાટિયાળી ગામે લગ્ન પ્રસંગના ફૂલેકામાં ફાયરીંગ, એક વ્યક્તિને ગોળી વાગીવાંકાનેરના ઢુવા ચોકડી પાસે બે બાઇક સામ સામે અથડાતા ચાલકનું મોત
ગોંડલ પંથકમાં પરિણીતા અને યુવાનનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત વાંકાનેરમા રહેતો અને સીએનજી પંપમા નોકરી કરતો યુવાન નોકરી પરત નાસ્તો લેવા જતો હતો ત્યારે…
View More વાંકાનેરના ઢુવા ચોકડી પાસે બે બાઇક સામ સામે અથડાતા ચાલકનું મોતશાપરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી માર માર્યો
યુવાનને ચા પીવા બહાર બોલાવી ભંડારિયાથી આવેલા શખ્સોએ ગુનાને અંજામ આપ્યો ; પોલીસ તપાસ જારી શાપરમા રહેતા યુવકને ભંડારીયાથી કારમા આવેલા શખ્સોએઅ ચા પીવાનાં બહાને…
View More શાપરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી માર માર્યોરાજકુમાર જાટ મોત મામલે મૃતકના પિતાનો પણ નાર્કોટેસ્ટ કરાવવા માંગ
રાજકુમાર જાટ મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. બે દિવસ પહેલા રાજકોટ કોર્ટે આ કેસમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી છે. આ નિર્ણયને ગણેશ…
View More રાજકુમાર જાટ મોત મામલે મૃતકના પિતાનો પણ નાર્કોટેસ્ટ કરાવવા માંગઆટકોટમાં 31 ડીસેમ્બર માટે મંગાવેલો 2.22 કરોડનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમનો દરોડો,સગીર સહિત બે ઝડપાયા, સપ્લાયર સહિત 4ના નામ ખુલ્યા જસદણના આટકોટમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે,…
View More આટકોટમાં 31 ડીસેમ્બર માટે મંગાવેલો 2.22 કરોડનો દારૂ ઝડપાયોવીંછિયાના બેલડા ગામે જૂની અદાવતમાં માતા-પુત્ર ઉપર પિતા-પુત્રો પાઇપથી તૂટી પડ્યા
વિછીયા તાલુકાનાં બેલડા ગામે જુની અદાવતમા માતા-પુત્ર પર પિતા-પુત્રોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો . હુમલામા ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.…
View More વીંછિયાના બેલડા ગામે જૂની અદાવતમાં માતા-પુત્ર ઉપર પિતા-પુત્રો પાઇપથી તૂટી પડ્યાકેન્સરની બીમારીથી કંટાળી આરંભડાના યુવાને જિંદગી ટૂંકાવી
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા પેથાભાઈ ગાંગાભાઈ વેગડા નામના 45 વર્ષના યુવાનને છેલ્લા આશરે ચારેક વર્ષથી કેન્સરની બીમારી હતી. આ બીમારીની ચાલુ સારવાર…
View More કેન્સરની બીમારીથી કંટાળી આરંભડાના યુવાને જિંદગી ટૂંકાવીજામનગરમાં ક્રિકેટ રમતા યુવાનનું અચાનક હૃદય થંભી જતા મૃત્યુ
જામનગરમાં રવિવારે ગીતામંદિર નજીકના ખુલ્લા મેદાનમાં જાહેરમાં ક્રિકેટ રમી રહેલા 32 વર્ષના એક યુવાનને અચાનક હૃદય રોગ નો હુમલો આવતાં મૃત્યુ થયું હોવાથી ભારે ચકચાર…
View More જામનગરમાં ક્રિકેટ રમતા યુવાનનું અચાનક હૃદય થંભી જતા મૃત્યુકાલાવડના પાંચદેવડા ગામની લૂંટના છ આરોપીઓ ઝડપાયા
સોના-ચાંદીના દાગીના, રોકડ, કાર સહિત રૂા.6.47 લાખનો મુદ્દામાલ જપ્ત જામનગર જિલ્લા કાલાવડ તાલુકામાં લુટ બનાવ બન્યો હતો.જે લુંટના બનાવ અંગે એલસીબી પોલીસની ટીમ તપાસમાં હતી,…
View More કાલાવડના પાંચદેવડા ગામની લૂંટના છ આરોપીઓ ઝડપાયા