પાંચ દિવસ પૂર્વે જ કાકાના ઘરે આવેલા યુવકના મોતનું કારણ જાણવા પોલીસ તપાસ જારી શાપરમાં રહેતાં કાકાના ઘરે પાંચ દિવસ પૂર્વે આવેલો રાજસ્થાની યુવાન ત્રણ…
View More શાપર (વેરાવળ)માં લાપત્તા થયેલા રાજસ્થાની યુવકનો મૃતદેહ મળી આળ્યો, શંકાસ્પદ મોતshapar news
શાપરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી માર માર્યો
યુવાનને ચા પીવા બહાર બોલાવી ભંડારિયાથી આવેલા શખ્સોએ ગુનાને અંજામ આપ્યો ; પોલીસ તપાસ જારી શાપરમા રહેતા યુવકને ભંડારીયાથી કારમા આવેલા શખ્સોએઅ ચા પીવાનાં બહાને…
View More શાપરમાં પ્રેમ સંબંધનો ખાર રાખી યુવકનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી માર માર્યોશાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યું
ધ્રોલના ખખરા ગામે પત્ની અને બાળકો માવતરે ચાલ્યા જતા યુવકનો આપઘાતનો પ્રયાસ શાપરમાં રહેતી શ્રમિક પરિણીતાએ વતનમાં જવાની જીદ સાથે ઝેરી દવા પી લીધી હતી.…
View More શાપરમાં વતન જવાની જીદ સાથે શ્રમિક પરિણીતાએ વખ ઘોળ્યુંશાપરમાં જિંદગીથી કંટાળી દેશી દારૂ સાથે એસીડ પી લેનાર બે મિત્રોનાં મોત
શાપર (વેરાવળ)માં રહેતા બે મિત્રોએ દારૂૂ પીધા બાદ ઉપરથી એસીડ ગટગટાવી લેતાં ગંભીર હાલતમાં રાજકોટની સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં સાંજે બંનેએ દમ તોડી દીધો હતો.…
View More શાપરમાં જિંદગીથી કંટાળી દેશી દારૂ સાથે એસીડ પી લેનાર બે મિત્રોનાં મોતબે મિત્રોએ દારૂમાં એસિડ ભેળવી પી લેતાં તબીયત લથડી
શાપરમાં બનેલી ઘટના; બન્ને યુવકને બેશુધ્ધ હાલતમાં સારવારમાં ખસેડાયા નશા બુરી ચીઝ હૈ, સુત્રને સાર્થક કરતી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જેમાં છાશવારે દારૂના નશામાં…
View More બે મિત્રોએ દારૂમાં એસિડ ભેળવી પી લેતાં તબીયત લથડીરખડતા ઢોરે વધુ એક ભોગ લીધો; રસ્તામાં ગાય આડી ઉતરતા રિક્ષા પલટી જતાં ચાલકનું મોત
શાપરમાં બનેલી ઘટના; અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધને સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી રહ્યાં…
View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો; રસ્તામાં ગાય આડી ઉતરતા રિક્ષા પલટી જતાં ચાલકનું મોતશાપરના યુવકને ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં ઝઘડો થતાં કર્યો આપઘાતનો પ્રયાસ
શાપર-વેરાવળમાં રહેતા યુવકને પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં બોલાચાલી થયા બાદ ફીનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More શાપરના યુવકને ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં ઝઘડો થતાં કર્યો આપઘાતનો પ્રયાસબોઈલર ફાટતા કારખાનેદારનું મોત: ભાગીદાર સહિત ત્રણ દાઝયા
શાપર નજીક એલ્યુમિનિયમ કાસ્ટિંગના પ્લાન્ટમાં ઓઈલ લિકેજથી સળઘી ઉઠતા નાસભાગ રાજકોટ પંથકમાં આગની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે ત્યારે શાપર નજીક આવેલા એલ્યુમિનિયમ કાસ્ટીંગના…
View More બોઈલર ફાટતા કારખાનેદારનું મોત: ભાગીદાર સહિત ત્રણ દાઝયાશાપરમાં 6 વર્ષના માસુમને ડાઘિયા કૂતરાઓએ ફાડી ખાધો
રાજકોટ સહીત રાજ્યભરમાં રખડતા ઢોર અને કુતરાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે રખડતા ઢોર લોકોના જીવ લઇ રહ્યા છે તે મુદ્દે હાઈકોર્ટે ટકોર કરી હોવા…
View More શાપરમાં 6 વર્ષના માસુમને ડાઘિયા કૂતરાઓએ ફાડી ખાધો