સામખિયાળીની કંપનીમાં ઉકળતું મેટલ પડતા બેના મોત

ભચાઉ તાલુકાનાં સામખિયાળી નજીક આવેલી ગેલન્ટ ઇસ્પાત કંપનીમાં ઉકળતું મેટલ પડતાં ત્રણ લોકો દાઝી ગયા હતા. જે પૈકી જનરલ મેનેજર ધર્મેન્દ્રસિંહ નરસિંહપ્રસાદસિંહ (ઉ.વ.49) તથા શ્રમિક…

View More સામખિયાળીની કંપનીમાં ઉકળતું મેટલ પડતા બેના મોત

આટકોટમાં સરપંચની ચૂંટણીનો ખાર રાખી 3 સગાભાઇ ઉપર જીવલેણ હૂમલો

ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ સહિત પાંચ સામે હત્યાની કોશિષની પોલીસ ફરિયાદ જસદણના આટકોટમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકેનું ફોર્મ ભરનાર બે ભાજપના કાર્યકરો વચ્ચે…

View More આટકોટમાં સરપંચની ચૂંટણીનો ખાર રાખી 3 સગાભાઇ ઉપર જીવલેણ હૂમલો

ચાંદીમાં મોટો ભડકો, કિલોએ ભાવમાં રૂા.8000નો વધારો

રાજકોટમાં ચાંદી 2,36,000રૂા.ને પાર અને સોનુ 1,42,300 રૂપિયા થયું 2025ના વર્ષમાં ચાંદીનું 151 ટકા રિટર્ન: છેલ્લા ત્રણ સપ્તાહમાં ચાંદીના ભાવમાં પચાસ હજાર રૂપિયાનો વધારો થયો…

View More ચાંદીમાં મોટો ભડકો, કિલોએ ભાવમાં રૂા.8000નો વધારો

વાંકાનેરમાં કારમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

વાંકાનેર શહેર વિસ્તાર ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ અર્ટીગા કારમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા છે.…

View More વાંકાનેરમાં કારમાંથી 7 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

જય સરદારના નાદ સાથે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન

ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની આગેવાનીમાં સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે પદયાત્રામાં અનેક લોકો જોડાયા અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની…

View More જય સરદારના નાદ સાથે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન

અમરેલીમાં રેતી માફિયાઓ બેફામ, પોલીસ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ

પોલીસે રેતી ભરેલા ટ્રકને રોકતા હુમલો કરાયો હતો, પોલીસે ગુનો નોંધ્યો અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓ બેફામ બની છે. શેત્રુંજી નદીના પટમાંથી રેતી ચોરીની…

View More અમરેલીમાં રેતી માફિયાઓ બેફામ, પોલીસ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ

ભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયા

દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝબ્બે ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામેથી પોલીસે ઈરફાન આદમ હાલેપૌત્રા, નામોરી ગુલમામદ ઘુઘા અને વલીમામદ હાસમ ઘુઘા નામના ત્રણ…

View More ભાણવડ અને દ્વારકામાં આઠ જુગારીઓ ઝડપાયા

વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં બિલેશ્વર મંદિર પાસે સિંહે ગાયનું મારણ કર્યું

રહેણાંક વિસ્તારમાં થતા મારણથી લોકો અને પશુપાલકોમાં ફફડાટ અમરેલી જીલ્લા માં સિંહોની વસ્તી સતત વધતી જાય છે ત્યારે અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા…

View More વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં બિલેશ્વર મંદિર પાસે સિંહે ગાયનું મારણ કર્યું

મોરબી પંથકમાં યમરાજાનો પડાવ: અકાળે ચાર યુવાનના મોત

મોરબી પંથકમાં આપઘાત અને અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી…

View More મોરબી પંથકમાં યમરાજાનો પડાવ: અકાળે ચાર યુવાનના મોત

જૂનાગઢના બગડુ ગામે નવ વર્ષના બાળકને દીપડો ગળુ પડકી ઝાડીમાં ખેંચી ગયો, હાલત ગંભીર

જૂનાગઢ પંથકમાં વન્ય પ્રાણીઓનો માનવ વસ્તી પર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢના બગડુ ગામે ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના 9 વર્ષના…

View More જૂનાગઢના બગડુ ગામે નવ વર્ષના બાળકને દીપડો ગળુ પડકી ઝાડીમાં ખેંચી ગયો, હાલત ગંભીર