હોટેલો-ગેસ્ટહાઉસો હાઉસફૂલ, દીવમાં પ્યાસીઓને રૂમ નહીં મળતા ખુલ્લામાં તંબુ તાણ્યા મીની વેકેશનના કારણે ગિરનાર ઉપર જબરી ભીડ, દ્વારકા-સોમનાથમાં દર્શનાર્થીઓની લાઇનો લાગી સાસણમાં પ્રકૃતિની ગોદમાં ખાણી-પીણી…
View More સાસણ-સોમનાથ-ગિરનાર-દ્વારકા-દીવમાં સહેલાણીઓનો મહાસાગરCategory: સૌરાષ્ટ્ર
વેરાવળમાં રખડતા શ્ર્વાનનો ત્રાસ: છેલ્લા ચાર મહિનામાં 1200થી વધુ લોકોને કરડ્યા
જાહેર સ્થળોએ શ્ર્વાનોના ટોળા જોવા મળતા નાગરિકો રાત-દિવસ ભયના માહોલમાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાં રખડતા શ્વાન નો ત્રાસ સતત વધી રહ્યો છે.…
View More વેરાવળમાં રખડતા શ્ર્વાનનો ત્રાસ: છેલ્લા ચાર મહિનામાં 1200થી વધુ લોકોને કરડ્યાધોરાજીના ઉમરકોટ ગામે પાણી વાળવા બાબતે ખેડૂત ઉપર શેઢા પાડોશીનો હુમલો
ધોરાજીના ઉમરકોટ ગામની સીમમાં પાણી વળવા બાબતે ખેડૂત ઉપર શેઢા પાડોશીના ભાગીયા અને મહિલા સહીત 4 શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.…
View More ધોરાજીના ઉમરકોટ ગામે પાણી વાળવા બાબતે ખેડૂત ઉપર શેઢા પાડોશીનો હુમલોવાંકાનેર રેલવે સ્ટેશન ખાતે અજાણ્યા પુરૂષનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
પોલીસ દ્વારા મૃતકના વાલી વારસની શોધખોળ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ બુધવારે ઓખાથી નાથદ્વારા તરફ જતી ટ્રેન નં. 19575માં મુસાફરી કરતો એક અજાણ્યા 55 વર્ષીય…
View More વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે અજાણ્યા પુરૂષનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતરાજુલામાં લેડી સિંઘમનો સપાટો: ટ્રાફિક ડ્રાઇવમાં અનેક લોકો સામે કાર્યવાહી
રાજુલા શહેરમાં આડેધડ પાર્કિંગ કેમેરા ટ્રાફિકને પ્રશ્નોને લઈને અવારનવાર ફરિયાદ ઉઠવા પામતી હતી પરિણામે રાજુલા પોલીસ મથકમાં આવેલા મહિલા પીએસઆઇ દ્વારા છેલ્લા પાંચ દિવસથી ટ્રાફિક…
View More રાજુલામાં લેડી સિંઘમનો સપાટો: ટ્રાફિક ડ્રાઇવમાં અનેક લોકો સામે કાર્યવાહીજામનગરમાં રોકડ રકમ સાથેનું બેગ કારમાં ભૂલી જતા ગણતરીની મિનિટોમાં શોધી આપતી પોલીસ
મુસાફરના બેગમાં કપડા તેમજ રોકડ રૂા.92,700 હતાં : પોલીસ તંત્રનો માન્યો આભાર જામનગર માં એક મુસાફર ઇકો કાર માં મુસાફરી દરમ્યાન રૂા. 92700ની રોકડ રકમ…
View More જામનગરમાં રોકડ રકમ સાથેનું બેગ કારમાં ભૂલી જતા ગણતરીની મિનિટોમાં શોધી આપતી પોલીસસુરેન્દ્રનગરમાં 1.12 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે નશાબંધીના કડક અમલના ભાગરૂૂપે મોટી કાર્યવાહી કરી છે. પાટડી અને દસાડા તાલુકાના ચાર પોલીસ સ્ટેશનો દ્વારા અગાઉના વર્ષોમાં પકડાયેલા રૂૂ. 1.12 કરોડથી…
View More સુરેન્દ્રનગરમાં 1.12 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યુંપોરબંદરમાં 10 વર્ષ જૂના મારામારી કેસમાં NSUI પૂર્વ ઉપ પ્રમુખ સહિત ત્રણને છ માસની સજા
પોરબંદરમાં દસ વર્ષ જૂના મારામારીના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત NSUIના પૂર્વ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, તેમના ભાઈ ભગીરથ બાપોદરા અને પિતા ખીમા કાંધા…
View More પોરબંદરમાં 10 વર્ષ જૂના મારામારી કેસમાં NSUI પૂર્વ ઉપ પ્રમુખ સહિત ત્રણને છ માસની સજાભાવનગરના વલભીપુર નજીક કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2ના મોત
ભાવનગરના વલ્લભીપુર-ચમારડી નજીક મહેન્દ્રપુરમ પાસે કારની હડફેટે ચડી જતા સ્કૂટર પર જઈ રહેલા બે ના બનાવ સ્થળે કરુણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરના વલભીપુર નજીક કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2ના મોતમોરબીમાં લુખ્ખા તત્વો બેફામ રવાપરમાં છરી સાથે શખ્સનો હંગામો
મોરબીમાં લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે પોલીસનો કોઈ ડર રહ્યો ના હોય તેમ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો બનતા રહે છે તો લુખ્ખાઓ…
View More મોરબીમાં લુખ્ખા તત્વો બેફામ રવાપરમાં છરી સાથે શખ્સનો હંગામો