મોરબીના લખધીરપુર રોડ સામે નેશનલ હાઈવે પર અજાણ્યા ડમ્પર ચાલકે યુવાનને હડફેટે લેતા મોત થયું હતું અકસ્માત બાદ અજાણ્યો ટ્રક ડમ્પર ચાલક નાસી ગયો હતો…
View More મોરબીના લખધીરપુર પાસે હિટ એન્ડ રન: ડમ્પરના ચાલકે ઠોકરે લેતા યુવાનનું મોતCategory: સૌરાષ્ટ્ર
ખંભાળિયાના ટીંબડીગામે કૂવામાં પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40)…
View More ખંભાળિયાના ટીંબડીગામે કૂવામાં પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુજામનગરના બે વેપારી સાથે રૂા.37.57 લાખની છેતરપિંડી
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનની પેઢી ચલાવતા રાજુભાઈ મેણંદભાઈ મોઢવાડિયા નામના વેપારીએ ઉત્તર પ્રદેશના સકસેના મરીન ટેક. પ્રાઇવેટ લિમિટેડના બે ડિરેકટર એચ.એલ.સક્સેના તેમજ અન્ય…
View More જામનગરના બે વેપારી સાથે રૂા.37.57 લાખની છેતરપિંડીજામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇ
જામનગરના વૃંદાવન સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આઠ મહિલાને પોલીસે ઝડપી લીધા હતા. અને રૂૂ.12,910 ની રોકડ કબજે કરી હતી. જ્યારે ધ્રોળમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી…
View More જામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇકાલાવડના ટોડા ગામમાં ખોડિયાર અને રામદેવપીર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
મંદિરનો સીસીટીવી કેમેરો તોડી નાખ્યો: રામદેવપીરના મંદિરમાંથી રૂ. 2,000 ના પરચુરણ સાથેની દાન પેટી ઉઠાવી ગયા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના…
View More કાલાવડના ટોડા ગામમાં ખોડિયાર અને રામદેવપીર મંદિરમાં તસ્કરો ત્રાટક્યાજામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેંસે ઉપાડો લેતાં નાસભાગ
એક રિક્ષા અને બે સ્કૂટરને ફંગોળ્યા: બે યુવતી તથા એક રિક્ષા ચાલકને ઇજા ફાયરની ટીમે અડધો કલાકની જહેમત બાદ ભેંસને પકડી ઢોરના ડબ્બામાં મૂકી દીધી…
View More જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેંસે ઉપાડો લેતાં નાસભાગઅંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધું
શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં ત્રણ ભાણેજ સહિત ચાર જણે મામા આમદ ઇસ્માઇલ નોડે (ઉ.વ. 65) ઉપર હુમલો કર્યો હતો, જેમાં આ વૃદ્ધનું મૃત્યુ…
View More અંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધુંરાજકોટમાં અર્જુન જવેેલર્સના કેશિયર દ્વારા 1.99 કરોડની ઉચાપત
ગ્રાહકોને અલગ અલગ સ્કીમોની લાલચ આપી 1.74 કરોડ લીધા બાદ 25.57 લાખના દાગીનાના ખોટા બિલો બનાવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ રાજકોટ સહિત રાજ્યભરમાં સોની વેપારીઓ સાથે…
View More રાજકોટમાં અર્જુન જવેેલર્સના કેશિયર દ્વારા 1.99 કરોડની ઉચાપતચોટીલા હાઇવે પર હોટેલો-દુકાનો પર બુલડોઝર ફર્યા
રૂા.28 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવતા પ્રાંત અધિકારી, સ્ટાફ ક્વાર્ટર બનાવી લાંબા સમયથી દબાણો હતા ચોટીલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઈવે 47 પર આવેલી ત્રણ…
View More ચોટીલા હાઇવે પર હોટેલો-દુકાનો પર બુલડોઝર ફર્યાઆટકોટમાં પાટલા સાસુ પર બનેવીનું દુષ્કર્મ
આટકોટ પંથકમાં રહેતી પરિણીતા પર બનેવીએ દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ આટોકટ પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવી છે. દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટના એક…
View More આટકોટમાં પાટલા સાસુ પર બનેવીનું દુષ્કર્મ